Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Real Estate

લેખ

મેહુલ ચોકસીના ઘરની બહાર ચોંટાડવામાં આવેલી જુદી-જુદી નોટિસો.

મેહુલ ચોકસીએ મુંબઈના ત્રણ ફ્લૅટનું ૬૩ લાખ રૂપિયા મેઇન્ટેનન્સ નથી ભર્યું

૨૦૨૦માં અપાર્ટમેન્ટનું રિનોવેશન કરવામાં આવ્યું હતું એના ૯૫ લાખ રૂપિયા પણ ભરવાના બાકી છે

16 April, 2025 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ખાદી ગ્રામોદ્યોગનો બોરીવલીનો ૩.૮૫ એકરનો પ્લૉટ ૫૩૯ કરોડ રૂપિયામાં વેચાયો

રિયલ એસ્ટેટ ડેટા ઍનાલિટિકિલ ફર્મ CRE મેટ્રિક્સના જણાવ્યા મુજબ ૩૦ માર્ચે આ સોદાનું રજિસ્ટ્રેશન થયું હતું

15 April, 2025 09:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન

આવક વધારવા BMC પ્લૉટ ભાડે આપવા માગે છે, પણ એને કોઈ લેવાલ નથી મળ્યા

શિવાજી મહારાજ મંડઈને ભાડે આપવાથી ૨૧૦૦ કરોડ રૂપિયા અને વરલીનો ઍસ્ફાલ્ટ પ્લાન્ટનું ૨૦૬૯ કરોડ રૂપિયા ભાડું મળે એવી BMCને આશા છે.

12 April, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુબઈના રિયલ એસ્ટેટ

દુબઈમાં પ્રૉપર્ટીનું ટોકનાઇઝેશન કરવા માટે થયો કરાર

દુબઈ લૅન્ડ ડિપાર્ટમેન્ટે રિયલ એસ્ટેટ ઍસેટ્સનું બ્લૉકચેઇન આધારિત ડિજિટલ ટોકનમાં રૂપાંતર કરવા માટે હાલમાં જ પ્રયોગ શરૂ કર્યો છે.

10 April, 2025 07:06 IST | Dubai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઓટીટી પ્લેટફોર્મ Sony LIV પર જ 25મી ઑક્ટોબરથી શરૂ થતા મિલિયન ડૉલર લિસ્ટિંગ ઇન્ડિયામાં હાઇ-સ્ટેક ડીલ અને કટથ્રોટ હરીફાઈ કરવા પાછળના તમામ ઍક્શન જુઓ!

મિલિયન ડૉલર લિસ્ટિંગ ઈન્ડિયામાં મિલિયન-ડૉલરની ડીલ કરશે આ છ પ્રભાવશાળી રિયલ્ટર્સ

ભારતમાં નવી અનસ્ક્રીપ્ટેડ કન્ટેન્ટમાં અગ્રેસર રહીને, Sony LIV બે વખતની એમી-નોમિનેટેડ સિરીઝ મિલિયન ડૉલર લિસ્ટિંગના ઈન્ડિયન વર્ઝન સાથે ફરી એકવાર દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. બનિજય એશિયા દ્વારા નિર્મિત, આ ગ્રાઉન્ડબ્રેકિંગ શો ભારતના સૌથી વધુ ઇચ્છિત ઘરો અને લક્ઝરી રિયલ એસ્ટેટની ઉચ્ચ દાવવાળી દુનિયાની વિશિષ્ટ ઝલક પ્રદાન કરે છે. મિલિયન ડૉલર લિસ્ટિંગ વૈશ્વિક સ્તરે એનબીસીયુનિવર્સલ ફોર્મેટ્સ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત છે, જે યુનિવર્સલ ઇન્ટરનેશનલ સ્ટુડિયોનો એક વિભાગ છે, જે યુનિવર્સલ સ્ટુડિયો ગ્રુપનો ભાગ છે. સોની LIV પર 25મી ઑક્ટોબરના રોજ લૉન્ચ થવા માટે સેટ આ સિરીઝ છ પ્રભાવશાળી રિયલ્ટર્સને પ્રદર્શિત કરશે કારણ કે તેઓ ભારતના શાનદાર સ્થાનો પર વાઇબ્રન્ટ રિયલ એસ્ટેટ દ્રશ્યને નેવિગેટ કરશે, જે રસ્તામાં મિલિયન-ડૉલરના સોદા કરશે. ન્યુ ઈન્ડિયાના આ મહત્વાકાંક્ષી પ્રવાસમાં સિરીઝ સાથે જોડાઈને રોમાંચક સીઝનના રિયલ્ટરને મળવા માટે તૈયાર થઈ જાઓ.

19 October, 2024 04:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પટેલ

રિજનલ ફિલ્મોને આગળ લાવવાનું સપનું છે ગુજરાતી પ્રોડ્યુસર શરદ પટેલનું

અર્બન ગુજરાતી ફિલ્મોને નવો વેગ આપનાર ફિલ્મ ‘છેલ્લો દિવસ’ના પ્રોડ્યુસર શરદ પટેલ (Sharad Patel)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય અને સાથે જ તેમના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાતચીત કરી હતી.

29 September, 2023 01:15 IST | Mumbai | Rachana Joshi
સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટી: આ કૉમેડી-એક્શન હીરો અરબોનો માલિક છે, જાણો તેના બિઝનેસ વિશે

બૉલીવુડમાં `અન્ના`ના નામથી પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટી (Suniel Shetty)નો આજે જન્મદિવસ છે. ફિટનેસ પ્રેમી અભિનેતા ફક્ત એક્ટિંગમાં જ સક્રિય છે એવું નથી. એક સફળ અભિનેતાની સાથે સાથે તેઓ એક સફળ બિઝનેસમેન પણ છે. સુનીલ શેટ્ટીની ફિલ્મી કારર્કિદીથી તો સહુ કોઈ વાકેફ છે. પરંતુ અભિનેતાના બિઝનેસ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આજે તેમના જન્મદિવસે અમે તમને તેમના બિઝનેસ વિશે કેટલીક વાતો જણાવીએ છીએ. (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, અભિનેતાનું ઈન્સ્ટાગ્રામ હૅન્ડલ)

11 August, 2023 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK