Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ridhi Dogra

લેખ

ધ સાબરમતી રિપોર્ટના ટ્રેલર લોન્ચ વખતે ફિલ્મની કાસ્ટ સાથે એકતા કપૂર

ધ સાબરમતી રિપોર્ટના ટ્રેલર લોન્ચ વખતે એકતા કપૂરે કહ્યું “હું હિન્દુ છું...

The Sabarmati Report Trailer Launch: વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સ્ટારર આ ફિલ્મ 15મી નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

07 November, 2024 05:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`જવાન`નો સીન

`જવાન` રિવ્યુ : બાપ બાપ હોતા હૈ

ગીતને બાદ કરતાં સ્ટોરી, પર્ફોર્મન્સ, ટ્વિસ્ટ, લુક, ડાયલૉગ, ઍક્શન, સિનેમૅટોગ્રાફી અને એ બધાથી પરે શાહરુખ ખાનનો સ્વૅગ ટૉપ નૉચ છે અને તેણે એક અવૉર્ડ ફંક્શનમાં મારેલા પોતાના ડાયલૉગને પુરવાર કર્યો છે : ઍટલી દર્શકોની રગેરગથી વાકેફ છે

08 September, 2023 08:00 IST | Mumbai | Harsh Desai
શાહરૂખ ખાનની ફિલ્મ `જવાન`નું પોસ્ટર (ફાઈલ તસવીર)

Jawan: શાહરુખ ખાનની ફિલ્મના ટ્રેલર માટે કાઉન્ટડાઉન શરૂ, ફેન્સ છે સુપર એક્સાઇટેડ

શાહરૂખ ખાને હાલમાં જ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ‘જવાન’ના ટ્રેલર અંગે માહિતી શેર કરી હતી.

07 September, 2023 06:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિદ્ધિ ડોગરા

‘જવાન’ની કો-સ્ટાર રિદ્ધિ ડોગરાની પ્રશંસા કરી શાહરુખે

આ ફિલ્મ આ વર્ષે ૭ સપ્ટેમ્બરે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.

15 July, 2023 02:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

લગ્ન એટલે જન્મોનો સંબંધ, પણ આ ટીવી કપલ્સ લગ્ન સંબંધ નિભાવવામાં રહ્યાં છે નિષ્ફળ

ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે. 1000 લગ્નમાંથી 13ના જ છૂટાછેડા થાય છે. પરંતુ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજકાલ છૂટાછેડાનું ચલણ વધ્યું છે. સંબંધો જુના હોય કે નવા તે જ્યારે તૂટે છે ત્યારે તેનો અવાજ નથી આવતો પણ દુ:ખ બહુ થાય છે. ટીવીના એવા ઘણા કપલ્સ છે જેના છૂટાછેડા થઈ ગયા છે. કોઈક કપલ્સ તો એવા છે જેના છૂટાછેડા લગ્નના અનેક વર્ષો પછી થયા છે. તો કેટલાક સેલેબ્ઝના લગ્ન થોડાક જ વર્ષોમાં થઈ ગયા છે. આવો નજર કરીએ ટીવીના એ કપલ્સ પર જેમના ડિવોર્સ થઈ ગયા છે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

26 November, 2020 04:22 IST
Ridhi Dogra: બૉલ્ડ સીન કરતી વખતે તૂટી ગયો હતો આ એક્ટ્રેસનો પલંગ, જુઓ ફોટોઝ

Ridhi Dogra: બૉલ્ડ સીન કરતી વખતે તૂટી ગયો હતો આ એક્ટ્રેસનો પલંગ, જુઓ ફોટોઝ

પ્રખ્યાત ટીવી સીરિયલ મર્યાદા લેકિન કબ તબની લીડ એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાનો જન્મ 22 સપ્ટેમ્બર 1984ના રોજ દિલ્હીમાં થયો હતો. રિદ્ધિ આજે પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. બહુ જ ઓછા લોકો જાણે છે કે રિદ્ધિ ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીની ભત્રીજી છે. મર્યાદા સીરિયલમાં એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી. તો ચાલો આજે રિદ્ધિ વિશે જાણીએ કેટલીક વાતો અને સુંદર તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય- રિદ્ધિ ડોગરા ઈન્સ્ટાગ્રામ

22 September, 2020 05:58 IST

વિડિઓઝ

એકતા કપૂર ઈચ્છે છે કે PM મોદી અને અમિત શાહ તેની ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ` જુએ

એકતા કપૂર ઈચ્છે છે કે PM મોદી અને અમિત શાહ તેની ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ` જુએ

એકતા કપૂરની આગામી ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ`ના તાજેતરના ટ્રેલર લૉન્ચ વખતે, નિર્માતા એકતા કપૂરે પ્રોજેક્ટના મુખ્ય સંદેશની ઉત્સાહપૂર્વક ચર્ચા કરી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ઈચ્છે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આ ફિલ્મ જોવા, તેણે કહ્યું કે તેને તે બતાવવાનું ગમશે-અને મીડિયા અને સામાન્ય જનતાને પણ તે જોવા વિનંતી કરી. `ધ સાબરમતી રિપોર્ટ` 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની અને તેના પછીની ઘટનાઓને લઈને સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. સંભવતઃ સાંપ્રદાયિક તણાવને ઉશ્કેરતી ફિલ્મ વિશેની ચિંતાઓને સંબોધતા, એકતાએ કહ્યું, "હું ગૌરવપૂર્ણ ધર્મનિરપેક્ષ હિન્દુ છું, અને હું તમામ ધર્મોનું સન્માન કરું છું." તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફિલ્મનું મૂળ તથ્યોમાં છે, કાવતરાના સિદ્ધાંતોમાં નહીં. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે.

09 November, 2024 03:37 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK