નીતુ કપૂરે તાજેતરમાં જ તેનો 65મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જોકે, ઋષિ કપૂરના ગયા બાદ તે મુંબઈના એક અપાર્ટમેન્ટમાં એકલી રહે છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ફેમિલીની જૂની સુવર્ણ તસવીરોનો આલ્બમ શેર કર્યો હતો. ચાલો, નીતુ કપૂરના આ ફેમિલી આલ્બમને માણીએ
20 July, 2023 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent