ડીપફેક ટેક્નોલોજીએ આ વર્ષે સોશિયલ મીડિયા પર ધમાસાણ મચાવ્યું. અનેક બોલિવૂડ સેલેબ્સ આ ડીપફેકના સકંજામાં સપડાયા. રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કાજોલથી લઈને અનેક બોલિવૂડ હસ્તીઓ આનો શિકાર બની હતી. ડીપફેકનો ઉપયોગ કરીને એવા નકલી વીડિયો, ઇમેજ કે ઑડિયો બનાવવામાં આવે છે જે જોતાં કે સાંભળતા જ અસલી લાગે. આવો જાણીએ આ વર્ષે કઈ કઈ હસ્તીઓ ડીપફેકને કારણે પરેશાન થઈ?
20 December, 2023 02:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent