Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ronit Roy

લેખ

રોનિત રૉય

પરદેસમાં શાહરુખ ખાનને બદલે પહેલાં રોનિત રૉય હતો હીરો

આ રોલ માટે હું ૯૯.૯ ટકા કન્ફર્મ હતો, પરંતુ અચાનક જ મેં અનાઉન્સમેન્ટ વાંચી તો એમાં મારા નામની જગ્યાએ કોઈ બીજાનું નામ હતું- રોનિત રૉય

23 February, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન લીલાવતી હૉસ્પિટલમાંથી બહાર આવતો જોવા મળ્યો. (તસવીર:સતેજ શિંદે)

સૈફ અલી ખાનની સુરક્ષાની હવે આ અભિનેતાએ સ્વીકારી જવાબદારી-સિક્યોરિટીમાં થશે વધારો

Saif Ali Khan Security: રોનિતનો સંપર્ક કર્યો, ત્યારે તેણે આ પરિસ્થિતિ વિશે કોઈ ટિપ્પણી કરવાનું કે કોઈ મોટી અપડેટ્સ આપવાનું ટાળ્યું. જો કે, તેણે શૅર કર્યું, "અમે પહેલાથી જ સૈફ સાથે છીએ. તે હવે ઠીક છે અને પાછો આવી ગયો છે."

21 January, 2025 08:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રૉનિત રૉય

૧૮.૯૪ કરોડ રૂપિયાનો ફ્લૅટ ખરીદ્યો રૉનિત રૉયે

રજિસ્ટ્રેશન માટે તેણે ૩૦,૦૦૦ રૂપિયા પણ ચૂકવ્યા હતા.

08 July, 2024 09:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉનિત રોય તેની પત્ની નીલમ બોઝ રૉય સાથે ૨૦મી વેડિંગ ઍનિવર્સરીને સેલિબ્રેટ કરતાં

૨૦મી ઍનિવર્સરીએ ફરી લગ્ન કર્યાં રોનિત રૉયે

તેમણે ત્રણ વર્ષે એકમેકને ડેટ કર્યા બાદ ૨૦૦૩માં લગ્ન કર્યાં હતાં. તેમની ૨૦મી વેડિંગ ઍનિવર્સરી હોવાથી તેઓ ગોવામાં હૉલિડે મનાવી રહ્યાં હતાં.

27 December, 2023 06:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

IMDB પર મોસ્ટ પૉપ્યુલર ઇન્ડિયન મૂવીઝ

IMDB પર મોસ્ટ પૉપ્યુલર ઇન્ડિયન મૂવીઝ

ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ દ્વારા ઇન્ડિયાની ૨૦૨૩ની અત્યાર સુધીની પૉપ્યુલર ફિલ્મ જાહેર કરવામાં આવી છે.

14 July, 2023 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સત્યપ્રેમ કી કથા’ના સ્ક્રિનિંગમાં સેલેબ્ઝ (તસવીરો : યોગેન શાહ)

‘સત્યપ્રેમ કી કથા’ના સ્ક્રિનિંગમાં બૉલિવૂડ સ્ટાર્સનો દબદબો, જુઓ તસવીરો…

કાર્તિક આર્યન (Kartik Aryan) અને કિયારા અડવાણી (Kiara Advani) સ્ટારર ફિલ્મ `સત્યપ્રેમ કી કથા` (Satyaprem Ki Katha)ની થિયેટર રિલીઝ પહેલા નિર્માતાઓએ ફિલ્મ ઉદ્યોગના લોક માટે એક ભવ્ય સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ સ્ક્રિનિંગમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝ જોવા મળ્યાં હતાં. આવો જોઈએ તસવીરોમાં કોણ રહ્યું હાજર `સત્યપ્રેમ કી કથા`ના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં… (તસવીરો : યોગેન શાહ)

29 June, 2023 11:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ ૨૦૨૩માં હાજર રહેલા સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

DPIFF Awards: બોલિવૂડ સેલેબ્ઝનો રેડ કાર્પેટ પર જમાવડો, જુઓ તસવીરો

સોમવારે રાત્રે પ્રધાનમંત્રી સંગ્રહાલય (Pradhanmantri Sangrahalaya)ના સહયોગથી દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ (Dadasaheb Phalke International Film Festival Awards) ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવોજ જોઈએ દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ ૨૦૨૩માં હાજર રહેલા સેલેબ્ઝની એક ઝલક… (તસવીરો : યોગેન શાહ)

21 February, 2023 02:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં

આ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં

આજનો મોર્ડન જમાનો મલ્ટીટાસ્કિંગનો છે. લોકો પ્રોફેશનની સાથે સાથે સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે. ફક્ત સામાન્ય માણસો જ નહીં સેલેબ્ઝ પણ આમાંથી બાકાત નથી. દરરોજ ટીવી સ્ક્રિન પર દેખાતા ટીવી સેલેબ્ઝ માત્ર અભિનય જ કરે છે એવું નથી. કેટલાંક ટીવી સેલેબ્ઝ છે જેને પોતાના બિઝનેસ પણ છે. ટીવીમાં અભિનય કરીને તો તેઓ લાખો રૂપિયા કમાય છે. સાથે-સાથે તેઓ અન્ય બિઝનેસ પણ કરે છે અને તેમાંથી પણ લાખોની કમાણી કરે છે. કોઈ સેલેબ્ઝ હોટેલના માલિક છે તો કોઈ રેસ્ટોરાંના માલિક છે, કોઈકનો તો ગોવામાં યોગ સ્ટુડિયો છે. આવો આજે આપણે ટીવી સેલેબ્ઝના સાઈડ બિઝનેસ પર નજર કરીએ... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

29 September, 2020 05:57 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK