Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sahara Group

લેખ

મહિલાઓ માટે લડતાં નીલમ ચતુર્વેદીના દીકરા નિશાંતે પત્ની અને માસીને લીધે આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ-નોટમાં લખ્યું છે.

હું મારી છેલ્લી ક્ષણોમાં તને નફરત કરી શક્યો હોત, પણ હું એવું નથી કરી રહ્યો

સુસાઇડ-નોટમાં પત્નીને સંબોધીને આવું લખનારા ઍનિમેટર નિશાંત ત્રિપાઠીએ તેનાથી જ કંટાળીને કરી આત્મહત્યા : તેણે પોતાનાં માસીને પણ મોત માટે જવાબદાર ગણાવ્યાં

09 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ કુમાર ગુપ્તા, સુબ્રત રૉય

સુબ્રત રૉયને મળવા ઍર-હૉસ્ટેસો આવતી, દારૂની બૉટલો પણ જોયેલી, ફરિયાદ પણ કરી

તિહાડ જેલના ભૂતપૂર્વ PRO સુનીલ ગુપ્તાનો આરોપ...

27 February, 2025 07:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હંસલ મેહતા (તસવીર સૌજન્ય મિડ-ડે)

Scam 2010-The Subrata Roy Sagaને સહારા ગ્રુપે જણાવી `અપમાનજનક`

ડિરેક્ટર હંસલ મેહતાએ સ્કેમના ત્રીજા પાર્ટની અનાઉન્સમેન્ટ કરી દીધી છે. સ્કેમના ત્રીજા પાર્ટનું નામ `સ્કેમ 2010: ધ સુબ્રત રૉય સાગા` છે. જોકે, સહારા ગ્રુપે આ સીરિઝ પર વાંધો ઉઠાવ્યો છે અને આને અપમાનજનક જણાવી છે.

18 May, 2024 07:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનિલ કપૂર

સુબ્રત રૉય બનશે અનિલ કપૂર?

એ ફિલ્મને સુદીપ્તો સેન ડિરેક્ટ કરશે. ફિલ્મનું નામ ‘સહારાશ્રી’ રાખવામાં આવ્યું છે. હવે એવું જાણવા મળ્યું છે કે સુબ્રત રૉયની ભૂમિકા અનિલ કપૂર ભજવે એવી શક્યતા છે.

19 November, 2023 04:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સુબ્રત રોયનું મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટને કારણે અવસાન થયું (તસવીર/સમીર માર્કંડે, પીટીઆઈ)

કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટને કારણે થયું સહારા જૂથના પ્રખમ  સુબ્રત રોયનું નિધન

સહારા જૂથના પ્રમુખ સુબ્રત રોયનું લાંબી માંદગી બાદ મંગળવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટને કારણે અવસાન થયું (તસવીર/સમીર માર્કન્ડે, પીટીઆઈ)

15 November, 2023 10:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રત રોયનું સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે નિધન

સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રત રોયનું સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે નિધન

સહારા ગ્રૂપના મેનેજિંગ વર્કર અને ચેરમેન સુબ્રત રોયનું 14 નવેમ્બરે હૃદયરોગની અરેસ્ટને કારણે અવસાન થયું હતું. 75 વર્ષીય વૃદ્ધ મેટાસ્ટેટિક મેલિગ્નન્સી, હાયપરટેન્શન અને ડાયાબિટીસથી ઉદ્ભવતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને 12 નવેમ્બરે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

15 November, 2023 10:38 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK