Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Satya

લેખ

ફાઇલ તસવીર

રામ ગોપાલ વર્માને ભોગવવી પડશે 3 મહિનાની જેલની સજા, બિન-જામીનપાત્ર વૉરન્ટ જાહેર

Ram Gopal Varma gets non-bailable warrant: મુંબઈની સેશન કોર્ટ દ્વારા રામ ગોપાલ વર્મા સામે ચેક બાઉન્સ કેસમાં બિન-જામીનપાત્ર વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેસમાં જેલની સજા સ્થગિત કરવાની માગણીની અરજી ફગાવી દેવાયા બાદ વૉરન્ટ જાહેર કરાયું છે.

07 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજીવ મહેતા

મા પાસેથી વારસામાં મળેલા સંગીતને ન નિભાવી શક્યાનો અફસોસ છે રાજીવ મહેતાને

નાટકો,  ફિલ્મો અને ટીવી-સિરિયલોમાં ઍક્ટિંગ કરવામાં વ્યસ્ત બની જનાર રાજીવ મહેતાને ૭૪ વર્ષની ઉંમરે એ અફસોસ છે કે તેમણે સંગીત છોડી દીધું હતું

01 March, 2025 06:00 IST | Mumbai | Jigisha Jain
વર્ચ્યુઅલ WAVES સમિટ દરમિયાન પીએમ મોદીએ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે ચર્ચા

WAVES એડવાઈઝરી બોર્ડમાં સ્થાન માટે બૉલિવૂડ સેલેબ્સે માન્યો PM મોદીનો આભાર

WAVES Advisory Board: અનિલ કપૂર, અનુપમ ખેર, ચિરંજીવી અને એકતા કપૂરે WAVES એડવાઈઝરી બોર્ડમાં સ્થાન માટે પીએમ મોદીનો આભાર માન્યો. આ સમિટ ભારતની ક્રિએટિવ અને ડિજિટલ ઈકોનોમીને આગળ વધારશે.

12 February, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘સત્યા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત સ્ટાર્સ

સત્યા ફરી આવે છે ત્યારે ભેગા થયા એના સર્જકો

આ ફિલ્મ આવતી કાલે ફરી રિલીઝ થઈ રહી છે અને ગઈ કાલે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું

16 January, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ફિલિપ નોયસ, સારાહ ફ્રિડલેન્ડ અને બોગદાન મુરેસાનુ

55th IFFI: ઈન્ટરનેશનલ ફિલ્મોને મળી ભરપૂર પ્રશંસા, આ કેટેગેરીમાં જીત્યા એવોર્ડ્સ

ગોવા ખાતે 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) નું આયોજન કરવામાં આવ્યું હતું. IFFIમાં અનેક ફિલ્મો અને ડિરેક્ટર્સ અને મેકર્સને એવૉર્ડ અનાયત કરવામાં આવ્યા હતા. 55મા IFFI ખાતે ઇન્ડિયન સાથે ઇન્ટરનેશનલ ફિલ્મોનો પણ મોટો દબદબો રહ્યો હતો. જેમાં વિદેશની ફિલ્મ, ડિરેક્ટર, ઍકટરને પણ અનેક એવોર્ડ્સથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ કોને કોને એવૉર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

02 December, 2024 07:21 IST | Panji | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: હેમંત બુચ

T20 World Cup: ભારત vs પાકિસ્તાની મેચ દરમિયાન ભારતીય જર્સીમાં દેખાયા સત્ય નડેલા

રવિવારે ન્યૂયોર્કમાં રમાયેલી ભારત vs પાકિસ્તાનની ટી-૨૦ વર્લ્ડકપ મેચમાં અમેરિકામાં રહેતાં ગુજરાતીઓ અને ભારતીય મૂળના ઘણા ક્રિકેટ ફેન્સે આનંદ માણ્યો હતો. આ મેચમાં ઘણા ભારતીય મૂળના અમેરિકન્સ ધ્વજધારક બન્યા હતા અને અમેરિકન ક્રિકેટની એક ઐતિહાસિક ઘટનાનો ભાગ બન્યાનો ગર્વ અનુભવ્યો હતો.

12 June, 2024 05:53 IST | New Jersey | Karan Negandhi
તસવીરો: પંકજ ત્રિવેદી

પાંચ દાયકાઓથી ‘ગુમ રસ્તા’ માટે મુંબઈમાં થયો સત્યાગ્રહ, જુઓ તસવીરો

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે મુંબઈ માર્ચની ટીમે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને સત્યાગ્રહના તેમના શાંતિપૂર્ણ, છતાં અસરકારક વિરોધ સાધનમાંથી સંકેત લઈને, મુંબઈ માર્ચે છ અલગ-અલગ અડચણોવાળા સ્થળોએ સત્યાગ્રહમાં બેઠક શરૂ કરી હતી.

30 January, 2024 05:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓ માટેના રાસ-ગરબા

Navratri 2023: જુનાગઢના કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓએ ખેલી પ્રાચીન ગરબીઓ!

Navratri 2023: નવરાત્રી નિમિત્તે ગુજરાતભરમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ ડી. જે અને ફિલ્મી ગીતોની વચ્ચે પ્રાચીન ગરબીઓ રમવામાં આવે છે. આવો જ એક પરંપરાગત ગરબાનો કાર્યક્રમ જુનાગઢમાં યોજવામાં આવ્યો હતો. `સત્યમ સેવા યુવક મંડળ` દ્વારા કિન્નર સમાજ અને પ્રજ્ઞાચક્ષુ બાળાઓ માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

22 October, 2023 11:56 IST | Ahmedabad | Dharmik Parmar

વિડિઓઝ

સત્ય અને કંપનીમાં અંડરવર્લ્ડને દર્શાવતા RGV

સત્ય અને કંપનીમાં અંડરવર્લ્ડને દર્શાવતા RGV

રામગોપાલ વર્માની શ્રેષ્ઠ કૃતિઓમાં સત્ય અને કંપની જેવી ગેંગસ્ટર ડ્રામા શામેલ છે, જે અંડરવર્લ્ડથી પ્રેરિત છે. ફિલ્મમેકરે અમારા બૉમ્બે ફિલ્મ સ્ટોરી પૉડકાસ્ટ દરમિયાન મિડ-ડેને કહ્યું કે તેણે ક્યારેય અપરાધની દુનિયા દ્વારા પ્રેરિત પાત્રોનું ચિત્રણ કરતા ક્યારેય કોઈ જજમેન્ટ લગાવ્યું નથી. તેણે એ પણ કહ્યું કે રિયલ ગેંગસ્ટરોને સિનેમામાં તેઓ કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

25 May, 2024 01:33 IST | Mumbai
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ `સત્યપ્રેમ કી કથા` સોંગ લોન્ચ વખતે ધૂમ મચાવી

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ `સત્યપ્રેમ કી કથા` સોંગ લોન્ચ વખતે ધૂમ મચાવી

સત્યપ્રેમ કી કથાની જોડ એવા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી તેમની ફિલ્મના નવા ગીત ‘સૂન સજની’ના ગીત લૉન્ચ ઇવેન્ટમાં ઉત્સાહી મૂડમાં જોવા મળ્યા હતા. વિડિયોમાં કલાકારો મેલોડી પર ધૂમ મચાવતા અને તેમની ચાલથી સ્ટેજ પર ચાર ચાંદ લગાવતા જોઈ શકાય છે. સત્યપ્રેમ કી કથા 29 જૂન,  2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.

21 June, 2023 06:55 IST | Mumbai
Sit With Hitlist: શૂજીત સરકારને વાત કરે છે `ફિયરલેસ` ફિલ્મ મેકિંગની

Sit With Hitlist: શૂજીત સરકારને વાત કરે છે `ફિયરલેસ` ફિલ્મ મેકિંગની

મયંક શેખરે જ્યારે પિકુ અને ઓક્ટોબર જેવી અફલાતુન ફિલ્મોના ડાયરેક્ટર શૂજીત સરકાર સાથે ગોઠડી માંડી ત્યારે તેમની નિખાલસતાનો પરિચય થયો. જાણો તેમના ફિલ્મ મેકિંગની પાછળ કઇ સમજણ કામ કરે છે, કઇ બાબતો છે જે શૂજીત સરકાર જેવા ડાયરેક્ટરને સમજવામાં ય તકલીફ પડે છે.

30 November, 2021 03:07 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK