અભિનેતા રુષદ રાણાએ ટેલિવિઝન પર પ્રભાવી ભૂમિકાઓ ભજવી છે અને હવે વેબ સિરીઝ મિયા બીબી ઔર મર્ડરમાં નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે. એક સમયે સ્કૂલ કિડનું પાત્ર ભજવનારા રૂષદે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે પોતાના કામની વાત તો કરી જ પણ સાથે શૅર કરી તેમની લવ સ્ટોરી, જાણો આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં.
14 July, 2022 01:20 IST | Mumbai