Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sadhvi Pragya Singh Thakur

લેખ

પ્રતીકાત્મક તસવીર

ન્યુઝ શોર્ટમાં: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઍર ઇન્ડિયાને ૮૦ લાખનો દંડ

વસઈમાં લાઇસન્સ વગર આયુર્વેદિક દવા બનાવતી પેઢી પર FDAના દરોડા; માલેગાંવ બ્લાસ્ટ-કેસ મામલે પ્રજ્ઞા સિંહ ઠાકુર કોર્ટમાં હાજર અને વધુ સમાચાર

23 March, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રજ્ઞા ઠાકુર (તસવીર સૌજન્ય મિડ-ડે)

માલેગાંવ બ્લાસ્ટ કેસ : પ્રજ્ઞા ઠાકુર સામે વૉરન્ટ

૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસનાં આરોપી બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર વારંવાર ચેતવણી છતાં અદાલત સમક્ષ હાજર ન રહેતાં હોવાથી સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે તેમની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે.

12 March, 2024 10:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

બીજેપીએ લોકસભાની ચૂંટણી માટેના ૧૯૫ ઉમેદવાર જાહેર કર્યા

૫૦ વર્ષથી ઓછી ઉંમરના ૪૭ નેતાને મેદાનમાં ઉતાર્યા

03 March, 2024 07:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રજ્ઞા ઠાકુર (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)

છરી શાર્પ રાખો, કોણ જાણે કઈ સ્થિતિ સર્જાયઃ પ્રજ્ઞા સિંહ ઠાકુર

લવ જેહાદ વિશે તેમણે કહ્યું હતું કે ‘લવ જેહાદ, તેમની પાસે જેહાદની પરંપરા છે અને કંઈ નહીં તો લવ જેહાદ કરે છે

27 December, 2022 11:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રજ્ઞા ઠાકુર

ભારતમાં હિજાબ પહેરવાની કોઈ જરૂર નથી : પ્રજ્ઞા ઠાકુર

કર્ણાટકમાં હિજાબ વિવાદ વિશે બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે....

18 February, 2022 10:08 IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રજ્ઞા સિંઘ ઠાકુર - તસવીર એએફપી

Malegaon blast case: BJP MP સાધ્વી પ્રજ્ઞા મુંબઇ સ્પેશ્યલ NIA કોર્ટમાં હાજર થશે

પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, ચતુર્વેદી અને કુલકર્ણી, અજય રાહીકર, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય અને સુધાકર દ્વિવેદી પણ આ કેસમાં આરોપી ઠેરવાયા હતા

24 November, 2021 11:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

છેવટે માલેગાવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર કોર્ટમાં હાજર રહ્યાં

છેવટે માલેગાવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર કોર્ટમાં હાજર રહ્યાં

05 January, 2021 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોરોના સામે લડવા હનુમાન ચાલીસાનો પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર

કોરોના સામે લડવા હનુમાન ચાલીસાનો પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર

કોરોના સામે લડવા હનુમાન ચાલીસાનો પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર

27 July, 2020 03:04 IST | Mumbai Desk | Agencies
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

ભારતીય ન્યાય સંહિતા બિલ: સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં આપ્યું ભાષણ

ભારતીય ન્યાય સંહિતા બિલ: સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે લોકસભામાં આપ્યું ભાષણ

લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023 પર બોલતી વખતે બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે 20 ડિસેમ્બરે બિલને સમર્થન આપ્યું હતું અને સંસદમાં જ્વલંત ભાષણ આપ્યું હતું.

21 December, 2023 01:38 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK