‘માટિલ્ડા: ધ મ્યુઝિકલ’ની 16મી મેના રોજ ભારતમાં અદભૂત શરૂઆત થઈ હતી. આ મ્યુઝિક પ્રીમિયરમાં રાશા થડાની, શનાયા કપૂર અને મીરા રાજપૂત જેવી અનેક સેલિબ્રિટીઝે પણ હાજરી આપી હતી. ગુરુવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ઘણી સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
17 May, 2024 06:41 IST | Mumbai