Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sea Link

લેખ

શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો.

સીએમ અને બન્ને ડેપ્યુટી સીએમએ બાળ શિવરાયાનું પારણું ઝુલાવ્યું

શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હોવાથી ગઈ કાલે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન આશિષ શેલાર સાથે ત્યાં પહોંચ્યા હતા

20 February, 2025 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોસ્ટલ રોડ

કોસ્ટલ રોડને રેસિંગ-ટ્રૅકમાં ફેરવી દેનારાઓ સામે શરૂ થઈ ઍક્શન

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ફ્લાઇંગ સ્ક્વૉડે ૧૩ ફેબ્રુઆરીથી સોમવાર સુધીમાં ૫૯૬ મોટરિસ્ટો સામે સ્પીડ-મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ ઍક્શન લીધી હતી.

20 February, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એલ્ફિન્સ્ટન બ્રિજ

હવે એલ્ફિન્સ્ટન બ્રિજને તોડાશે, શહેરનો બીજો ડબલ-ડેકર બ્રિજ બનવાની તૈયારી

સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (SCLR) પછી, આ મુંબઈનો બીજો ડબલ-ડેકર બ્રિજ હશે. શરૂઆતમાં, MMRDA એ રેલવે મંજૂરીઓ મેળવવામાં વિલંબ ટાળવા માટે પરેલ-પ્રભાદેવી રેલ્વે ટ્રેક નીચે ભૂગર્ભ માર્ગ બનાવવાનું વિચાર્યું. જોકે, આ યોજના આખરે રદ કરવામાં આવી હતી.

31 January, 2025 04:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાંદરાથી મરીન ડ્રાઇવ પહોંચો માત્ર ૧૦ મિનિટમાં  (તસવીર : રાણે આશિષ)

હવે બાંદરાથી મરીન ડ્રાઇવ પહોંચો માત્ર ૧૦ મિનિટમાં

સવારે ૭ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા આ કોસ્ટલ રોડના વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ અને લોટસ જંક્શનના ઇન્ટરચે​ન્જિસ પણ ચાલુ કરવામાં આવ્યા છે જેને કારણે દક્ષિણ મુંબઈની ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે

28 January, 2025 09:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈમાં લોકસભા ચૂંટણી 2024 માટે નાગરિકોને મત આપવા માટે અપીલ કરતો જાગૃતિ સંદેશ બતાવવામાં આવ્યો હતો. તસવીરો: સતેજ શિંદે

Photos: મુંબઈમાં ચૂંટણી પહેલાં બાંદરા-વરલી સી લિંક પરથી કરાયું મતદાનનું આહ્વાન

મુંબઈમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના દિવસ પહેલાં રવિવારે સાંજે બાંદરા-વરલી સી લિંકને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તસવીરો: સતેજ શિંદે

19 May, 2024 10:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વરલી અને નરીમન પૉઈન્ટ વચ્ચેનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરી 2024માં ખુલશે. તસવીરો: સતેજ શિંદે

ટૂંક સમયમાં શરૂ થશે કોસ્ટલ રોડ એક્સપ્રેસવેનો પ્રથમ તબક્કો, જુઓ તસવીરો

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ ગુરુવારે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની મીડિયા ટૂર યોજી હતી. 29.80 કિમી લાંબો મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (MCRP) દક્ષિણ મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરને ઉત્તર ઉપનગરોમાં કાંદિવલી સાથે જોડતો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે.

25 January, 2024 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : અતુલ કાંબળે

Mumbai Trans Harbour Link : દેશના સૌથી લાંબા પુલ વિશે તમે આ બાબત જાણો છો?

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) નું ઉદ્ઘાટન શુક્રવાર ૧૨ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. MTHLએ દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે. આ પુલ અટલ સેતુ તરીકે પણ ઓળખાય છે. જે મુંબઈમાં સેવરીથી શરુ થશે અને મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લાના ઉરણ તાલુકાના ન્હાવા શેવા ખાતે સમાપ્ત થાય છે. ઉદ્ઘાટન પહેલા, MTHL વિશે જાણવા જેવી અમુક બાબતો… (તસવીરો : એમએમઆરડીએ, અતુલ કાંબળે)

11 January, 2024 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: પીટીઆઈ

Photos: મુંબઈમાં વયોવૃદ્ધ વ્યક્તિએ બાંદરા-વરલી સી લિંક પરથી ઝંપલાવ્યું

એક 55 વર્ષીય વ્યક્તિ, જે તાજેતરમાં અકસ્માતનો ભોગ બન્યા પરેશાન હતી, તેણે સોમવારે બાંદરા-વરલી સી લિંક પરથી કૂદકો માર્યો હતો.

31 July, 2023 09:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુંબઈમાં કોસ્ટલ રોડને બાંદ્રા વર્લી-સી લિંક સાથે જોડવામાં આવ્યો

મુંબઈમાં કોસ્ટલ રોડને બાંદ્રા વર્લી-સી લિંક સાથે જોડવામાં આવ્યો

BMCના મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ આર્ક સ્ટ્રિંગ ગર્ડર (બ્રિજ)ને 26 એપ્રિલના રોજ સફળતાપૂર્વક સ્થાપવામાં આવ્યો હતો. ઘણી અપેક્ષાઓ બાદ આખરે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને બાંદ્રા-વરલીસી લિંક સફળતાપૂર્વક જોડાઈ ગયા. અગાઉ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ તેના 2022-23ના બજેટમાં તેના મહત્વાકાંક્ષી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 3200 કરોડ ફાળવ્યા હતા. BMCના ડેટા મુજબ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને BMC દ્વારા વર્ષ 2022-23 માટે બજેટ ફાળવણીનો સૌથી વધુ હિસ્સો 17 ટકા મળ્યો છે. આનાથી મુસાફરોને ફાયદો થવાનો છે. ખાસ કરીને સવારે અને સાંજે જ્યારે ભારે ટ્રાફિક હોય ત્યારે પીક અવર્સ દરમિયાન ફાયદો થશે.

27 April, 2024 03:02 IST | Mumbai
બાંદ્રા-વર્સોવા સી લિંક હવે ઓળખાશે વીર સાવરકરના નામે : સીએમ શિંદેએ કરી જાહેરાત

બાંદ્રા-વર્સોવા સી લિંક હવે ઓળખાશે વીર સાવરકરના નામે : સીએમ શિંદેએ કરી જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને 28 મેના રોજ વીર સાવરકરને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સીએમ શિંદેએ બાંદ્રા-વર્સોવા સી-લિંક બ્રિજનું નામ વીડી સાવરકરના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, "બાંદ્રા-વર્સોવા સી-લિંક બ્રિજનું નામ વીડી સાવરકરના નામ પર રાખવામાં આવશે અને તેને વીર સાવરકર સેતુ તરીકે ઓળખવામાં આવશે."

29 May, 2023 01:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK