Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sensex

લેખ

પ્રતીકાત્મક તસવીર

બૅન્કિંગની આગેવાની હેઠળ બજારમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો

ઉજ્જીવન બૅન્ક એક ટકો, CSB બૅન્ક અડધો ટકો તથા કોટક બૅન્ક પરચૂરણ ઘટાડામાં હતી. બાકીના ૩૮ બૅન્ક શૅર વધ્યા છે

17 April, 2025 07:54 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટૅરિફના મામલે ટ્રમ્પની મહેરબાનીને બજારે ૧૩૧૦ પૉઇન્ટની સલામી આપી

રેસિપ્રોકલ ટૅરિફ ૭૫ જેટલા દેશો માટે ૯૦ દિવસ મોકૂફ રાખવાના ટ્રમ્પના નિર્ણયથી પોરસાયેલાં વિશ્વબજાર વળતા દિવસે ઢીલાં પડી ગયાં

17 April, 2025 07:05 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટ્રમ્પના ટૅરિફવાલા ડાન્સમાં શૅરબજાર ૧૫૭૮ પૉઇન્ટ ઝૂમ્યું

ટૅરિફની મોકૂફી પાછળ ઑટો શૅર અને ઑટો એન્સિલિયરી સેક્ટર ઝળક્યું : ITના ૫૯માંથી એકમાત્ર તાન્લા નહીંવત્ નરમ, સાઇડ શૅરોમાં ઝમક

17 April, 2025 07:05 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નિફ્ટી ફ્યુચર : ઉપરમાં ૨૩,૨૫૦ અને નીચામાં ૨૨,૭૩૪ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

16 April, 2025 07:40 IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ટૅરિફના મામલે અમેરિકા-ચાઇના વચ્ચે વધતા ઘર્ષણ વચ્ચે શૅરબજારો તક્નિકી સુધારામાં

પાવરગ્રિડની નહીંવત્ નરમાઈ બાદ કરતાં સેન્સેક્સ નિફ‍્ટીના તમામ શૅર વધ્યાઃ રોકડા અને બ્રૉડર માર્કેટમાં મજબૂતી સાથે સેન્સેક્સનો હજારી ઉછાળો

12 April, 2025 07:17 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર

ટૅરિફની તાણમાં રિઝર્વ બૅન્કનો રેટ-કટ કામ ન આવ્યો, બજારમાં ઘટાડો કન્ટિન્યુ

ફાર્મા પર ટૅરિફની વાત ટ્રમ્પે દોહરાવતાં માનસ નબળું પડ્યું : બન્ને બજારના મોટા ભાગના બેન્ચમાર્ક ડાઉન, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ

12 April, 2025 07:17 IST | Mumbai | Anil Patel
ટ્રમ્પનો તરખાટ : જુઓ કેવું મીમ ફરતું થયું

ટૅરિફ-વૉરની ખરી પાયમાલી હવે પછી જોવા મળશે

કાળોતરા સોમવારનો જગતભરમાં હાહાકાર : ભારતમાં રોકાણકારોએ ૧૪.૧૦ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા : અમેરિકાનાં બજારોમાં પણ મન્ડે મૉર્નિંગ ભારે રહી

10 April, 2025 07:06 IST | Washington | Anil Patel
પ્રતીકાત્મક તસવીર

નિફ્ટી ફ્યુચર ૨૨,૩૩૦ નીચે ૨૨,૧૦૧ મહત્ત્વનો સપોર્ટ

શૅરબજાર એટલે આકડે મધ નહીં, પણ શૅરબજાર એટલે ગળચટાં વખ છે.

09 April, 2025 06:56 IST | Mumbai | Ashok Trivedi
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

આજે શેરબજારમાં ધડાકા પાછળનું કારણ શું છે? શું કહે છે નિષ્ણાતો?

આજે શેરબજારમાં ધડાકા પાછળનું કારણ શું છે? શું કહે છે નિષ્ણાતો?

આજે 5મી ઓગસ્ટ, 2024ના રોજ શેરબજારમાં મોટો કડાકો થયો છે. નિફ્ટી અને સેન્સેક્સ સૂચકાંકો સહિત ભારતીય બજારોમાં દિવસની શરૂઆતમાં જ નોંધપાત્ર નુકસાન જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારોને પણ ભારે નુકસાન થયા બાદ આ તીવ્ર ઘટાડો આવ્યો છે. બજાર નિષ્ણાત સુનિલ શાહે ભારતીય બજાર માટે વહેલી રિકવરી થવાની આગાહી કરી હતી, પરંતુ આગાહી સાચી પડી ન હતી. વૈશ્વિક મંદીને પગલે ભારતીય શેરબજારમાં તેના સૌથી ખરાબ ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. બંને મુખ્ય સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો ભારતના નાણાકીય બજારો પર વૈશ્વિક બજારની ઉથલપાથલની ગંભીર અસર દર્શાવે છે. વધુ માહિતી માટે વિડીયો જુઓ

05 August, 2024 03:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK