ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની એન્ટ્રી થતાં જ કૅમ્પમાં ભાગ લઈ રહેલા પ્લેયર્સની ઊર્જામાં વધારો થયો છે. ગઈ કાલે મોટી સંખ્યામાં સુરક્ષા-અધિકારીઓ સાથે ધોની ચેન્નઈ ઍરપોર્ટમાંથી બહાર આવ્યો હતો.
27 February, 2025 09:11 IST | Chennai | Gujarati Mid-day Correspondent