Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Samantha Ruth Prabhu

લેખ

રેખા

રેખાની સુંદર તસવીરો ક્લિક કરતાં લાગી છે માત્ર ૨૦ મિનિટ

રેખાએ હાલમાં ૭૦ વર્ષની વયે દુલ્હનની જેમ સરસ રીતે તૈયાર થઈને સુંદર ગુલાબી અનારકલીમાં ફોટોશૂટ કરાવ્યું છે

30 March, 2025 08:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 સંક્રાંતિકી વસ્તુનમ ફિલ્મ પોસ્ટર (તસવીર સૌજન્ય: મિડ-ડે)

લવ અને લાફ્ટરનું પર્ફેક્ટ કૉમ્બિનેશન: આજે જ જુઓ OTT પર આ 5 ફિલ્મો!

Must Watch Rom-Com Movies: જો તમને હળવી, મજેદાર, કૉમેડી અને રોમૅન્ટિક ફિલ્મો જોવી ગમે છે, તો આ 5 OTT રોમૅન્ટિક કૉમેડી ફિલ્મો તમારો મૂડ સેટ કરી દેશે. હાસ્ય, પ્રેમ અને ટવીસ્ટ ભરેલી આ ફિલ્મો એક વાર જોવી જ જોઈએ!

24 March, 2025 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમન્થા રુથ પ્રભુ, ભૂતપૂર્વ પતિ નાગ ચૈતન્ય

સમન્થા હટાવી રહી છે એક્સ-પતિ સાથેનું મૅચિંગ ટૅટૂ?

ઍક્ટ્રેસ અને નાગા ચૈતન્યએ લગ્ન પછી મૅચિંગ ટૅટૂ બનાવ્યાં હતાં જે મોર્સ કોડમાં તેમની લગ્નની તારીખ દર્શાવતાં હતાં

19 March, 2025 06:58 IST | Chennai | Gujarati Mid-day Correspondent
સમન્થા પ્રભુએ સગાઈની રિંગને બનાવી દીધું લૉકેટ

સમન્થા પ્રભુએ સગાઈની રિંગને બનાવી દીધું લૉકેટ

આ રીતે તેણે ડિવૉર્સ પછી પતિ નાગ ચૈતન્ય સાથેની મહત્ત્વની યાદગીરી ભૂંસી નાખી

13 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વેબ સિરીઝ રિલીઝ થયા બાદ છવાઈ ગઈ કશ્વી

7 વર્ષની વયે વરુણ ધવનની દીકરીનો રોલ કરી સ્ટાર બની ગઈ ગુજરાતી ગર્લ કશ્વી મજમુનદાર

ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ, તેમાં ઘણા નવા કલાકારોની કુશળતા કરોડો લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે ઘણાં શોઝ અને તેને લીધે કલાકારો ખૂબ જ લોકપ્રિય બને છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એવી જ એક બાળ કલાકાર કશ્વી મજમુનદાર જોડાઈ છે જેણે પોતાની જર્ની શૅર કરી છે. કશ્વીએ 7 વર્ષની વયે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયેલી ‘સિટાડેલ હની બની’ દ્વારા પોતાના ઍક્ટિંગ કરિઅરની શરૂઆત કરીને છવાઈ ગઈ. ‘સિટાડેલ હની બની’આ હૉલિવૂડના રુસો બ્રધર્સની `સિટાડેલ`ની પ્રિક્વલ છે જેમાં કશ્વીએ પ્રિયંકા ચોપરાના બાળપણનું પાત્ર નાડીયાનો રોલ કર્યો હતો. તો ચાલો જાણીએ કેવો રહ્યો કશ્વીનો અનુભવ...

02 April, 2025 07:00 IST | Mumbai | Viren Chhaya
સમન્થા રુથ પ્રભુ બની બ્રાઈડ્સ મેડ (સૌજન્ય: મિડ-ડે)

Photos: ભાઈના લગ્નમાં બ્રાઈડ્સ મેડ બની સમન્થા રૂથ પ્રભુ, શૅર કર્યો બ્યુટીફુલ લુક

અભિનેત્રી સમન્થા રુથ પ્રભુએ એક ખાસ ફેમેલી મુમેન્ટની ઉજવણી કરી હતી. સમન્થા અમેરિકામાં વિસ્કોન્સિનના લેક જીનીવા ખાતે તેના મોટા ભાઈ ડેવિડના લગ્નમાં માટે પહોંચી હતી જેની અનેક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. (સૌજન્ય: મિડ-ડે)

22 September, 2024 03:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિ મોહન અને અદા શર્મા

ટોટલ ટાઈમપાસ : અદાનો સુપરહીરો છે હનુમાન અને વાંચો અન્ય બૉલિવૂડ સમાચાર

અદા શર્માનું કહેવું છે કે તેનો ફેવરિટ હીરો હનુમાન છે. સાથે જ કરીના કપૂરે કહ્યું કે આમિર ખાન જ બૉલિવૂડમાં જિનિયસ છે. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં

22 August, 2023 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટોટલ ટાઇમપાસ

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

‘પોન્નિયિન સેલ્વન 2’એ રિલીઝના પહેલા દિવસે કર્યો ૨૮ કરોડનો બિઝનેસ કર્યો છે. તો આંધ્ર પ્રદેશમાં સમન્થાના જબરા ફૅને સૌનું દિલ જીતી લીધું.

30 April, 2023 07:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

IIFA ઉત્સવમ 2024: ઐશ્વર્યા રાય બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા પાંડે અને અન્ય

IIFA ઉત્સવમ 2024: ઐશ્વર્યા રાય બચ્ચન, ક્રિતી સેનન, અનન્યા પાંડે અને અન્ય

IIFA ઉત્સવમ 2024માં, બૉલિવૂડની અગ્રણી મહિલાઓ અનન્યા પાંડે, ક્રિતી સેનન, ઐશ્વર્યા રાય બચ્ચન અને સમન્તા પ્રભુ અબુ ધાબી ખાતે યોજાયેલી ગ્રીન કાર્પેટ પર સ્ટન થઈ ગઈ. તેઓએ પ્રખ્યાત ડિઝાઇનરોના બેસ્પોક પોશાક પહેરીને ગ્લેમર અને સ્ટાઈલ ફેલાવી હતી. ક્રિતી સેનને અભિનેતા અને નિર્માતા બન્નેના તેના ડબલ રોલની ચર્ચા કરી, સામંથા પ્રભુએ ઉત્સાહપૂર્વક `સિટાડેલ`માં તેની ભૂમિકા વિશે આંતરદૃષ્ટિ શૅર કરી, અને ઐશ્વર્યા રાય બચ્ચને દરેકને હૃદયપૂર્વક મોહિત કર્યા.

28 September, 2024 04:41 IST | Mumbai
સમંથા રૂથ પ્રભુ વર્લ્ડ પિકલબોલ લીગમાં ચેન્નઈની ટીમના માલિક તરીકે જોડાયાં

સમંથા રૂથ પ્રભુ વર્લ્ડ પિકલબોલ લીગમાં ચેન્નઈની ટીમના માલિક તરીકે જોડાયાં

મુંબઈમાં એક કાર્યક્રમમાં, સમંથા રૂથ પ્રભુએ ટીમના માલિક તરીકે વર્લ્ડ પિકલબોલ લીગમાં રોકાણ કરવા વિશે વાત કરી. તેણે ખુલાસો કર્યો કે, તેણે કોઈ સ્પર્ધાત્મક રમતોમાં ભાગ લીધો નહોતો અને તેને લાગે છે કે પિકલબોલ કોઈપણ રમી શકે છે. કૉન્ફરન્સમાં સમંથાએ દરેક ક્ષેત્રમાં મહિલાઓની સુરક્ષા વિશે પણ વાત કરી હતી.

21 August, 2024 03:34 IST | Mumbai
સિટાડેલ ટીઝર રિલીઝ વખતે વરુણ ધવને સમંથા રૂથ પ્રભુ વિશે વાત કરી

સિટાડેલ ટીઝર રિલીઝ વખતે વરુણ ધવને સમંથા રૂથ પ્રભુ વિશે વાત કરી

વરુણ ધવન અને સમંથા રુથ પ્રભુ રાજ અને ડીકેની વેબ સિરીઝ સિટાડેલ: હની બન્નીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુરુવારે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રેસ મીટ કરવામાં આવી હતી. પ્રેસ સાથે વાત કરતી વખતે, વરુણે તેના માયોસિટિસ નિદાન છતાં સીરિઝના શૂટિંગ માટે સમન્થાની પ્રશંસા કરવા માટે થોડો સમય લીધો. સિટાડેલ: હની બન્ની એ અમેરિકન વેબ સિરીઝ સિટાડેલનું ભારતીય પ્રકરણ છે, જે મૂળ જોશ એપેલબૌમ, બ્રાયન ઓહ અને ડેવિડ વેઇલ દ્વારા બનાવવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડને 2023ની જાસૂસી એક્શન થ્રિલર સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિકંદર ખેર, કે કે મેનન, સાકિબ સલીમ અને એમ્મા કેનિંગ પણ સિરીઝમાં અભિનય કરે છે, જે 7 નવેમ્બરે રિલીઝ થશે.

02 August, 2024 05:53 IST | Mumbai
વિજય દેવરકોંડાને કોના પ્રત્યે છે ક્રશ? જાણો અહીં

વિજય દેવરકોંડાને કોના પ્રત્યે છે ક્રશ? જાણો અહીં

પોતાની અપકમિંગ ફિલ્મ `કુશી`ના ટ્રેલર લૉન્ચ દરમિયાન, વિજય દેવરાકોંડાએ પોતાના લગ્ન કરવા અંગેના તેના મત વિશે વાત કરી અને તેના પર ટિપ્પણી કરવા માટે તેણે નાની ઊંમરમાં લગ્ન  કરવાની જરૂર કેમ છે તે વિશે પણ ખુલાસો કર્યો. કર્યો. વિજયના કહેવા પ્રમાણે, તે લગ્નના વિચારથી સહજ બની ગયો છે જે તેને પહેલા ચિડાતો અને ઉશ્કેરાતો હતો. પણ હવે શું થાય છે અને તે સમન્થા પ્રત્યે શું અનુભવે છે તે વિશે પણ કરી વીડિયોમાં વાત. જુઓ વીડિયો...

10 August, 2023 04:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK