રેખાએ હાલમાં ૭૦ વર્ષની વયે દુલ્હનની જેમ સરસ રીતે તૈયાર થઈને સુંદર ગુલાબી અનારકલીમાં ફોટોશૂટ કરાવ્યું છે
30 March, 2025 08:03 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentMust Watch Rom-Com Movies: જો તમને હળવી, મજેદાર, કૉમેડી અને રોમૅન્ટિક ફિલ્મો જોવી ગમે છે, તો આ 5 OTT રોમૅન્ટિક કૉમેડી ફિલ્મો તમારો મૂડ સેટ કરી દેશે. હાસ્ય, પ્રેમ અને ટવીસ્ટ ભરેલી આ ફિલ્મો એક વાર જોવી જ જોઈએ!
24 March, 2025 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઍક્ટ્રેસ અને નાગા ચૈતન્યએ લગ્ન પછી મૅચિંગ ટૅટૂ બનાવ્યાં હતાં જે મોર્સ કોડમાં તેમની લગ્નની તારીખ દર્શાવતાં હતાં
19 March, 2025 06:58 IST | Chennai | Gujarati Mid-day Correspondentઆ રીતે તેણે ડિવૉર્સ પછી પતિ નાગ ચૈતન્ય સાથેની મહત્ત્વની યાદગીરી ભૂંસી નાખી
13 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતે પોતાના વિડિયોમાં વેઇટલિફ્ટિંગથી લઈને પિલાટેઝ જેવી ફિટનેસ ઍક્ટિવિટી કરતી નજરે ચડે છે.
04 March, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondentજો તમે દરેક પ્રસંગમાં હજી પણ સ્ટડ્સ કે લટકણિયાં પહેરતા હો તો હવે તમારા જ્વેલરી બૉક્સને અપડેટ કરવાનો સમય આવી ગયો છે
31 January, 2025 01:21 IST | Mumbai | Rajul Bhanushaliનાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા ગઈ કાલે લગ્ન બંધનમાં બંધાઈ ગયાં છે. તો, હવે સામંથા રુથ પ્રભુની નવી પોસ્ટ સોશિયલ મીડિયા યૂઝર્સનું ખાસ ધ્યાન ખેંચી રહી છે.
05 December, 2024 04:09 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentSamantha Ruth Prabhu Father Passed Away: ગુરુવારે રાત્રે, સમન્થા તેના તાજેતરમાં રિલીઝ થયેલા શો `સિટાડેલ: હની બન્ની`ની સક્સેસ પાર્ટી માટે મુંબઈમાં જોવા મળી હતી. અભિનેત્રીએ રાતની એક તસવીર પણ પોસ્ટ કરી હતી જ્યાં તે સિટાડેલની ટીમ સાથે પોઝ આપી રહી હતી.
30 November, 2024 09:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ, તેમાં ઘણા નવા કલાકારોની કુશળતા કરોડો લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે ઘણાં શોઝ અને તેને લીધે કલાકારો ખૂબ જ લોકપ્રિય બને છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એવી જ એક બાળ કલાકાર કશ્વી મજમુનદાર જોડાઈ છે જેણે પોતાની જર્ની શૅર કરી છે. કશ્વીએ 7 વર્ષની વયે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયેલી ‘સિટાડેલ હની બની’ દ્વારા પોતાના ઍક્ટિંગ કરિઅરની શરૂઆત કરીને છવાઈ ગઈ. ‘સિટાડેલ હની બની’આ હૉલિવૂડના રુસો બ્રધર્સની `સિટાડેલ`ની પ્રિક્વલ છે જેમાં કશ્વીએ પ્રિયંકા ચોપરાના બાળપણનું પાત્ર નાડીયાનો રોલ કર્યો હતો. તો ચાલો જાણીએ કેવો રહ્યો કશ્વીનો અનુભવ...
02 April, 2025 07:00 IST | Mumbai | Viren Chhayaઅભિનેત્રી સમન્થા રુથ પ્રભુએ એક ખાસ ફેમેલી મુમેન્ટની ઉજવણી કરી હતી. સમન્થા અમેરિકામાં વિસ્કોન્સિનના લેક જીનીવા ખાતે તેના મોટા ભાઈ ડેવિડના લગ્નમાં માટે પહોંચી હતી જેની અનેક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. (સૌજન્ય: મિડ-ડે)
22 September, 2024 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઅદા શર્માનું કહેવું છે કે તેનો ફેવરિટ હીરો હનુમાન છે. સાથે જ કરીના કપૂરે કહ્યું કે આમિર ખાન જ બૉલિવૂડમાં જિનિયસ છે. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં
22 August, 2023 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent‘પોન્નિયિન સેલ્વન 2’એ રિલીઝના પહેલા દિવસે કર્યો ૨૮ કરોડનો બિઝનેસ કર્યો છે. તો આંધ્ર પ્રદેશમાં સમન્થાના જબરા ફૅને સૌનું દિલ જીતી લીધું.
30 April, 2023 07:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસની દેઓલ અને અમીષા પટેલે તેમના ચાહકોને વૅલેન્ટાઇન્સ ડેની ગિફ્ટ આપી છે. તેમણે આ ફિલ્મનું મોશન પિક્ચર ગઈ કાલે શૅર કર્યું હતું. આ ફિલ્મનું નામ ‘ગદર 2 - ધ કથા કન્ટિન્યુઝ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ તારા સિંહ અને અમીષા પટેલ સકીનાના રોલમાં ફરી જોવા મળશે. આ ફિલ્મ અગિયાર ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મને અનિલ શર્મા અને ઝી સ્ટુડિયોઝે મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મની સીક્વલ ૨૨ વર્ષ બાદ બની છે અને એથી સ્ટોરી પણ ૨૦ વર્ષની લીપ લેશે. ‘ગદર 2’ની સ્ટોરી ૧૯૭૧ની ઇન્ડિયા-પાકિસ્તાન વૉર પર આધારિત છે.
15 February, 2023 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસમંથા રૂથ પ્રભુ દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. સામંથાની ફિલ્મો `મેરસલ` અને `રંગસ્થલમ`એ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, અભિનેત્રી તેના પતિ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા માટે સમાચારમાં હતી. લગ્નના 4 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. સામંથા ટોલીવૂડ ફિલ્મોમાં તેના અભિનય માટે જાણીતી છે. (તમામ ફોટા/સમંથા રૂથ પ્રભુનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
28 April, 2022 06:31 IST | MumbaiIIFA ઉત્સવમ 2024માં, બૉલિવૂડની અગ્રણી મહિલાઓ અનન્યા પાંડે, ક્રિતી સેનન, ઐશ્વર્યા રાય બચ્ચન અને સમન્તા પ્રભુ અબુ ધાબી ખાતે યોજાયેલી ગ્રીન કાર્પેટ પર સ્ટન થઈ ગઈ. તેઓએ પ્રખ્યાત ડિઝાઇનરોના બેસ્પોક પોશાક પહેરીને ગ્લેમર અને સ્ટાઈલ ફેલાવી હતી. ક્રિતી સેનને અભિનેતા અને નિર્માતા બન્નેના તેના ડબલ રોલની ચર્ચા કરી, સામંથા પ્રભુએ ઉત્સાહપૂર્વક `સિટાડેલ`માં તેની ભૂમિકા વિશે આંતરદૃષ્ટિ શૅર કરી, અને ઐશ્વર્યા રાય બચ્ચને દરેકને હૃદયપૂર્વક મોહિત કર્યા.
28 September, 2024 04:41 IST | Mumbaiમુંબઈમાં એક કાર્યક્રમમાં, સમંથા રૂથ પ્રભુએ ટીમના માલિક તરીકે વર્લ્ડ પિકલબોલ લીગમાં રોકાણ કરવા વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો કે, તેણે કોઈ સ્પર્ધાત્મક રમતોમાં ભાગ લીધો નહોતો અને તેને લાગે છે કે પિકલબોલ કોઈપણ રમી શકે છે. કૉન્ફરન્સમાં સમંથાએ દરેક ક્ષેત્રમાં મહિલાઓની સુરક્ષા વિશે પણ વાત કરી હતી.
21 August, 2024 03:34 IST | Mumbaiવરુણ ધવન અને સમંથા રુથ પ્રભુ રાજ અને ડીકેની વેબ સિરીઝ સિટાડેલ: હની બન્નીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુરુવારે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રેસ મીટ કરવામાં આવી હતી. પ્રેસ સાથે વાત કરતી વખતે, વરુણે તેના માયોસિટિસ નિદાન છતાં સીરિઝના શૂટિંગ માટે સમન્થાની પ્રશંસા કરવા માટે થોડો સમય લીધો. સિટાડેલ: હની બન્ની એ અમેરિકન વેબ સિરીઝ સિટાડેલનું ભારતીય પ્રકરણ છે, જે મૂળ જોશ એપેલબૌમ, બ્રાયન ઓહ અને ડેવિડ વેઇલ દ્વારા બનાવવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડને 2023ની જાસૂસી એક્શન થ્રિલર સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિકંદર ખેર, કે કે મેનન, સાકિબ સલીમ અને એમ્મા કેનિંગ પણ સિરીઝમાં અભિનય કરે છે, જે 7 નવેમ્બરે રિલીઝ થશે.
02 August, 2024 05:53 IST | Mumbaiપોતાની અપકમિંગ ફિલ્મ `કુશી`ના ટ્રેલર લૉન્ચ દરમિયાન, વિજય દેવરાકોંડાએ પોતાના લગ્ન કરવા અંગેના તેના મત વિશે વાત કરી અને તેના પર ટિપ્પણી કરવા માટે તેણે નાની ઊંમરમાં લગ્ન કરવાની જરૂર કેમ છે તે વિશે પણ ખુલાસો કર્યો. કર્યો. વિજયના કહેવા પ્રમાણે, તે લગ્નના વિચારથી સહજ બની ગયો છે જે તેને પહેલા ચિડાતો અને ઉશ્કેરાતો હતો. પણ હવે શું થાય છે અને તે સમન્થા પ્રત્યે શું અનુભવે છે તે વિશે પણ કરી વીડિયોમાં વાત. જુઓ વીડિયો...
10 August, 2023 04:01 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT