Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ravichandran Ashwin

લેખ

રવિચન્દ્રન અશ્વિન

લખનઉ સુપર જાયન્ટ્સ સામે કૅપ્ટન ધોનીએ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને કેમ ડ્રૉપ કર્યો?

ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને ૯.૭૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે તેણે વર્તમાન સીઝનમાં ૯.૯૦ની ઇકૉનૉમીથી રન આપ્યા છે અને છ મૅચમાં ફક્ત પાંચ વિકેટ લીધી છે.

16 April, 2025 10:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન

અશ્વિનની યુટ્યુબ ચૅનલ પર CSKની મૅચના પ્રીવ્યુ અને રિવ્યુ હવે નહીં થશે

IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે વાપસી કરનાર ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની યુટ્યુબ પર બે ચૅનલ છે. હાલમાં તેની ‘અશ્વિન’ નામની ચૅનલ પર ઇંગ્લિશમાં અને ‘ઐશ કી બાત’ નામની ચૅનલ પર હિન્દીમાં મૅચનું વિશ્લેષણ કરવામાં આવે છે.

09 April, 2025 06:55 IST | Chennai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન

અશ્વિને ચેન્નઈમાં રમવાના અનુભવની તુલના થિયેટરમાં રજનીકાન્તની ફિલ્મ જોવા સાથે કરી

IPL 2015 બાદ ફરી ચેન્નઈ સુપર કિંગ્સમાં વાપસી કરીને અનુભવી સ્પિનર રવિચન્દ્રન અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેપૉક સ્ટેડિયમમાં ૩૧ રન આપીને એક વિકેટ ઝડપી હતી.

29 March, 2025 07:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન

ચેન્નઈમાં આર. અશ્વિનના ઘર પાસેના રસ્તાને મળશે તેનું નામ

અશ્વિનનું ઘર પણ આ જગ્યાએ છે. ઠરાવ પસાર કરતાં પહેલાં GCCએ અશ્વિનના યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સરકારની મંજૂરી માગી હતી.

23 March, 2025 10:24 IST | Chennai | Gujarati Mid-day Correspondent

ફોટા

વિરાટ કોહલી દર્શકોને ટોણો મારવા તેની મિડલ ફિંગર બતાવી હતી, શાહિદ આફ્રિદી અને હરમણપ્રીત કૌર (તસવીરો: મિડ-ડે)

વિરાટ કોહલીથી લઈને આ ખેલાડીઓએ મેદાન પર કર્યું હતું કંઈક એવું કે શરૂ થયો વિવાદ

વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયન યુવા ખેલાડી સેમ કોન્સ્ટાસ વચ્ચે ગુરુવારે મેદાનમાં થોડો વિવાદ થઈ ગયો હતો. ચોથી ટૅસ્ટના પ્રથમ દિવસે બન્ને એકબીજા સામે ગુસ્સો થયેલા જોવા મળ્યા. ક્રિકેટના મેદાનમાં ઘણીવાર ખેલાડીઓ ભડકી જવાની ઘટના બની છે. તો ચાલો જાણીએ કે ક્રિકેટરો દ્વારા તેમના ગુસ્સાને કારણે વિવાદ થયો અને તેઓ એ જ તેમની કારકિર્દીના સૌથી નીચા સ્થાને પહોંચાડી દીધી. (તસવીરો: મિડ-ડે)

26 December, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બૉલર નેથન લાયન (તસવીર: મિડ-ડે)

ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને કરી એવી કમાલ કે આ ઑસ્ટ્રેલિયન ખેલાડીને છોડી દીધો પાછળ

ભારતના અનુભવી સ્પિન બૉલર ​​રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની ભારતની બીજી ટૅસ્ટ મૅચ દરમિયાન ઑસ્ટ્રેલિયાના નેથન લાયનને પાછળ છોડી દીધો છે. અહીં જાણો આર. અશ્વિનની આ નવી સિદ્ધિ વિશે. (તસવીર: મિડ-ડે)

24 October, 2024 05:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિરની ફાઇલ તસવીર

Ayodhya Ram Mandir: સ્પોર્ટ્સના આ સિતારાઓને મળ્યું છે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરીને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આખી અયોધ્યા નગરી અને રામ મંદિર (Ayodhya Ram Mandir) સજાવવામાં આવ્યા છે. લગભગ દરેક ક્ષેત્રના જાણીતા લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ પહોંચી ગયું છે. સ્પોર્ટ્સ જગતના અનેક સિતારાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ સ્પોર્ટ્સ જગતમાંથી કોને-કોને મળ્યું છે આમંત્રણ…

19 January, 2024 05:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહુલ દ્રવિડ, સચિન તેન્ડુલકર, રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી

માત્ર આ ચાર ભારતીય ખેલાડીઓ જ જીત્યા છે ‘ICC ક્રિકેટર ઓફ ધ યર એવૉર્ડ

‘ICC ક્રિકેટર ઓફ ધ યર 2023’ (ICC Cricketer of the Year 2023)ની જાહેરાત હજુ બાકી છે. આ વર્ષે આ યાદીમાં કયા ભારતીય ક્રિકેટરનું નામ આવશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર ચાર ભારતીય ખેલાડીઓ જ ‘ICC ક્રિકેટર ઓફ ધ યર’નો ખિતાબ પોતાને નામ કરી શક્યા છે. તો ચાલો જોઈએ આ યાદીમાં કોનું નામ છે… (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)

02 January, 2024 05:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK