કુબેર ગ્રૂપના ડિરેક્ટર વિકાસ માલુએ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ કેસ પર તેમની પહેલી પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને રદિયો આપ્યો હતો. સાનવી માલુએ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ પાછળ તેના પતિ વિકાસ માલુની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાનવીના આરોપને નકારી કાઢતા વિકાસે કહ્યું કે, સતીશ કૌશિક સાથેના તેના સંબંધો માત્ર અંગત હતા અને તેને બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી.
13 March, 2023 12:49 IST | Mumbai