બૉલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તે એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણીતી હતી. આઈટમ સૉન્ગ્સમાં ડાન્સ કરવો કે પછી મ્યૂઝિક આલ્બમમાં સમીરાએ નાના પ્રોજેક્ટ્સથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તો આવો જાણીએ એવી જ રસપ્રદ વાતો સમીરા રેડ્ડીની સુંદર તસવીરો સાથે.
તસવીર સૌજન્ય - સમીરા રેડ્ડી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
20 December, 2019 09:12 IST