Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shahid Afridi

લેખ

શાહીન શાહ આફ્રિદીનો દીકરો અલિયાર આફ્રિદી

ક્રિકેટના મેદાન પર પહેલી વાર આવતાંની સાથે જ શાહીન શાહ આફ્રિદીનો દીકરો વાઇરલ

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનો દીકરો અલિયાર આફ્રિદી હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. શાહીનની પત્ની અંશા તેના દીકરાને લઈને હાલમાં પાકિસ્તાન સુપર લીગની મૅચ બાદ ક્રિકેટના મેદાન પર જોવા મળી હતી.

18 April, 2025 12:35 IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ પહેલાં કરાચીના સ્ટેડિયમમાં ટ્રોફી લઈને આવ્યો હતો શાહિદ આફ્રિદી.

પાકિસ્તાનમાં લાઇવ ટીવી પર વસીમ અકરમને કયો પડકાર ફેંક્યો શાહિદ આફ્રિદીએ?

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનમાં એક ન્યુઝ-ચૅનલ પરના લાઇવ શોમાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમને લઈને મોટું નિવેદન આપ્યું છે.

02 March, 2025 10:07 IST | Islamabad | Gujarati Mid-day Correspondent
શાહિદ આફ્રિદી

ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ મૅચવિનર્સ છે : શાહિદ આફ્રિદી

ગ્રેટેસ્ટ રાઇવલરી રિટર્ન્સ નામના એક એપિસોડમાં આફ્રિદીએ કહ્યું કે ‘જો આપણે મૅચવિનર્સ વિશે વાત કરીએ તો હું કહીશ કે ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ મૅચવિનર્સ છે

25 February, 2025 06:55 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ડેવિડ મિલર, શાહીન શાહ આફ્રિદી

પહેલી T20માં સાઉથ આફ્રિકાની ૧૧ રને રોમાંચક જીત

છેલ્લે ૨૦૨૧માં જીતી હતી T20 મૅચ, ત્યાર બાદ પાકિસ્તાને સળંગ ત્રણ મૅચમાં હરાવ્યું હતું

12 December, 2024 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વિરાટ કોહલી દર્શકોને ટોણો મારવા તેની મિડલ ફિંગર બતાવી હતી, શાહિદ આફ્રિદી અને હરમણપ્રીત કૌર (તસવીરો: મિડ-ડે)

વિરાટ કોહલીથી લઈને આ ખેલાડીઓએ મેદાન પર કર્યું હતું કંઈક એવું કે શરૂ થયો વિવાદ

વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયન યુવા ખેલાડી સેમ કોન્સ્ટાસ વચ્ચે ગુરુવારે મેદાનમાં થોડો વિવાદ થઈ ગયો હતો. ચોથી ટૅસ્ટના પ્રથમ દિવસે બન્ને એકબીજા સામે ગુસ્સો થયેલા જોવા મળ્યા. ક્રિકેટના મેદાનમાં ઘણીવાર ખેલાડીઓ ભડકી જવાની ઘટના બની છે. તો ચાલો જાણીએ કે ક્રિકેટરો દ્વારા તેમના ગુસ્સાને કારણે વિવાદ થયો અને તેઓ એ જ તેમની કારકિર્દીના સૌથી નીચા સ્થાને પહોંચાડી દીધી. (તસવીરો: મિડ-ડે)

26 December, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK