રોહિતની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2019ની જીત સાથે ચોથુ ટાઈટલ પોતાના નામે કર્યું છે. ફાઈનલમાં ચેન્નઈ સામે 1 રને જીત મેળવતા રોહિત શર્માની મુંબઈ પલટને ચોથી વાર IPLપોતાના નામે કરી હતી. IPL પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ રમવા જઈ રહી છે એ પહેલા રોહિત શર્મા પરિવાર સાથે વેકેશન માણવા માટે માલદિવ્સ પહોચ્યો હતો જુઓ તેના વેકેશનની ખાસ તસવીરો.
20 May, 2019 11:39 IST