Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shakti Kapoor

લેખ

‘અંદાઝ અપના અપના’ પચીસ એપ્રિલે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે.

૨૫ એપ્રિલે રીરિલીઝ થશે અંદાઝ અપના અપના

ફિલ્મને 4K અને ડૉલ્બી 5.1માં રીસ્ટોર કરીને ફરીથી માસ્ટર કરવામાં આવી છે

04 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર પિતા શક્તિ કપૂર સાથે

શ્રદ્ધાએ કમુરતાંમાં ખરીદી કરોડોની પ્રૉપર્ટી

પિરામલ મહાલક્ષ્મી સાઉથ ટાવર જેવા પ્રોજેક્ટમાં ૬.૨૪ કરોડ રૂપિયાના ફ્લૅટનું રજિસ્ટ્રેશન ૧૩ જાન્યુઆરીએ કરાવ્યું હતું

22 January, 2025 09:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શક્તિ-શિવાંગી

આજે પણ હાથ જોડીને પત્ની શિવાંગીનો કઈ વાતે આભાર માને છે શક્તિ કપૂર?

શક્તિ કપૂરે પોતાનાં લગ્ન અને પત્ની શિવાંગી કોલ્હાપુરે સાથેની એક અંગત હકીકતનો ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે

16 January, 2025 11:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિજનૌર પોલીસ સાથે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ

શક્તિ કપૂરનું અપહરણ કરવાનો પણ પ્લાન હતો

અભિનેતા મુશ્તાક ખાન, સુનીલ પાલના કિડનૅપિંગના કેસમાં ચાર આરોપીની ધરપકડ પછી થયો ખુલાસો : શક્તિ કપૂરે ઍડ્વાન્સમાં બહુ પૈસા માગ્યા એટલે બચી ગયા : દસથી વધુ જુનિયર કલાકારોનું અપહરણ કરીને લાખો રૂપિયાની ખંડણી પડાવી ચૂક્યા છે આ લોકો

15 December, 2024 08:47 IST | Bijnor | Mehul Jethva

ફોટા

જેમ જેમ `સુપરબૉય્સ ઑફ માલેગાંવ` પ્રેક્ષકોનું મન જીતી રહી છે, અનુજ સિંહ દુહાનનું અકરમ પાત્ર લોકો ને ગમી રહ્યું છે.

Photos: બૉલિવુડના આઇકૉનિક વિલનની યાદીમાં અનુજ સિંહ દુહાનનું નામ પણ જોડાયું

બૉલિવુડ ફિલ્મોમાં ઘણા અવિસ્મરણીય વિલન્સ જોવા મળ્યા છે. આ વિલન્સના પાત્રોએ તેમના ભયાનક આકર્ષણ, આઇકૉનિક ડાયલોગ્સ અને સીનથી લોકોના દિજ જીત્યા  છે. ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’માં અનુજ સિંહ દુહાને ભજવેલા અકરમના પાત્રએ તેને પણ આ મોસ્ટ આઇકૉનિક વિલન્સની યાદીમાં સામેલ કર્યો છે. તેનું પાત્ર ઝડપથી ચાહકોનું પ્રિય બની ગયું છે, જેના કારણે તેને બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત વિલન્સની યાદીમાં સ્થાન મળ્યું છે.

04 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રદ્ધા કપૂર (તસવીર: શ્રદ્ધા કપૂર ઈન્સ્ટાગ્રામ)

HBD Shraddha Kapoor:અફેરથી પરેશાન થઈ જ્યારે પિતાએ શ્રદ્ધા માટે લીધું આવું પગલું

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor Birthday)આજે તેનો 36મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. શ્રદ્ધા આજે ઇન્ડસ્ટ્રીમાં `આશિકી ગર્લ` તરીકે ઓળખાય છે પરંતુ `આશિકી 2` તેના કરિયરની પહેલી ફિલ્મ નથી. આ પહેલા પણ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ આદિત્ય રોય કપૂર સાથેની આ ફિલ્મથી તેને ઘણી સફળતા મળી. અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ ઘણી વખત અલગ-અલગ લોકો સાથે જોડવામાં આવ્યું છે. આવો જાણીએ અત્યાર સુધી અભિનેત્રીનું નામ કોની સાથે જોડાયેલું છે.

03 March, 2023 01:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉર્વશી રાઉતેલા, કાર્તિક આર્યન, કરિશ્મા તન્ના

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છતાં સેલેબ્ઝ વૉક કરવા જવાનું કે જીમમાં જવાનું ટાળતા નથી. તેઓ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 03:51 IST | Mumbai
ઉર્વશી રાઉતેલા, ઇબ્રાહિમ અલી ખાન, રાખી સાવંત

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ખુશી કપૂર (Khushi Kapoor), ઉર્વશી રાઉતેલા (Urvashi Rautel), નેહા શર્મા (Neha Sharma), આઈશા શર્મા (Aisha Sharma), શક્તિ કપૂર (Shakti Kapoor), સોનુ સૂદ (Sonu Sood), ઇમરાન હાશ્મી (Emraan Hashmi), ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), રાખી સાવંત (Rakhi Sawant), રાખી સાવંત (Sonu Nigam), હેમા માલિની (Hema Malini), એશા દેઓલ (Esha Deol), અસિમ રિઆઝ (Asim Riaz) સહિતના સેલેબ્ઝ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

31 May, 2021 04:45 IST | Mumbai

વિડિઓઝ

મિથુન ચક્રવર્તી અને શક્તિ કપૂર સાથે કામ કરવા નર્વસ હતી મિશિકા ચૌરસિયા

મિથુન ચક્રવર્તી અને શક્તિ કપૂર સાથે કામ કરવા નર્વસ હતી મિશિકા ચૌરસિયા

એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં અભિનેત્રી મિશિક્કા ચૌરસિયાએ તેની આગામી ફિલ્મ `અનારી ઈઝ બેક` વિશેના કેટલાક ખુલાસા કર્યા હતા. મિશિક્કા ચૌરસિયા દિગ્દર્શક પહલાજ નિહલાની સાથે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, શક્તિ કપૂર અને નવાબ ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. જાણો વધુ શું કહ્યું અભિનેત્રીએ

23 November, 2023 04:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK