Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rishabh Pant

લેખ

હૈદરાબાદ સામેની જીત બાદ ઑરેન્જ કૅપ હોલ્ડર નિકોલસ પૂરન અને પર્પલ કૅપ હોલ્ડર શાર્દૂલ ઠાકુર સાથે કૅપ્ટન રિષભ પંત.

અમે જીત પછી ખૂબ જ ઉત્સાહિત થવા માગતા નથી કે હાર પછી ખૂબ નિરાશ પણ થવા માગતા નથી

રિષભ પંતે બૅટ્સમૅન માટે સ્વર્ગ ગણાતી રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની પિચ પર ટૉસ જીતીને હૈદરાબાદને પહેલાં બૅટિંગની તક આપીને સૌને ચોંકાવી દીધા હતા.

29 March, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત

રિષભ પંત એક બુદ્ધિશાળી ક્રિકેટર છે, તેની પાસેથી સુધારાની અપેક્ષા છે: ગાવસકર

લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદેલો ૨૭ કરોડ રૂપિયાનો IPLનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત છે.

27 March, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન અક્ષર પટેલ અને દિલ્હી કૅપિટલ્સ સાથે જોડાયો સ્ટાર બૅટર કે. એલ. રાહુલ.

નવા કૅપ્ટન્સના નેતૃત્વમાં વિજય સાથે સીઝનનો આરંભ કરવાનો પ્રયાસ કરશે લખનઉ-દિલ્હી

વિશાખાપટનમમાં પહેલી વાર ટકરાશે બન્ને ટીમ : ગઈ સીઝનની બન્ને મૅચ દિલ્હી જીત્યું હતું

25 March, 2025 07:02 IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
ઍડ-શૂટમાં એકસાથે જોવા મળ્યા પંત અને ગાવસકર.

સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ

રિષભ પંતે ઍડ-શૂટ દરમ્યાન ગાવસકર સામે કહી દીધું...

24 March, 2025 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિષભ પંત

સૌથી મોંઘા કૅપ્ટન રિષભ પંતે LSG પાસે કરાવવો પડશે પૈસા-વસૂલ પર્ફોર્મન્સ

સીઝન વચ્ચે પ્લેયર્સની ઇન્જરી બની શકે છે લખનઉ માટે માથાનો દુખાવો

23 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરાઓકે સિન્ગિંગનો આનંદ માણ્યો લખનઉ સુપર જાયન્ટ્સના ક્રિકેટર્સે.

LSGના ક્રિકેટર્સ બન્યા કરાઓકે સિંગર

ટીમનો મેન્ટર ઝહીર ખાન પણ તેની પ્રતિભા જોઈને ઇમ્પ્રેસ થયો હતો. LSGએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘પાર્ટ-ટાઇમ વિકેટકીપર-બૅટર, ફુલ-ટાઇમ કરાઓકે સિંગર.’

17 March, 2025 08:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ

દિલ્હી કૅપિટલ્સની કમાન બાપુના હાથમાં

એક IPL મૅચમાં કૅપ્ટન્સી કરનાર અક્ષર પટેલ હવે ફુલટાઇમ કૅપ્ટન; તેના હાથ નીચે રમશે રાહુલ, સ્ટાર્ક, ફાફ ડુ પ્લેસી જેવા પ્લેયર્સ

15 March, 2025 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંગીત સેરેમની

રિષભ પંતની બહેનના સંગીતમાં ધોની-રૈનાનો ધમાલ ડાન્સ

ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતની બહેન સાક્ષી પંતનાં ગઈ કાલે લગ્ન હતાં

15 March, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને પીએમ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ બુમરાહના દીકરા અંગદને ઉપાડી લીધો, પણ T20 વર્લ્ડ કપ ન ઉપાડ્યો

ITC મૌર્ય હોટેલમાં ફ્રેશ થયા બાદ રોહિત ઍન્ડ કંપની નવી ચૅમ્પિયન્સ જર્સી પહેરીને ૪.૭ કિલોમીટરના અંતરે આવેલા ૭, લોક કલ્યાણ માર્ગસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર પહોંચી હતી. જુઓ તસવીરો

05 July, 2024 10:41 IST | Delhi | Gujarati Mid-day Correspondent
સાક્ષી પંતની સગાઈની તસવીરો

રિષભ પંતના ઘરમાં નવા સભ્યની એન્ટ્રી, બહેન સાક્ષીની થઈ સગાઈ

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર, બેટ્સમેન રિષભ પંતની બહેન સાક્ષીની સગાઈ થઈ છે. ભાઈ-બહેનોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ પારિવારિક પ્રસંગની ઉજવણીના ફોટા શૅર કર્યા હતા.

07 January, 2024 10:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેન્ડુલકર, વસીમ જાફર અને રિષભ પંત (તસવીરો : એએફપી)

આ ભારતીય ખેલાડીઓએ કેપટાઉનમાં સદી ફટકારીને બનાવ્યા છે રેકૉર્ડ્સ

આવતી કાલથી કેપટાઉન (Cape Town)માં ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરુ થવાની છે. આ મેચમાં ઘણા ભારતીય પ્લેયરો પાસેથી સારા પર્ફોમન્સની આશા છે. ત્યારે આપણે જોઈએ કેપટાઉનમાં સદી ફટકારીને અનેક રેકૉર્ડ્સ પોતાને નામ કરનાર ભારતીય ખેલાડીઓ વિશે. કેપટાઉનમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં સચિન તેન્ડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રિષભ પંત અને વસીમ જાફરનું નામ છે. (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)

02 January, 2024 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉર્વશી રાઉતેલા

HBD ઉર્વશી રાઉતેલા : અંબાણી પરિવારના આ વ્યક્તિ સાથે જોડાય ચુક્યું છે નામ

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela)નું નામ હાલમાં ભાતરતીય ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) સાથે જોડાતા સતત ચર્ચામાં રહે છે. પણ અભિનેત્રી આ પહેલાં પણ અનેક ક્રિકેટરો અને ઉદ્યોગપતિને ડેટ કરી ચુકી છે. આજે એટલે કે ૨૫ ફેબ્રુઆરીએ અભિનેત્રીનો જન્મદિવસ છે ત્યારે જોઈએ કે, તેના ડેટિંગ લિસ્ટમાં કોનું-કોનું નામ સમેલ છે. ઉર્વશી રાઉતેલાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચુક્યું છે. (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

25 February, 2023 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે

જાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે

ભારતીય ટીમે બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1થી હરાવી દીધા છે. ઑસ્ટ્રેલિયન ટીમને સતત બીજી વાર તેમના જ હોમટાઉનમાં જઈને ટીમ ઇન્ડિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર વિજય મેળવ્યો. આ દરમિયાન અનેક અનુભવી બૉલરની ટીમે પણ જબરજસ્ત જીત હાંસલ કરી. મેચમાં ટીમના 5 એવા ખેલાડીઓ રહ્યા જેમણે પોતાના પ્રદર્શનથી મેચનું રિઝલ્ટ બદલી દીધું.

23 January, 2021 08:22 IST
HBD રિષભ પંત: પિતાના મૃત્યુ સમયે પણ રમતો હતો મેચ, આવી છે સંઘર્ષ ગાથા

HBD રિષભ પંત: પિતાના મૃત્યુ સમયે પણ રમતો હતો મેચ, આવી છે સંઘર્ષ ગાથા

ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)નો આજે એટલે કે 4 ઓક્ટોબરના રોજ 23મો જન્મદિવસ છે. આ યુવા ક્રિકેટરે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. ક્યારેક ગુરુદ્વારામાં રહીને દિવસો વિતાવ્યા છે તો પિતાના મૃત્યુ સમયે પણ ક્રિકેટ રમવાનું છોડયું નહોતું. આ યુવા ક્રિકેટરના જીવનની સંઘર્ષ ગાથા આજે અમે તમને જણાવીશું. (તસવીર સૌજન્ય: રિષભ પંતનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

04 October, 2020 04:43 IST
3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

08 March, 2019 03:01 IST

વિડિઓઝ

T20 WC 2024, Ind vs Pak: ઋષભ પંતના ફોર્મ પર પાકિસ્તાની પત્રકારોની ટિપ્પણી

T20 WC 2024, Ind vs Pak: ઋષભ પંતના ફોર્મ પર પાકિસ્તાની પત્રકારોની ટિપ્પણી

ન્યૂયોર્કમાં ICC T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-સ્ટેક્સ મેચની અપેક્ષાઓ ઊભી થઈ રહી છે, ત્યારે એક પાકિસ્તાની પત્રકારે ભારતીય ક્રિકેટર રિષભ પંતને એક્શનમાં જોઈને ઉત્સાહ વ્યક્ત કર્યો.

09 June, 2024 07:19 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK