ગુજરાતી ફિલ્મ પોપટ એ એક એવી ફિલ્મ છે જેમાં ફિલ્મના નાયક પોપટને ડાઉન સિન્ડ્રોમ છે અને પોપટનું પાત્ર આજય બારોટના પોતાના જીવન પર આધારિત છે. એટલે કે ફિલ્મનો કથાવસ્તુ અજય બારોટની રિયલ લાઈફ પર આધારિત છે જેનું પાત્ર પણ તેમણે પોતે જ ભજવ્યું છે. અજય બારોટ પોતે ડાઉન સિન્ડ્રોમથી પીડાય છે તેમ છતાં તેમની આ ફિલ્મમાં એક્ટર તરીકે પસંદગી કરવી એ ફિલ્મના ડિરેક્ટર ભાવિન ત્રિવેદી માટે કાબિલ એ તારીફ જેવો નિર્ણય છે.
04 November, 2023 04:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent