Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Saiyami Kher

લેખ

‘અગ્નિ’નું પોસ્ટર

પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુની નવી ફિલ્મ સીધી OTT પર; ‘અગ્નિ’ લઈને આવશે આ તારીખે

Agni on Prime Video: પ્રાઇમ વિડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ફિલ્મ ‘અગ્નિ’ના પ્રીમિયરની જાહેરાત કરી, ફિલ્મ ૬ ડિસેમ્બરે પ્રાઇમ વિડિયો પર વૈશ્વિક સ્તરે રિલીઝ થશે

15 November, 2024 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સનીની આગામી ફિલ્મનું નામ અને ફર્સ્ટ લુક દેખાડતું પોસ્ટર

જોઈ લો ૬૭ વર્ષના યંગ સુપરહીરોને

કાલે બર્થ-ડે પર સની દેઓલની નવી ફિલ્મ જાટનો ફર્સ્ટ લુક જાહેર થયો

20 October, 2024 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈયામી ખેર

ફિઝિકલી અને ઇમોશનલી ચૅલેન્જિંગ હોય એવા રોલ કરવા ગમે છે સૈયામીને

તેની આગામી ફિલ્મ ‘અગ્નિ’માં તે ફાયરફાઇટરના રોલમાં દેખાશે.

14 May, 2024 06:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: ઇન્સ્ટાગ્રામ

એક્સેલ એન્ટરટેઈનમેન્ટે ફિલ્મ `અગ્નિ`ની જાહેરાત સાથે ઉજવ્યો ફાયર ફાઈટ ડે

`ઈન્ટરનેશનલ ફાયર ફાઈટર્સ ડે`ના અવસર પર નિર્માતાઓએ નવી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે `અગ્નિ`, જેમાં પ્રતીક ગાંધી, દિવ્યેન્દુ અને સૈયામી ખેર જેવા પ્રતિભાશાળી સ્ટાર્સ જોવા મળશે

04 May, 2024 08:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

બોલિવૂડ કલાકારો જે સ્વસ્થ અને ફિટ રહેવા માટે વિવિધ પ્રકારની રમતોમાં વ્યસ્ત રહે છે

વર્લ્ડ હેલ્થ ડે 2025: આ બૉલિવૂડ કલાકારો ફિટ રહેવા દરરોજ કરે છે ખાસ એક્ટિવિટી

ફિટનેસ વજન ઉપાડવાની સાથે શિસ્ત, દ્રઢતા અને હલનચલનને અપનાવતી જીવનશૈલી વિશે છે. ઘણા બૉલિવૂડ કલાકારો તેમની મનપસંદ પ્રવૃત્તિઓના માનસિક અને શારીરિક લાભોનો આનંદ માણવાની સાથે સાથે ફિટ રહેવા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ કરતાં રહે છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ પર, ચાલો જાણીએ કેટલાક એવા કલાકારો વિશે જેઓ રમતગમત દ્વારા ફિટ રહે છે.

08 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ એક્ટર્સ યૂનિફોર્મમાં

બૉલિવૂડને લાગ્યો યુનિફોર્મનો ચસકો, આ એક્ટર્સ જોવા મળશે આઇકૉનિક રૉલમાં

બૉલિવૂડમાં છેલ્લા ઘણા સમયી બાયૉપિક, રિયલ લાઇફ પ્રેરિત વાર્તાઓ વગેરે નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. આ વર્ષે પણ બૉલિવૂડમાં અનેક ફિલ્મો અને વૅબ સિરીઝ આવવાની છે જે રિયલ લાઇફ કે રિયલ હીરો પર આધારિત હશે. જેમાં બૉલિવૂડના અનેક એક્ટર્સ યુનિફોર્મમમાં જોવા મળશે. કોઈ પોલીસના રોલમાં તો કોઈ અગ્નિશામકના રોલમાં દેખાશે. અહીં એવા બૉલિવૂડ કલાકારોની યાદી છે જેઓ વર્ષ ૨૦૨૪માં તેમના આગામી પ્રોજેક્ટ્સમાં યુનિફોર્મ પહેરીને જોવા મળશે.

17 January, 2024 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

NMACC ખાતેના ‘માટિલ્ડા ધ મ્યુઝિકલ’ પ્રીમિયરમાં અનેક સેલિબ્રિટીઝની હાજરી

NMACC ખાતેના ‘માટિલ્ડા ધ મ્યુઝિકલ’ પ્રીમિયરમાં અનેક સેલિબ્રિટીઝની હાજરી

‘માટિલ્ડા: ધ મ્યુઝિકલ’ની 16મી મેના રોજ ભારતમાં અદભૂત શરૂઆત થઈ હતી. આ મ્યુઝિક પ્રીમિયરમાં રાશા થડાની, શનાયા કપૂર અને મીરા રાજપૂત જેવી અનેક સેલિબ્રિટીઝે પણ હાજરી આપી હતી. ગુરુવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ઘણી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.

17 May, 2024 06:41 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK