Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sakshi Dhoni

લેખ

સાક્ષી અને મહેન્દ્ર સિંહ ધોની (તસવીર: મિડ-ડે)

MS Dhoniએ ઋષિકેશમાં પત્ની સાક્ષી સાથે પારંપારિક ડાન્સ કરી મિલાવ્યો તાલ સાથે તાલ

MS Dhoni dance with Sakshi: આ વાયરલ વીડિયો ઉત્તરાખંડના ધાર્મિક શહેર ઋષિકેશનો હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહેલી આ વીડિયો ક્લિપમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડીને પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા જોઈ શકાય છે.

04 December, 2024 03:13 IST | Rishikesh | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ધોનીએ રાધિકા માટે અનંતને શું રિક્વેસ્ટ કરી?

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી અનંત અંબાણીએ

15 July, 2024 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ધોનીના બર્થ-ડેને યાદગાર બનાવ્યો સલમાન-સાક્ષીએ

ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે ૪૩મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો

08 July, 2024 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાને શૅર કરેલી તસવીર (ઇનસ્ટાગ્રામ)

બર્થ-ડેમાં સાક્ષીએ કર્યાં ધોનીના ચરણ સ્પર્શ: સલમાન ખાન પણ પહોંચ્યો સેલિબ્રેશનમાં

Salman Khan in MS Dhoni Birthday: સાતમી જુલાઈએ માહીએ પોતાના 43 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

07 July, 2024 04:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)

ફ્લાઈટમાં સીટ પર બેસીને સૂતો હતો ધોની, ઍર હોસ્ટેસના આ કામે કર્યા લોકોને નિરાશ

Viral Video : મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પોતાની સીટ પર બેસીને નૅપ લઈ રહ્યો હતો ત્યારે વિમાનની એક ઍર હોસ્ટેસે ચોરી-છૂપાઈને તેનો વીડિયો બનાવી લીધો. આ ક્લિપને લઈને જ્યાં કેટલાક લોકોએ ઍર હોસ્ટેસની ભાવનાઓને સમજી રહ્યા છે, તો કેટલાક તેને વખોડી રહ્યા છે.

31 July, 2023 09:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેન્દ્ર સિંહ ધોની

ઍક્શન ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી શકે છે ધોની : સાક્ષી ધોની

ચેન્નઈમાં પોતાની પહેલી ફિલ્મના પ્રમોશન વખતે આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં સાક્ષી હાજર હતી.

27 July, 2023 01:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોનીએ ઍર-હૉસ્ટેસ પાસેથી ખજૂરનું પૅકેટ સ્વીકાર્યું અને ચૉકલેટ્સ પાછી આપી

ધોનીએ ઍર-હૉસ્ટેસ પાસેથી ખજૂરનું પૅકેટ સ્વીકાર્યું અને ચૉકલેટ્સ પાછી આપી

માહીની ફૅન નિતિકા જયસ્વાલ ફ્લાઇટના ઇકૉનૉમી ક્લાસમાં ક્રિકેટ-લેજન્ડની વિનમ્રતાથી પ્રભાવિત થઈ

27 June, 2023 12:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગળવારે ધોનીની પત્ની સાક્ષી પણ મૅચ જોવા આવી હતી. તસવીર iplt20.com

CSK vs GT: ચેન્નઈએ ગુજરાત સામે પહેલી મૅચની હારનો બદલો પ્લે-ઑફમાં લઈ લીધો

હાર્દિકની ટીમ પહેલી જ વખત ઑલઆઉટ થઈ અને સીએસકે સામે પણ પ્રથમ વાર હારી : ઋતુરાજની હાફ સેન્ચુરી આ વખતે કારગત નીવડી

25 May, 2023 10:51 IST | Chennai | Gujarati Mid-day Correspondent

ફોટા

સાન્તાક્લોઝ બનીને ધોનીએ પરિવાર સાથે ઉજવણી (તસવીરો: એમએમએસ ધોની સોશિયલ મીડિયા)

ક્રિસમસની ઉજવણી કરવા એમએસ ધોની બન્યો સાન્તાક્લોઝ, જુઓ તસવીરો સાથે

ભારતનો ક્રિકેટ લેજન્ડ મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેણે કરેલી દરેક પોસ્ટ સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છ. આજથી ક્રિસમસની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે અનેક સેલ્બ્સ પણ ઉજવણીની તસવીરો પોસ્ટ કરી રહ્યા છે જેમાં એમએસ ધોની પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેશનની પળો તેની પત્નીએ સોશિયલ મીડિયા પર શૅર કરી છે. (તસવીરો: એમએમએસ ધોની સોશિયલ મીડિયા)

25 December, 2024 07:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં

અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં વર્લ્ડ ચૅમ્પિયન્સને મળ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

T20 વર્લ્ડ કપ 2024 ચૅમ્પિયન ભારતીય ટીમના ક્રિકેટર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં સન્માનિત કર્યા હતા. સેરેમનીમાં ત્રણેયને સેલિબ્રિટીઝ દ્વારા સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું. જિયો વર્લ્ડ સેન્ટરમાં આ સન્માન આપતાં પહેલાં નીતા અંબાણીએ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે સ્પેશ્યલ પૂજા-આરતી પણ કરી હતી. ત્રણેય ક્રિકેટર્સને સન્માનિત કરતી વખતે મુંબઈ ફ્રૅન્ચાઇઝીનાં ઓનર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સ્ટેજ પર ઇમોશનલ થઈ ગયાં હતાં. કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, તિલક વર્મા અને મહેન્દ્ર સિંહ ધોની પણ આ સંગીત સેરેમનીમાં હાજર હતા. જસપ્રીત બુમરાહ ટ્રાવેલિંગને કારણે આ સેરેમનીમાં જોડાઈ શક્યો નહોતો.

07 July, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રી-વેડિંગ ફંકશન્સમાં સેલિબ્રિટીઝનો ટ્રેડિશનલ અંદાજ

અનંત-રાધિકા પ્રી-વેડિંગ ફંક્શનમાં સેલિબ્રિટીઝનો ટ્રેડિશનલ અંદાજ છે જોવા જેવો

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનાં પ્રી વેડિંગ ફંક્શન્સની જામનગરમાં ધૂમ મચી રહી છે, એક પછી એક એમ અનેક ફંકશન્સનો આનંદ માણ્યા બાદ આજે સિતારાઓ પોતાના ઘરે જવા નીકળ્યા હશે, પણ તેમણે જે આનંદ માણ્યો છે તેની ઝલક તો હજીયે ઘણા દિવસ સુધી આપણને જોવા મળશે. સેલિબ્રિટીઝે જુદી જુદી થીમ પ્રમાણે દરેક ફંકશનમાં હાજરી આપી ત્યારે તેમનો આ ટ્રેડિશનલ અંદાજ પણ મિસ કરી દેવા જેવો તો નથી જ. જુઓ તસવીરો

04 March, 2024 07:27 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
HBD Sakshi Dhoni: કૅપ્ટન કૂલની વાઈફનો છે આવો કાતિલ અંદાજ

HBD Sakshi Dhoni: કૅપ્ટન કૂલની વાઈફનો છે આવો કાતિલ અંદાજ

‘કૅપ્ટન કુલ’ મહેન્દ્ર સિંહ ધોની તો વૈશ્વિક સ્તરે ફૅમસ છે જ પરંતુ તેની પત્ની સાક્ષી ધોની પણ ચર્ચામાં રહે છે. સા7 ઈન્સ્ટાગ્રામમાં પોતાનાન સુંદર ફોટોઝ અપલોડ કરતી હોય છે જે ફૅન્સને ખૂબ જ ગમે છે. આજે સાક્ષીનો 32મો જન્મદિવસ છે, જોઈએ તેની કૂલ સેલ્ફી અને ફૅમિલી, ફ્રેન્ડ્સ સાથેના ફોટોઝ. (તસવીરઃ સાક્ષી ધોનીનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

19 November, 2020 02:21 IST
 Mr. And Mrs. Dhoniનાં ઘરની ખરી સ્ટાર તો છે ઝીવા ધોની

Mr. And Mrs. Dhoniનાં ઘરની ખરી સ્ટાર તો છે ઝીવા ધોની

મહેન્દ્ર સિંઘ ધોની અને પત્ની સાક્ષી ધોનીની દીકરી ઝીવા કદાચ સૌથી ક્યુટ સ્ટાર કિડ છે જેને જોવું એક લ્હાવો છે. ધોની પોતે સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ નથી પણ તેની આ ટબુડીનું ઇન્સ્ટાગ્રામ પેજ છે અને તેની પર તેની મમ્મી ઘણી મજાની વિગતો શેર કરતી હોય છે. જુઓ આ ધોની પરિવારની સુંદર તસવીરો

22 July, 2020 11:06 IST
ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ. એસ. ધોની વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા પણ તેમને સપોર્ટ કરવા માટે ઈંગ્લેન્ડમાં છે. જુઓ કેવી રીતે મમ્મી સાથે ઝીવા લંડન ટ્રીપ એન્જોય કરી રહી છે.  (Pics/ Sakshi Dhoni Instagram and Ziva Dhoni Instagram)

20 June, 2019 02:58 IST
તારા ગરેવાલના લગ્નમાં આવા અંદાજમાં દેખાઈ સાક્ષી ધોની, જુઓ ફોટોઝ

તારા ગરેવાલના લગ્નમાં આવા અંદાજમાં દેખાઈ સાક્ષી ધોની, જુઓ ફોટોઝ

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ તેની ફ્રેન્ડ તારા ગરેવાલ અને સાહિલ વાહિદના લગ્નમાં ગઈ હતી. આ લગ્ન પ્રસંગમાંથી સાક્ષીએ કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં શૅર કર્યા છે. ફોટોઝમાં સાક્ષી ટ્રેડિશનલ વૅરમાં સુંદર લાગી રહી છે. (તસવીર સૌજન્યઃસાક્ષી ધોની ઈન્સ્ટાગ્રામ)

25 February, 2019 11:35 IST

વિડિઓઝ

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કોઃ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કોઃ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન ચાલી રહ્યું છે. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પરિવાર સાથે રાંચીમાં મતદાન કર્યું હતું. દરમિયાન, જ્યારે એમએસડીએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારે ભારતના ચૂંટણી પંચે ધોનીની પ્રશંસા કરી અને ટ્વીટ કર્યું "થાલા ફૉર અ રીઝન".

25 May, 2024 05:18 IST | Ranchi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK