બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી નર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ તરફ આગળ વધી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગને નાબુદ કરવા અને જે લોકો ડ્રગ્સ લે છે તેમના નામ બહાર લાવવા માટે NCBએ કમ્મર કસી છે. ડ્રગ્સ કેસની તપાસમાં અનેક બૉલીવુડ સેલેબ્ઝ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને NCBએ સમન્સ મોકલાવ્યા છે કે અટકાયત કરી છે, તો કેટલાકની પૂછપરછ કરી છે. આવો જોઈએ બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBની રડારમાં કેટલા સેલેબ્ઝ આવ્યા છે...
(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)
25 November, 2020 07:26 IST