Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


S.s. Rajamouli

લેખ

જુનિયર NTR

રાજામૌલીનો જન્મ અદ્ભુત સ્ટોરીઝ કહેવા માટે થયો છે : જુનિયર NTR

‘મૉડર્ન માસ્ટર્સ : એસ. એસ. રાજામૌલી’માં ડિરેક્ટરની આવી રીતે પ્રશંસા કરી

23 July, 2024 01:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલી

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની લાઇફમાં કરવા મળશે ડોકિયું

ડૉક્યુમેન્ટરી ફિલ્મ `મૉડર્ન માસ્ટર્સ : એસ. એસ. રાજામૌલી` થશે નેટફ્લિક્સ પર રિલીઝ

07 July, 2024 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામોજી રાવ

ભારત રત્ન સન્માનથી રામોજી રાવને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ

રામોજી ફિલ્મસિટીના ફાઉન્ડરના નિધન પર શોક વ્યક્ત કરીને રાજામૌલીએ કહ્યું...

09 June, 2024 10:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ , રાજમૌલી

મારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એ હંમેશાં રાજામૌલી સાથે શૅર કરું છું : પ્રભાસ

તેમણે સૌપ્રથમ ૨૦૦૫માં આવેલી ‘છત્રપતિ’માં કામ કર્યું હતું. પ્રભાસની હાલમાં જ ‘સલાર : પાર્ટ 1 - સીઝફાયર’ રિલીઝ થઈ છે.

12 January, 2024 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સાલાર’ની સૌથી પહેલી ટિકિટ ખરીદી રાજામૌલીએ

‘સાલાર’ની સૌથી પહેલી ટિકિટ ખરીદી રાજામૌલીએ

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ નિઝામમાં સૌથી પહેલાં આ ફિલ્મની ટિકિટ ખરીદી છે.

17 December, 2023 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાણા દગુબટ્ટી

‘બાહુબલી’ બનાવવા ૩૦૦-૪૦૦ કરોડની લોન રાજામૌલીએ લીધી હતી : રાણા દગુબટ્ટી

આ ફિલ્મ સફળ ન થઈ તો જે વ્યક્તિએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને ત્રણ વર્ષથી અમે જે જર્નીની શરૂઆત કરી છે એ એ સ્થાને પહોંચી જશે, જ્યાંથી તે ફરી પાછો બેસી નહીં શકે.’

04 June, 2023 02:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેતા રે સ્ટીવેન્સનનું નિધન

બહુચર્ચિત ફિલ્મ RRRના આ અભિનેતાનું નિધન, ફિલ્મની ટીમે શૉક વ્યક્ત કર્યો

એક બાજુ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂત (Aditya Singh Rajput) નો મૃતદેહ તેના ઘરે મળી આવ્યો હોવાથી ચાહકો આઘાતમાં છે તો બીજી બાજુ ફિલ્મ RRR(RRR Actor Death)ની ટીમ માટે પણ માઠા દિવસો આવ્યા છે.

23 May, 2023 08:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એસ એસ રાજામૌલી

‘RRR’ની ટીમની ફૅમિલી માટે ઑસ્કરની ટિકિટ ખરીદવા ૧.૪૪ કરોડ ખર્ચ્યા રાજામૌલીએ?

એવું જાણવા મળ્યું છે કે એક ટિકિટની કિંમત ૨૦.૬ લાખ રૂપિયા છે, એથી એવી ગણતરી કરવામાં આવી છે કે એસ. એસ. રાજામૌલીએ આ બધાની ટિકિટ માટે લગભગ ૧.૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 

19 March, 2023 04:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મતદાન કરનાર ટોલીવૂડ સેલેબ્ઝ

ટોલીવૂડના સેલેબ્ઝે કરી મતદાનની અપીલ, જુઓ કોણ પહોંચ્યું મત આપવા

તેલંગાણામાં લોકસભાની ૧૭ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે ટોલીવૂડના અનેક સ્ટાર્સ મતદાન માટે આગળ આવ્યા હતા. ટોલીવૂડ સ્ટાર્સ કે. ચિરંજીવી, જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુન સોમવારે હૈદરાબાદમાં મતદાન કર્યું હતું.

13 May, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇવેન્ટમાં હાજર સેલેબ્ઝ

‘Animal’ Pre-release Event : રણબીર કપૂરના ફેન હોવાની કબૂલાત કરી મહેશ બાબુએ

સંદીપ રેડ્ડી વાંગાની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હૈદરાબાદમાં પ્રી-રિલિઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મ ‘એનિમલ’ની સ્ટારકાસ્ટ રણબીર કપૂર, બૉબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદાનાએ પણ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ અને એસએસ રાજામૌલીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. (તસવીરો : ટી-સિરીઝ, એક્સ)

28 November, 2023 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

‘નાટુ-નાટ’ની ધૂન પર ઝૂમી જર્મન એમ્બેસી, વડાપ્રધાન મોદીએ કહ્યું…

‘નાટુ-નાટ’ની ધૂન પર ઝૂમી જર્મન એમ્બેસી, વડાપ્રધાન મોદીએ કહ્યું…

“નાટુ નાટુ”એ ૯૫મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ ગીતે ઓસ્કાર 2023માં પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હતો. જર્મન એમ્બેસીએ ઓસ્કારની જીતની ઉજવણી શેરીઓનાં આ ગીત પર ડાન્સ કરીને કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ડાન્સ પરફોર્મન્સ પર પ્રતિક્રિયા આપી હતી.

21 March, 2023 04:00 IST | Mumbai
Oscar 2023 : ‘ઑસ્કાર’માં વાગ્યો ભાતરનો ડંકો

Oscar 2023 : ‘ઑસ્કાર’માં વાગ્યો ભાતરનો ડંકો

આ વર્ષના ઑસ્કારની રાત ભારત માટે બહુ ખાસ રહી હતી. શૉર્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ `ધ એલિફન્ટ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ`એ બેસ્ટ ડૉકયુમેન્ટ્રીનો એવૉર્ડ અને આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં એવૉર્ડ સિદ્ધ કર્યો છે. આ સમયે બોલિવૂડ અભિનેત્રી દિપિકા પાદુકોણ ત્યાં હાજર હતી. 

14 March, 2023 12:36 IST | Mumbai
Oscars 2023 : `RRR`ના `Naatu Naatu`ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં મારી બાજી

Oscars 2023 : `RRR`ના `Naatu Naatu`ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં મારી બાજી

ઑસ્કર 2023 (Oscar 20230)માં ભારતનો ડંકો વાગ્યો છે. `આરઆરઆર` (RRR) ફિલ્મના નાટુ નાટુ (Naatu Naatu) ગીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોર કેટેગરીમાં એવૉર્ડ જીતી લીધો છે.

13 March, 2023 12:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK