Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Saira Banu

લેખ

એ. આર. રહમાન અને એક્સ-વાઈફ સાયરા બાનુ (ફાઇલ તસવીર)

એ. આર. રહમાનની એક્સ-વાઈફની તબિયત લથડી, સારવાર બાદ પતિના સમર્થન માટે માન્યો આભાર

A. R. Rahman`s ex-wife hospitalized: એ. આર. રહમાનની એક્સ-વાઈફ સાયરા બાનુ તાજેતરમાં હેલ્થ ઈમર્જન્સી બાદ હૉસ્પિટલમાં દાખલ થઈ, સ્વાસ્થ પરિસ્થિતિને પગલે સર્જરી કરાવવી પડી. મુશ્કેલ સમયમાં પતિના સમર્થન બદલ આભાર માન્યો.

21 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એ. આર. રહમાન, સાયરા બાનુ

વિખૂટાં પડવામાં પણ અમે અર્થ શોધી રહ્યાં છીએ

ઍક્ટર રહમાન અને એ. આર. રહમાન સાઢુભાઈ છે. તેમની પત્નીઓ સગી બહેનો છે.

22 November, 2024 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એ. આર. રહમાન, સાયરા બાનુ

લગ્નનાં ૨૯ વર્ષ બાદ એ. આર. રહમાન અને તેની કચ્છી પત્ની સાયરા છૂટાછેડા લેશે

સાયરાએ વધુમાં કહ્યું છે કે તેણે આ નિર્ણય બહુ જ દુ:ખ અને વેદના સાથે લીધો છે

20 November, 2024 07:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયરા બાનુ

બાળપણમાં સાયરા બાનુ સાથે લગ્ન કરવાં હતાં સંજય દત્તને

ગઈ કાલે સંજય દત્તનો ૬૫મો બર્થ-ડે હતો, એ નિમિત્તે તેને શુભેચ્છા આપતાં તેની સાથે જોડાયેલી મીઠી યાદોને સાયરા બાનુએ શૅર કરી છે

30 July, 2024 10:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

દિલીપ કુમાર સેલિબ્રિટિઝ સાથે

Dilip Kumar Birth Anniversary : પીઢ અભિનેતાની આ કૅન્ડિડ તસવીરો જોઈ?

બૉલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. આજે તેમની ૧૦૧મી જન્મતિથી છે. અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. તેમની જન્મજયંતિ નિમિત્તે જોઈએ તેમની કેટલીક ખાસ અને કૅન્ડિડ તસવીરો… (તસવીર સૌજન્ય : મિડ-ડે આર્કાઇવ્સ, એએફપી)

11 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
PHOTOS: દિલીપ કુમાર અને સાયરા બાનુના આ ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

PHOTOS: દિલીપ કુમાર અને સાયરા બાનુના આ ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

સાયરાબાનુ અને દિલીપ કુમાર...એક એવી જોડી જેણે લોકોને આદર્શ જોડી કેવી હોય તે બતાવ્યું છે. જુઓ તેમના આવા જ કેટલાક ફોટોઝ. આજે સાયરા બાનુનો જન્મદિવસ છે. સાયરા બાનુનો બર્થ-ડે 23 ઑગસ્ટ 1944 મૈસૂર, ઉત્તરાખંડમાં થયો હતો(તસવીર સૌજન્યઃ દિલીપ કુમારનું ટ્વિટ્ટર અકાઉન્ટ)

23 August, 2023 08:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

રણબીર માટે પિતા છે આઇકન અને આલિયા-રણવીર નવી સવાર

30 July, 2023 06:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુષ્મિતા સેન સિવાય સુનીલ ગ્રોવર, સૈફ અલી ખાન અને અન્ય સિતારાઓએ પણ મોતને આપી માત.

સુષ્મિતા સહિત આ સિતારાઓએ આપી છે મોતને માત, જુઓ કોણ છે આ સેલિબ્રિટીઝ?

સુષ્મિતા સેન (Sushmita Sen) પોતાના ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. કેટલાક દિવસ પહેલા તેને હાર્ટ અટેક આવ્યો હતો. આ માહિતી આજે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. સુષ્મિતાએ લખ્યું છે કે તેમની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. તેણે પોતાના ચાહકોને હેલ્થ અપડેટ આપી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે તે એકદમ સ્વસ્થ છે અને જીવન જીવવા માટે ફરીથી તૈયાર છે. તેમની પોસ્ટ જોઈને લોકો શૉક્ડ છે અને તેની લાંબી ઉંમરની પ્રાર્થના કરી રહ્યા છે. સુષ્મિતા સેન જ નહીં પણ અનેક સિતારા હાર્ટ અટેક આવ્યા બાદ મોતને માત આપીને પાછા ફર્યા છે. અહીં જુઓ આખું લિસ્ટ.

03 March, 2023 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK