અમિતાભ બચ્ચન સાથે કામ કરતા વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિંહા, ધર્મેન્દ્ર દરેકને એક પ્રૉબ્લેમ નડતો કે સૌથી વધુ તાળીઓ અમિતાભ બચ્ચનને મળતી. જોકે ‘કભી કભી’ એક રોમૅન્ટિક ફિલ્મ હતી
30 March, 2025 12:05 IST | Mumbai | Rajani Mehtaઆજે વાત કરવી છે રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’ની. શીર્ષકને સાર્થક કરતી આત્મકથામાં તે જીવનની ચડતીપડતીનો નિખાલસ એકરાર કરતાં અનેક વાતો શૅર કરે છે
23 March, 2025 02:23 IST | Mumbai | Rajani Mehtaપત્રકાર અને લેખક એસ. હુસૈન ઝૈદીએ જણાવ્યું કે રિશી કપૂર અને દિલીપ કુમાર સહિત અનેક જાણીતી ફિલ્મી હસ્તીઓ તેની સાથે સંપર્કમાં હતી
20 March, 2025 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆ ફિલ્મમાં રિશી કપૂરનો પણ મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી અને એ સમયે તેનાં ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં.
07 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent`બહુત એહસાન હૈં તુમ્હારે મેરે ઉપર...` આ ડાયલૉગ ભલે ફિલ્મમાં અમિતાભ બચ્ચને સુંદર નીતૂ કપૂર માટે કહ્યો હતો, પણ હકીકતે તો ફિલ્મના શૂટિંગ દરમિયાન આ વાત તે એક્ટ્રેસ માટે મનથી આવી હતી. શું છે આની પાછળનું કારણ તે જાણો અહીં...
24 January, 2025 05:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentનીતુ કપૂરે પતિની જન્મજયંતી પર શૅર કર્યો AI-સર્જિત ફોટો
05 September, 2024 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસુપરસ્ટાર રણબીર કપૂર પોતાની ફિલ્મોની સાથે પોતાની ચાર્મિંગ પર્સનાલિટીને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. ટૂંક સમયમાં જ રણબીર ડિરેક્ટર નિતેશ તિવારીની `રામાયણ`માં રામના અવતારમાં જોવા મળશે.
30 July, 2024 03:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઑન્ટ્રપ્રનર નિખિલ કામથની યુટ્યુબ ચૅનલ પરના પૉડકાસ્ટ ‘પીપલ બાય WTF’માં રણબીર કપૂરે પોતાના જીવનની ઘણી વાતો કરી છે.
29 July, 2024 10:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદિગ્ગજ રાજ કપૂરના પરિવારના સભ્યો અત્યારે એક અલગ જ મૂડમાં છે, જેનો પુરાવો આપે છે આ તસવીરો. કપૂર પરિવાર ગઈ કાલે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. ૧૪ ડિસેમ્બરે રાજ કપૂરની જન્મશતાબ્દી છે એ નિમિત્તે થનારા સેલિબ્રેશન માટેનું વડા પ્રધાનને આમંત્રણ આપવા કપૂર પરિવાર તેમને મળ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલ ભારતના ૪૦ શહેરોમાં ૧૩થી ૧૫ ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ મિટિંગમાં શું હતું ખાસ ચાલો જોઈએ તસવીરોમાં… (તસવીરોઃ સેલેબ્ઝના ઓફિશ્યલ ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ્સ)
11 December, 2024 01:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબૉલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. આજે તેમની ૧૦૧મી જન્મતિથી છે. અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. તેમની જન્મજયંતિ નિમિત્તે જોઈએ તેમની કેટલીક ખાસ અને કૅન્ડિડ તસવીરો… (તસવીર સૌજન્ય : મિડ-ડે આર્કાઇવ્સ, એએફપી)
11 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentરિશી કપૂર બૉલીવુડના ચૉકલેટી બૉય અને રોમૅન્ટિક હીરો તરીકે જાણીતા હતા. તેમણે તેમની કરીઅરની શરૂઆતમાં મોટા ભાગની રોમૅન્ટિક ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે રોમૅન્સ કરવાની સાથે તેમની પાસે એક અનોખો રેકૉર્ડ પણ હતો. તેમણે બૉલીવુડમાં સૌથી વધુ હિરોઇન્સને લૉન્ચ કરી હતી. તેમની સાથે લીડ ઍક્ટ્રેસ હોવાની સાથે એવી પણ ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેઓ જે ફિલ્મમાં હોય એ ફિલ્મ દ્વારા કરીઅરની શરૂઆત કરી હોય. તેમની સાથે કરીઅર શરૂ કરનાર કેટલીક અભિનેત્રીઓ વિશે જોઈએ અને જાણીએ....
04 September, 2023 03:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentનીતુ કપૂરે તાજેતરમાં જ તેનો 65મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જોકે, ઋષિ કપૂરના ગયા બાદ તે મુંબઈના એક અપાર્ટમેન્ટમાં એકલી રહે છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ફેમિલીની જૂની સુવર્ણ તસવીરોનો આલ્બમ શેર કર્યો હતો. ચાલો, નીતુ કપૂરના આ ફેમિલી આલ્બમને માણીએ
20 July, 2023 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentરણબીર કપૂર, હા આ નામ લખીને કે વાંચીને એકવાર દિલ નિસાસો નાખી જ જાય. 28 સપ્ટેમ્બર 1982 તેનો જન્મદિવસ છે. કપૂર ખાનદાનનો આ દીકરો ભલેને ઢગલો છોકરીઓના દિલ તોડી ચૂક્યો છે પણ તો ય સખત વ્હાલો લાગે એવો છે. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)
28 September, 2022 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent2020ના વર્ષમાં કોરોનાએ આપણને આંચકા આપવાની શરૂઆત કરી અને આ વર્ષ મળેલા અનેક આઘાતમાંનો એક આઘાત છે ઋષિ કપૂરની એક્ઝિટ. રોમાન્સ શબ્દને પર્સનાલિટી હોય તો ઋષિ કપૂર જેવી હોય એ ચોક્કસ. આમ તો તેમના ઘણાં પાત્રો માટે તે જાણીતા છે પણ તેમણે જે રીતે હિંદી ફિલ્મોમાં સ્વેટરને સ્ટાઇલ બનાવી છે તેને તો કોઇ પહોંચી શકે તેમ નથી, જોઇએ કેટલાક સ્વેટર લૂક્સ. (તસવીરો-ટ્વિટર)
04 September, 2022 12:45 IST | Mumbaiઋષિ કપૂરનું નિધન 30 મે 2020ના રોજ મુંબઇમાં જ થયું. આજે તેમના નિધનને બે વર્ષ પુર્ણ થયા છે તેમના નિધન વખતે કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વની જેમ ભારતમાં પણ લૉકડાઉનને કારણે ખૂબ જ ઓછા લોકોને અંતિમ વિધિમાં જોડાવાની પરવનગી મળી હતી. ઋષિ કપૂરનું નિધન એ હિંદી ફિલ્મ ઉદ્યોગ માટે બહુ મોટો આંચકો છે. હજી તો ઇરફાન ખાનની વિદાયની કળ પણ નહોતી વળી અને બૉલીવુડનાં બ્લુ બલ્ડ ગણાતા કપૂર પરિવારનાં હંમેશા હસતા રહેતા ઋષિ કપૂર પણ કેન્સર સામેની લડાઇ હારી ગયા છે. તસવીરોમાં તેમની ફિલ્મની જર્ની અને તેમની કેટલીક ખાસ વાતો જાણીએ.
30 April, 2022 11:47 IST | Mumbaiકિશોર કુમાર (Kishore Kumar)ના અવસાનને 34 વર્ષ થઈ ગયા છે. 13 ઓક્ટોબર, 1987ના રોજ 58 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. આજે તેમની પુણ્યતિથી નિમિત્તે આ વર્સેટાઇલ અભિનેતા અને ગાયકમાં રહેલા જિનીયસ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તેમણે જીવનમાં કેટલા ગીતો ગાયા અને ગુજરાતીમાં કયા ગીતો ગાયા તે જણવા માટે જુઓ તસવીરો. જાણો તેમની જિંદગીની કેટલી મજાની ઘટનાઓ. (તસવીરો મિડ ડે આર્કાઇવ્ઝ અને ઇન્સ્ટાગ્રામ)
13 October, 2021 11:57 IST | Mumbaiમિડ-ડેની સિટ વિથ હિટલિસ્ટ શ્રેણીના એક એપિસોડ પર દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી સાથે જોડાઓ કારણ કે તે સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂર પ્રત્યેના તેમના પ્રેમ વિશે અને `લવ આજ કલ`ના સેટ પર ભોજન પ્રત્યેના તેમના પરસ્પર સ્નેહને કેવી રીતે નજીક લાવ્યા તે વિશે ખુલાસો કરે છે. ઇમ્તિયાઝ અલી ઋષિ કપૂર સાથેની યાદોને તાજી કરતાં કહે છે કે, "એક એવી વ્યક્તિ કે જેમની કરિશ્મા અને પ્રતિભાએ ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી હતી." હ્રદયસ્પર્શી ટુચકામાં, અલી એક રમૂજી ઘટના શેર કરે છે જે કપૂરના જીવન કરતાં મોટા વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે સમાવે છે. વધુ માટે વીડિયો જુઓ.
04 September, 2024 12:38 IST | Mumbaiગુજરાતી એક્ટર જિમિત ત્રિવેદી ગુજરાતી મિડડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યો અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ. જિમિત ત્રિવેદીએ ફિલ્મ `102 નોટ આઉટ`માં બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર સાથે કામ કર્યું હતું. તેણે આ અનુભવ સહિત ગુજરાતી મિડડે સાથેની વાતચીતમાં અનેક અન્ય ખુલાસા પણ કર્યા છે જે જાણવા માટે જુઓ આખો વીડિયો...
10 July, 2023 09:50 IST | Mumbaiગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.
07 October, 2020 01:34 IST |ADVERTISEMENT
ADVERTISEMENT