બૉલિવૂડમાં ઘણા મહાન કલાકારો છે. જે પોતાની એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવે છે. આ તેજસ્વી કલાકારોમાં આશુતોષ રાણા (Ashutosh Rane)નું નામ પણ આવે છે. આશુતોષ રાણાનો જન્મ (Ashutosh Rana Birthday) 10 નવેમ્બર 1967ના રોજ મધ્ય પ્રદેશના ગદરવારા જિલ્લામાં થયો હતો. આજે અભિનેતા તેનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આશુતોષને નાનપણથી જ અભિનયમાં રસ હતો અને જ્યારે તેને અભિનય કરવાની તક મળી તો તેણે ઈતિહાસ રચી દીધો. પહેલી જ ફિલ્મમાં તેણે એવું કામ કર્યું કે બધા તેના પ્રશંસક બની ગયા.
10 November, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent