લગભગ એક વીકથી કૅબલ ઑપરેટરો બ્રોડકાસ્ટરોએ કરેલા ભાવવધારા સામે હડતાળ પર ઊતર્યા હતા. એને કારણે મુંબઈ સહિત દેશનાં સાડાચાર કરોડ ટેલિવિઝન કનેક્શન્સ પરથી ન્યુઝ સિવાયની મોટા ભાગની ચૅનલો ગાયબ થઈ ગઈ, જે હજી ગઈ કાલે જ શરૂ થઈ હતી. વર્ષા ચિતલિયાએ કેટલાક લોકો સાથે વાત કરીને જાણ્યું કે પરિવારના એન્ટરટેઇનમેન્ટ પર લાગેલી બ્રેકમાં તેમણે શું કર્યું
25 February, 2023 05:42 IST | Mumbai | Varsha Chitaliya