Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sam Bahadur

લેખ

પ્રતીકાત્મક તસવીર

યુનિયન મિનિસ્ટરે દિલ્હીમાં રાખ્યું ‘સૅમ બહાદુર’નું સ્ક્રીનિંગ

વિકી કૌશલની આ ફિલ્મ જોવા માટે સંસદસભ્યો, ડિફેન્સ ઑફિસર્સ, આર્મ્ડ ફોર્સિસ અને તેમના ​પરિવારના સદસ્યો હાજર હતા. આ ફિલ્મ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશોના જીવન પર આધારિત છે.

22 December, 2023 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ

ચર્ચામાં રહેવા સોશ્યલ મીડિયા મદદ કરી શકે છે, લેગસી માટે નહીં : વિકી કૌશલ

વિકી કૌશલ તેના વિડિયો દ્વારા સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તે કારમાં બેસીને સૉન્ગ પર લિપ-સિન્ક કરતો જે વિડિયો શૅર કરે છે એ તેના ચાહકોમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહે છે.

13 December, 2023 07:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એનિમલ , સેમ બહાદુર

‘ઍનિમલ’ અને ‘સૅમ બહાદુર’ આ બેમાંથી કઈ ફિલ્મને પ્રાધાન્ય આપશો બોલો તો?

સવાલ માત્ર અહીં ધન-સંપત્તિ કે પ્રસિદ્ધિનો નથી, પરંતુ સમાજની-પ્રજાની માનસિકતાનો છે. લોકો કોને અને શું વધુ પસંદ કરે છે એ સમાજની માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે.

11 December, 2023 02:08 IST | Mumbai | Jayesh Chitalia
‘સેમ બહાદુર’માં વિકી કૌશલ

Sam Bahadur OTT Release : વિકીની ફિલ્મ આ OTT પ્લેટફોર્મ થશે રિલીઝ

Sam Bahadur OTT Release : વિકી કૌશલ સ્ટારર ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થતાં જ ઓટીટી રિલીઝની થવા લાગી ચર્ચા

05 December, 2023 02:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અક્ષય કુમાર, કૅટરિના કૈફ

ટોટલ ટાઇમપાસ : એક ક્લિકમાં વાંચો એન્ટરટેઇન્મેન્ટ જગતમાં શું થઈ રહ્યું છે…

અક્ષય કુમારે ફિલ્મનું શૂટિંગ શરું કર્યું તો દિપીકા ઉપડી ડેટ પર અને અનેક સમાચાર. બૉલિવૂડ અને ટેલિવિઝનમાં ગઈ કાલે કઈ મોટી ઘટના બની તે જાણો અહીં. બૉલિવૂડ અને ટેલિવિઝનના સમાચાર વાંચો એક જ ક્લિકમાં.

02 December, 2023 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેટરીના કૈફ-વિકી કૌશલ, અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર. (તસવીર: યોગેન શાહ)

Sam Bahadur Screening: પતિને ચીયર કરવા પહોંચી કેટરિના, રેખાના અંદાજની થઈ ચર્ચા

મેઘના ગુલઝારની સેમ બહાદુર (Sam Bahadur) 1 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશા પરની બાયોપિકમાં વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ છે. થિયેટરમાં રિલીઝ થતાં પહેલા નિર્માતાઓએ બુધવારે મુંબઈમાં એક પ્રીમિયર શોનું આયોજન કર્યું હતું. આ સ્ક્રિનિંગમાં ફિલ્મની કાસ્ટ અને અન્ય બોલિવૂડ હસ્તીઓ સામેલ થયાં હતાં.  

30 November, 2023 03:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

`સૅમ બહાદૂર`ની Wrap Up Partyમાં આ અભિનેત્રી રહી આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

`સૅમ બહાદૂર`ની Wrap Up Partyમાં આ અભિનેત્રી રહી આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો

અભિનેતા વિકી કૌશલ તેની આગામી ફિલ્મ `સૅમ બહાદૂર`ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મની રૅપઅપ પાર્ટી યોજાયી હતી. જેમાં મેઘના ગુલઝાર, વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ સહિત અનેક સેલ્બઝે હાજરી આપી હતી. ફિલ્મ `સૅમ બહાદૂર` પહેલી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. 

16 March, 2023 12:37 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK