Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Robin Uthappa

લેખ

રોબિન ઉથપ્પાની ફાઇલ તસવીર

આ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પર લાગ્યો ૨૩ લાખની હેરા-ફેરીનો આરોપ, જલ્દી થશે ધરપકડ!

Robin Uthappa Arrest Warrant: રોબિન ઉથપ્પા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો, પોલીસે જાહેર કર્યું અરેસ્ટ વોરંટ, પ્રોવિડન્ટ ફંડ ફ્રોડનો લાગ્યો છે આરોપ

21 December, 2024 11:25 IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
રૉબિન ઉથપ્પા

SA20ની ત્રીજી સીઝનમાં કૉમેન્ટરી કરશે ઉથપ્પા

સાઉથ આફ્રિકાની SA20 લીગની ત્રીજી સીઝન 2025 ૯ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી રમાવાની છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને રૉબિન ઉથપ્પા આ લીગમાં કૉમેન્ટરી કરતો જોવા મળશે.

18 December, 2024 10:21 IST | Cape Town | Gujarati Mid-day Correspondent
રૉબિન ઉથપ્પા

એક સમયે આત્મહત્યાના વિચારો આવતા હતા રૉબિન ઉથપ્પાને

કહે છે કે એક સમય મારું અસ્તિત્વ બોજ બની ગયું હતું

22 August, 2024 09:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી સાથે ઇન્ડિયા ચૅમ્પિયન્સના ખેલાડીઓ

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની પહેલી ચૅમ્પિયન બની યુવરાજ સિંહ ઍન્ડ કંપની

પાકિસ્તાની દિગ્ગજોને ફાઇનલમાં પાંચ વિકેટે હરાવ્યા ભારતીય દિગ્ગજોએ : યુવી પાસેથી લાઇસન્સ ટુ કિલ મેળવીને પઠાણ બ્રધર્સે ફટકારી ૨૦ સિક્સર

15 July, 2024 10:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ક્રિકેટર્સે ઊજવ્યાે હૅપી ફાધર્સ ડે

ક્રિકેટર્સે ઊજવ્યાે હૅપી ફાધર્સ ડે

ગઇ કાલે ફાધર્સ ડે (Fathers Day)ના નિમિત્તે ભારતીય ક્રિકેટર્સે પિતા સાથે તસવીરો શેર કરી હતી અને પિતા પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરીને ફાધર્સ ડેની ઉજાણવી કરી હતી... જુઓ તસવીરોમાં

19 June, 2023 11:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જાણો કેમ રોહિત શર્માના જીવનમાં આજનો દિવસ છે મહત્વનો?

જાણો કેમ રોહિત શર્માના જીવનમાં આજનો દિવસ છે મહત્વનો?

આજના દિવસે જ રોહિત શર્માએ એકદિવસીય ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. છ વર્ષ પહેલા બનાવેલો હિટમેનનો આ રેકૉર્ડ આજ સુધી કોઇ તોડી શક્યો નથી. દિવાળીના રોમાંચ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં રોહિતે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો.

13 November, 2020 05:21 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK