Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Regional Transport Office

લેખ

ફાઇલ તસવીર

બે કરોડ વાહનો પર હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ બેસાડવા હવે ૩૧ માર્ચની ડેડલાઇન

દરેક નવાં વાહન માટે હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) ફરજિયાત છે

07 December, 2024 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

હવે LMV લાઇસન્સ ધારકો પણ ૭૫૦૦ કિલો સુધીના કોમર્શિયલ વાહનો ચલાવી શકશે

SC on LMV Licenses: વીમા કંપનીઓ એલએમવી લાયસન્સના આધારે વીમા દાવાને નકારી શકશે નહીં, તેમ જણાવ્યું સુપ્રીમ કોર્ટે; પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી આપ્યો મહત્વનો નિર્ણય

06 November, 2024 12:49 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે બોરીવલી RTOમાં દેખાતી હડતાળની અસર. (તસવીર : નિમેશ દવે)

RTOના કર્મચારીઓની હડતાળને લીધે ડિપાર્ટમેન્ટને ૫૦ કરોડ રૂપિયાનું થયું નુકસાન

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની પંચાવન ઑફિસ અને પચીસ ચેકપોસ્ટના આશરે ૧૫૦૦ કર્મચારીઓ પોતાની માગણી માટે મંગળવાર સવારથી હડતાળ પર ઊતરી જતાં ક્લર્ક લેવલની તમામ સર્વિસ અટકાવી દેવામાં આવી છે.

26 September, 2024 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાયન બ્રિજની ફાઇલ તસવીર

સાયન બ્રિજ આખરે તૂટશે, આ તારીખથી દરેક વાહનો માટે ROB બંધ, જાણો ટ્રાફિકની વિગતો

Sion ROB Demolition: મુંબઈ ટ્રાફિક પોલીસે સત્તાવાર રીતે બ્રિજના ડિમોલિશનની નવી તારીખોની જાહેરાત કરતા કહ્યું છે કે બ્રિજ પહેલી ઓગસ્ટ, 2024થી જુલાઈ 2026 સુધી સંપૂર્ણપણે બંધ રહેશે

24 July, 2024 04:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર : મિડ-ડે)

રિક્ષા અને ટેક્સી ચાલકો માટે આવ્યા સારા સમાચાર, સીએમ શિંદેએ કરી આ મોટી જાહેરાત

Insurance and Gratuity for Auto Taxi drivers: ગ્રેચ્યુઈટીના લાભ મેળવવા માટે, ટેક્સી અને ઓટો ડ્રાઇવરોને 60 વર્ષની વય સુધી દર વર્ષે 300 રૂપિયા કોર્પોરેશનમાં જમા કરાવવા પડશે.

19 June, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

૧ જૂનથી ડ્રાઇવિંગ-લાઇસન્સ લેવા માટે RTOમાં જવું નહીં પડે

પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલને લાઇસન્સ આપવાની પરમિશન મળશે : પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલ પાસે એકથી બે એકર જમીનમાં ટેસ્ટિંગ સુવિધા હોવી જરૂરી

23 May, 2024 12:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

૧ જૂનથી લાગુ થશે ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો

ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા હવે RTOનો ધક્કો ખાવો નહીં પડે, ઍપ્લિકેશન ઑનલાઇન થઈ જશે

24 April, 2024 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ટરસેપ્ટર વેહિકલ્સની તસવીર

રોડ-સેફ્ટી માટે સરકારે ખરીદ્યાં ૧૮૭ ઇન્ટરસેપ્ટર વાહનો

આ ઇન્ટરસેપ્ટર વેહિકલમાં અદ્યતન ટેક્નૉલૉજીનાં ઇક્વિપમેન્ટ્સ બેસાડવામાં આવ્યાં છે

14 March, 2024 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK