Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Satara

લેખ

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં પત્નીની હત્યા કરીને મૃતદેહ સૂટકેસમાં ભર્યો, પછી...

ગુરુવારે તેમના ફ્લૅટમાંથી ગૌરીનો સૂટકેસમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર ઘણા ઘા કરવામાં આવ્યા હતા.

29 March, 2025 11:16 IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ગૌરવ

પોલીસ-ઈન્સ્પેક્ટરનો ૧૬ વર્ષનો દીકરો ટ્રેનમાંથી ગાયબ

મુંબઈથી સાતારા જવા નીકળેલો, પણ પહોંચ્યો જ નહીં : પપ્પા ટ્રેનમાં બેસાડવા ગયેલા ત્યારે સામે બેઠેલા એક યુવાનને કહ્યું હતું કે મારા દીકરાને સાતારા ઉતારી દેજે

26 March, 2025 02:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયકુમાર ગોરે

મહારાષ્ટ્રના મંત્રી પર સતામણીનો આરોપ કરનાર મહિલાની ધરપકડ, રૂ. 1 કરોડની ખંડણી...

Maharashtra Political News: ૨૦૧૭માં પણ ગોરે સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૩૫૪ (છેડતી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, 2019 માં કોર્ટે તેમને આરોપોમાંથી મુક્ત કર્યા અને કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલી બધી સામગ્રીનો નાશ કરવાનો આદેશ આપ્યો.

22 March, 2025 07:16 IST | Satara | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

પુણેનો હીરાનો વેપારી કિડનૅપ થયો કે પોતે જ જતો રહ્યો?

સોમવારે સાંજે તીથલ શાહ ગાયબ થયો હતો અને તેની પત્નીને બે કરોડ રૂપિયાની માગણી કરતો ફોન આવ્યો હતો

07 March, 2025 06:59 IST | Pune | Gujarati Mid-day Correspondent
પૅરાગ્લાઇડિંગ કરી ટ્રૅફિક જૅમવાળા વિસ્તાર પરથી ઊડીને કૉલેજ નજીક ઊતર્યો અને પરીક્ષા આપવા માટે હીરો-એન્ટ્રી લીધી

ટ્રૅફિક જૅમથી બચવા પૅરાગ્લાઇડિંગ કરીને પરીક્ષા આપવા પહોંચ્યો આ કૉલેજિયન

મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં પસરણી ગામમાં રહેતો કૉલેજિયન સમર્થ મહાંગડે ટ્રૅફિક જૅમથી બચવા માટે એક અનોખો ઉપાય કરીને પરીક્ષાકેન્દ્ર પહોંચ્યો હતો

16 February, 2025 02:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરીક્ષા કેન્દ્ર પહોંચવા માટે સમર્થ મહાંગડેએ પેરાગ્લાઈડિંગનો અનોખો ઉપાય અપનાવ્યો

પરીક્ષામાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીએ અપનાવ્યો અનોખો માર્ગ, વીડિયો થયો વાયરલ

Student Paragliding in Satara: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા વાઈ તાલુકાના પાસરાણી ગામના વિદ્યાર્થીએ પરીક્ષામથક સુધી પહોંચવા માટે પેરાગ્લાઈડિંગનો અનોખો પ્રયાસ કર્યો, વિડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.

15 February, 2025 07:26 IST | Satara | Gujarati Mid-day Online Correspondent
શંભુરાજ દેસાઈનું સાતારામાં સમર્થકોએ બુલડોઝરોમાંથી ફૂલોનો વરસાદ વરસાવીને જોરદાર સ્વાગત કર્યું

આવી પુષ્પવર્ષા નહીં જોઈ હોય ક્યારેય

મિનિસ્ટર શંભુરાજ દેસાઈ પ્રધાન બન્યા બાદ ગઈ કાલે પહેલી વખત તેમના સાતારા જિલ્લાના કરાડ મતદારસંઘમાં ગયા હતા

24 December, 2024 04:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નકલી પુત્ર અને સાધુ તરીકે પકડાયેલો એકનાથ શિંદે.

૨૭ વર્ષ બાદ પુત્ર બનીને ઘરે આવેલા સાધુએ ‘મા’ને છેતરી

પુત્ર તરીકે બે વર્ષ ઘરમાં રહીને પ્રૉપર્ટી, રૅશન અને આધાર કાર્ડમાં પોતાનું નામ ચડાવી લેતાં ભાંડો ફૂટ્યો

13 December, 2024 12:51 IST | Satara | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK