Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Renuka Shahane

લેખ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનની વિદાયથી ગમગીન થયું બોલિવૂડ

Zakir Hussaine Death: બોલિવૂડ સેલેબ્ઝે તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથેની યાદો વાગોળી, સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી શ્રદ્ધાંજલિ

16 December, 2024 11:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મનો સીન

આ ફિલ્મ પછી લોકો લગ્નનાં ચાર-પાંચ દિવસનાં ફંક્શન યોજવા માંડ્યા હતા

હમ આપકે હૈં કૌનની ૩૦મી ઍનિવર્સરીએ માધુરી દીક્ષિત કહે છે...

06 August, 2024 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેણુકા શહાણે

‘ક્રાઇમ પૅટ્રોલ સતર્ક : ગુમરાહ બચપન’ને હોસ્ટ કરશે રેણુકા શહાણે

એક ઍક્ટર અને બે બાળકોની મમ્મી તરીકે હું લોકોને એ જ સમજાવવાની કોશિશ કરીશ કે એક ટીનેજરના દિમાગમાં શું ચાલતું હોય એ આપણે કેવી રીતે સમજી શકીએ.

09 September, 2021 05:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશુતોષ રાણા અને રેણુકા શહાણે બાળકો સાથે

આશુતોષ રાણા બાદ વાઇફ રેણુકા શહાણે અને બે બાળકોને થયો કોરોના

વર્તમાનમાં અનેક કલાકારો કોરોનાનો શિકાર બની રહ્યા છે

19 April, 2021 11:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અભિનેતા આશુતોષ રાણા

Ashutosh Rana: ક્યારેક કિન્નર તો ક્યારેક શબનમ મૌસી બની દર્શકોને કર્યા છે અભિભૂત

બૉલિવૂડમાં ઘણા મહાન કલાકારો છે. જે પોતાની એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવે છે. આ તેજસ્વી કલાકારોમાં આશુતોષ રાણા (Ashutosh Rane)નું નામ પણ આવે છે. આશુતોષ રાણાનો જન્મ (Ashutosh Rana Birthday) 10 નવેમ્બર 1967ના રોજ મધ્ય પ્રદેશના ગદરવારા જિલ્લામાં થયો હતો. આજે અભિનેતા તેનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આશુતોષને નાનપણથી જ અભિનયમાં રસ હતો અને જ્યારે તેને અભિનય કરવાની તક મળી તો તેણે ઈતિહાસ રચી દીધો. પહેલી જ ફિલ્મમાં તેણે એવું કામ કર્યું કે બધા તેના પ્રશંસક બની ગયા.

10 November, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub