રિષભ પંતે બૅટ્સમૅન માટે સ્વર્ગ ગણાતી રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમની પિચ પર ટૉસ જીતીને હૈદરાબાદને પહેલાં બૅટિંગની તક આપીને સૌને ચોંકાવી દીધા હતા.
29 March, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondentલખનઉ સુપર જાયન્ટ્સે ખરીદેલો ૨૭ કરોડ રૂપિયાનો IPLનો સૌથી મોંઘો પ્લેયર રિષભ પંત છે.
27 March, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondentવિશાખાપટનમમાં પહેલી વાર ટકરાશે બન્ને ટીમ : ગઈ સીઝનની બન્ને મૅચ દિલ્હી જીત્યું હતું
25 March, 2025 07:02 IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondentરિષભ પંતે ઍડ-શૂટ દરમ્યાન ગાવસકર સામે કહી દીધું...
24 March, 2025 08:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસીઝન વચ્ચે પ્લેયર્સની ઇન્જરી બની શકે છે લખનઉ માટે માથાનો દુખાવો
23 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondentટીમનો મેન્ટર ઝહીર ખાન પણ તેની પ્રતિભા જોઈને ઇમ્પ્રેસ થયો હતો. LSGએ આ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘પાર્ટ-ટાઇમ વિકેટકીપર-બૅટર, ફુલ-ટાઇમ કરાઓકે સિંગર.’
17 March, 2025 08:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondentએક IPL મૅચમાં કૅપ્ટન્સી કરનાર અક્ષર પટેલ હવે ફુલટાઇમ કૅપ્ટન; તેના હાથ નીચે રમશે રાહુલ, સ્ટાર્ક, ફાફ ડુ પ્લેસી જેવા પ્લેયર્સ
15 March, 2025 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondentભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતની બહેન સાક્ષી પંતનાં ગઈ કાલે લગ્ન હતાં
15 March, 2025 07:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondentદુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day CorrespondentITC મૌર્ય હોટેલમાં ફ્રેશ થયા બાદ રોહિત ઍન્ડ કંપની નવી ચૅમ્પિયન્સ જર્સી પહેરીને ૪.૭ કિલોમીટરના અંતરે આવેલા ૭, લોક કલ્યાણ માર્ગસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર પહોંચી હતી. જુઓ તસવીરો
05 July, 2024 10:41 IST | Delhi | Gujarati Mid-day Correspondentભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર, બેટ્સમેન રિષભ પંતની બહેન સાક્ષીની સગાઈ થઈ છે. ભાઈ-બહેનોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ પારિવારિક પ્રસંગની ઉજવણીના ફોટા શૅર કર્યા હતા.
07 January, 2024 10:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઆવતી કાલથી કેપટાઉન (Cape Town)માં ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરુ થવાની છે. આ મેચમાં ઘણા ભારતીય પ્લેયરો પાસેથી સારા પર્ફોમન્સની આશા છે. ત્યારે આપણે જોઈએ કેપટાઉનમાં સદી ફટકારીને અનેક રેકૉર્ડ્સ પોતાને નામ કરનાર ભારતીય ખેલાડીઓ વિશે. કેપટાઉનમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં સચિન તેન્ડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રિષભ પંત અને વસીમ જાફરનું નામ છે. (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)
02 January, 2024 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઅભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela)નું નામ હાલમાં ભાતરતીય ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) સાથે જોડાતા સતત ચર્ચામાં રહે છે. પણ અભિનેત્રી આ પહેલાં પણ અનેક ક્રિકેટરો અને ઉદ્યોગપતિને ડેટ કરી ચુકી છે. આજે એટલે કે ૨૫ ફેબ્રુઆરીએ અભિનેત્રીનો જન્મદિવસ છે ત્યારે જોઈએ કે, તેના ડેટિંગ લિસ્ટમાં કોનું-કોનું નામ સમેલ છે. ઉર્વશી રાઉતેલાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચુક્યું છે. (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
25 February, 2023 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentભારતીય ટીમે બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1થી હરાવી દીધા છે. ઑસ્ટ્રેલિયન ટીમને સતત બીજી વાર તેમના જ હોમટાઉનમાં જઈને ટીમ ઇન્ડિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર વિજય મેળવ્યો. આ દરમિયાન અનેક અનુભવી બૉલરની ટીમે પણ જબરજસ્ત જીત હાંસલ કરી. મેચમાં ટીમના 5 એવા ખેલાડીઓ રહ્યા જેમણે પોતાના પ્રદર્શનથી મેચનું રિઝલ્ટ બદલી દીધું.
23 January, 2021 08:22 ISTટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant)નો આજે એટલે કે 4 ઓક્ટોબરના રોજ 23મો જન્મદિવસ છે. આ યુવા ક્રિકેટરે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે. ક્યારેક ગુરુદ્વારામાં રહીને દિવસો વિતાવ્યા છે તો પિતાના મૃત્યુ સમયે પણ ક્રિકેટ રમવાનું છોડયું નહોતું. આ યુવા ક્રિકેટરના જીવનની સંઘર્ષ ગાથા આજે અમે તમને જણાવીશું. (તસવીર સૌજન્ય: રિષભ પંતનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
04 October, 2020 04:43 ISTજાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.
08 March, 2019 03:01 ISTન્યૂયોર્કમાં ICC T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-સ્ટેક્સ મેચની અપેક્ષાઓ ઊભી થઈ રહી છે, ત્યારે એક પાકિસ્તાની પત્રકારે ભારતીય ક્રિકેટર રિષભ પંતને એક્શનમાં જોઈને ઉત્સાહ વ્યક્ત કર્યો.
09 June, 2024 07:19 IST | WashingtonADVERTISEMENT
ADVERTISEMENT