બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા.
(તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)
08 September, 2021 05:39 IST | Mumbai