Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Raunaq Kamdar

લેખ

કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર સાથેના બનાવનો વિરોધ કરવા ગઈ કાલે કલકત્તાની અૅકૅડેમી ઑફ ફાઇન આર્ટ‍્સમાં વિરોધ પ્રદર્શનનાં સૂત્ર શરીર પર પેઇન્ટ કરાવતી એક વ્યક્તિ

કલકત્તા જેવી ઘટના ફરી ન ઘટે એ માટે આપણે કેટલા અવેર થવાની જરૂર છે?

રેપ જેવું ખરાબ ક્રાઇમ બીજું કોઈ નથી અને એ પછી પણ રેપ જેવા કિસ્સા આપણી સોસાયટીમાંથી દૂર થતા નથી

20 August, 2024 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘બિલ્ડર બોય્ઝ’નું પોસ્ટર

‘Builder Boys’ Review: નવા કન્સ્ટ્રક્શનની દિવાલો ભલે પાતળી, બિલ્ડર્સ દમદાર

‘Builder Boys’ Review: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા અભિનિત ફિલ્મ ‘બિલ્ડર બોય્ઝ’ વાસ્તવિકતા રજુ કરે છે

05 July, 2024 11:00 IST | Mumbai | Rachana Joshi
‘બિલ્ડર બોયઝ’નું ટ્રેલર

કૉમેડી અને લાફ્ટરનો ભરપૂર ડોઝ આપતી ગુજરાતી ફિલ્મ ‘બિલ્ડર બોઈઝ’નું ટ્રેલર રિલીઝ

Builder Boys Trailer Release: ચાણક્ય પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ વ્હાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિસ ક્રિએશન્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.

13 June, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રૌનક કામદારની તસવીર

પૅશનને ફૉલો કરજો, પણ સાથોસાથ એજ્યુકેશનને પણ ઇમ્પોર્ટન્ટ ગણજો

ઓછી ઇન્કમ સાથે પણ તમે સર્વાઇવ થઈ શકો અને આર્ટ ફીલ્ડની મોટામાં મોટી જો કોઈ ડિમાન્ડ હોય તો એ કે તમે સર્વાઇવ થાઓ અને આ સર્વાઇવલમાં તમને એજ્યુકેશન બહુ બેનિફિટ કરી જાય છે.

30 April, 2024 08:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કસૂંબો’નું પોસ્ટર

‘Kasoombo’ Review : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ

‘Kasoombo’ Review : ફિલ્મમાં અભિનેતાઓ ઉપરાંત જેને કલાકાર કહી શકાય તે છે સંવાદો અને ડાયરેક્ટર ઑફ ફોટોગ્રાફી, બન્નેને હેટ્સ ઑફ કરવું જ પડે

17 February, 2024 11:00 IST | Mumbai | Rachana Joshi
ફિલ્મ પોસ્ટર

Kasoombo Trailer: ધરોહર અને સંસ્કૃતિને જાળવવા વીરોના બલિદાન અને સાહસની શૌર્યગાથા

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ (Kasoombo Trailer)નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વીરોના બલિદાનની ગાથા દર્શાવતી આ ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

01 February, 2024 02:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ પોસ્ટર

Kasoombo: `ખમકારે ખોડલ સહાય છે...ખમકારે ખોડલ સહાય છે...`

ઐતિહાસિક ફિલ્મ `કસુંબો`નું ગીત `ખમકારે ખોડલ સહાય છે` મેહુલ સુરતી અને ઐશ્વર્યા મજમુદારે ગાયું છે. જે ગરબાના સ્વરૂપમાં છે.

25 January, 2024 06:06 IST | Mumbai | Nirali Kalani
‘ઇટ્ટા કિટ્ટા’નું પોસ્ટર

‘Itta Kitta’ Review : સંપૂર્ણ પારિવારિક ફિલ્મ ક્યારેક હસાવશે તો ક્યારેક રડાવશે

‘Itta Kitta’ Review : સમાજને સમજવા જેવો સંદેશ આપે છે માનસી પારેખ અને રોનક કામદાર અભિનિત ફિલ્મ

19 January, 2024 03:00 IST | Mumbai | Rachana Joshi

ફોટા

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલા સેલિબ્રિટિઝની તસવીરોનો કૉલાજ

IFGG 2024: સિડનીમાં સિતારાઓ સહિત આ સેલિબ્રિટિઝનો જમાવડો, જુઓ તસવીરો

ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ના છેલ્લા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સિડની હાર્બર બ્રિજ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

03 July, 2024 08:10 IST | Sydney | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ટીમ

પાન નલિનની ‘છેલ્લો ફિલ્મ શૉ’ સાથે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત

સિડની ઑપેરા હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઈ છે. ગુજરાતી મનોરંજન જગતના ઘણાં નામી કલાકારો અહીં પહોંચ્યાં છે. જુઓ તસવીરો.

30 June, 2024 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`કસુંબો`ના સેટ પરની તસવીરો

Kasoombo : વિજયગીરી બાવાની મેગા ફિલ્મની બિહાઇન્ડ ધી સિન્સ તસવીરો જોઇ?

વિજયગીરી બાવા (Vijaygiri Bawa)ની બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ `કસુંબો` (Kasoombo) ૧૬ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. તે પહેલા દિગ્દર્શકે સેટ પરની કેટલીક એક્સક્લૂઝિવ મુમેન્ટ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આવો જોઈએ `કસુંબો`ના સેટ પરની તસવીરો… (તસવીર સૌજન્ય : વિજયગીરી બાવાનું ફેસબુક હેન્ડલ)

09 February, 2024 06:00 IST | Mumbai | Rachana Joshi
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી ઍડિશન`ના આજના આપણાં સ્ટાર છે રોનક કામદાર.

Classroom Confessions: સેલિબ્રિટી એડિશનમાં આજે મળો રોનક કામદારને

જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી? `ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે રોનક કામદાર. રોનક કામદારે ચબૂતરો, નાડીદોષ, લકીરો, 21મું ટિફિન, ઑર્ડર ઑર્ડર, ફેમિલી સરકસ, બાપ રે જેવી અનેક ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં જ તેઓ કસૂંબો ફિલ્મમાં પણ જોવા મળશે.

26 October, 2023 01:46 IST | Mumbai | Shilpa Bhanushali
અભિનેતા રોનક કામદાર (તસવીર: સૌ. રોનક કામદરા ઈન્સ્ટાગ્રામ)

HBD Raunaq Kamdar:અચ્છા! તો ગુજરાતી ફિલ્મ અભિનેતાનો રિલેશન મેનેજમેન્ટ ફંડા આ છે

રોનક કામદાર (Raunaq Kamdar)ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Gujarati Film Industry)ના મોસ્ટ ડિઝાયરેબલ અભિનેતા છે. આજે એટલે કે 1 માર્ચના રોજ તેમનો જન્મદિવસ છે. તાજેતરમાં તે તેમની ફિલ્મ `લકીરો`થી ચર્ચામાં રહ્યાં. આ ફિલ્મમાં આજના આધુનિક રિલેશનશીપમાં આવતાં ઉતાર-ચડાવનો મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો છે. આ તો રહી ફિલ્મની વાત...પરંતુ અભિનેતા રોનક કામદાર પોતાના અંગત જીવનમાં રિલેશનશીપને કેવી રીતે જોવે છે એ તમને ખબર છે? તેમના માટે રિલેશન ડિસ્ટેન્સસીસ અને રિલેશન મેનેજમેન્ટ શું છે? એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તો તેમના જન્મદિવસ પર અભિનેતાના રિલેશન ફંડા વિશે જાણીએ 

01 March, 2023 03:07 IST | Ahmedabad | Nirali Kalani
ચબુતરો ફિલ્મની સ્ટાર કાસ્ટ અને નિર્દેશક

ગુજરાતી ફિલ્મ `ચબુતરો`નું મુંબઈમાં યોજાયું શાનદાર પ્રિમિયર, જુઓ તસવીર

સ્કેમ ફેમ અંજલી બારોટ (Anjali Barot) અને મોસ્ટ ડિઝાયરેબલ અભિનેતા રૌનક કામદાર (Ranauq kamdar) અભિનિત ફિલ્મ `ચબુતરો`નું મુંબઈમાં પ્રિમિયર યોજાયું હતું. ફિલ્મના પ્રિમિયરમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ જોવા મળ્યાા હતાં. ચાણક્ય પટેલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની કહાની દરેક લોકોના હર્દયને સ્પર્શી જાય એવી છે. 

05 November, 2022 06:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજે જાણીએ રોનક કામદાર કેવી રીતે રાખે છે પોતાની હેલ્થનું ધ્યાન...

Celeb Health Talk: આજે વાંચો રોનક કામદાર વિશે, કેવી રીતે રાખે છે તેઓ પોતાને ફિટ

પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે?   આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત. આજે મળો સેલેબ હેલ્થ ટૉકના (Celeb Health Talk) સ્ટાર રોનક કામદારને. (Raunaq Kamdar) રોનક કામદાર એક સારા અભિનેતાની સાથે ફિટનેસ ફ્રીક (Fitness Freak) પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર (Share Photos and Videos) કરતા રહે છે.

23 September, 2022 01:09 IST | Mumbai | Shilpa Bhanushali
ગુજરાતી સેલેબ્સ આ રીતે મનાવી રહ્યા છે હોળી

ગુજરાતી સેલેબ્સ આ રીતે મનાવી રહ્યા છે હોળી

ધૂળેટી રંગોનો પર્વ છે. દેશ આખો જુદા જુદા રંગથી રંગાઈ રહ્યો છે. ત્યારે સેલિબ્રિટીઝ પણ આમાંથી બાકાત નથી. ગુજરાતી સેલેબ્સ પણ પોતાની રીતે પોતાના અંદાજમાં ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે જુઓ ફોટોઝ (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ, ફેસબુક)

21 March, 2019 12:31 IST

વિડિઓઝ

રોનક કામદાર અને દીક્ષા જોષીનો સફળ રિલશેનશિપનો મંત્ર શું છે?

રોનક કામદાર અને દીક્ષા જોષીનો સફળ રિલશેનશિપનો મંત્ર શું છે?

કોઈપણ સંબંધમાં સૌથી શ્રેષ્ઠ શું હોય? જવાબ આપે છે રોનક કામદાર અને દીક્ષા જોશી.

01 February, 2023 10:19 IST | Mumbai
સફળ રિલેશનશિપની ચાવી શું છે? આવો છે રોનક કામદારનો જવાબ

સફળ રિલેશનશિપની ચાવી શું છે? આવો છે રોનક કામદારનો જવાબ

અભિનેતા રોનક કામદાર સફળ અને સુંદર રિલેશનશિપમાં છે. સ્ટ્રોન્ગ રિલેશનશિપ માટે છોકરાઓ ક્યારેક સંવાદને બદલે મૌન પસંદ કરે છે, તેવું માને છે રોનક.

01 February, 2023 10:00 IST | Mumbai
લકીરોઃ સંબંધોમાં પુરુષ અને સ્ત્રીની અપેક્ષાઓ અલગ હોય છે પણ તેની વાત થાય તે જરૂરી

લકીરોઃ સંબંધોમાં પુરુષ અને સ્ત્રીની અપેક્ષાઓ અલગ હોય છે પણ તેની વાત થાય તે જરૂરી

દર્શન અશ્વિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi)એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ લકીરો (Lakiro)ના અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar ) અને દીક્ષા જોશી (Deeksha Joshi)નું કહેવું છે કે આ ફિલ્મ એક છોકરી અને છોકરાની માનસિકતાનો અરિસો છે. સબંધોમાં અસલામતી, અકળામણ, બંધન હોય ત્યારે એ એવા મુકામ પર આવે છે જ્યારે તેમાં માત્ર ગુંગળામણ રહી જાય છે પણ શું એનો અર્થ એમ કે એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ જાય? આવી જ કંઇક વાત છે લકીરો ફિલ્મમાં પણ. દીક્ષા અને રોનકે એકબીજા સાથેની દોસ્તી, સંબંધોમાં સ્થિરતા લાવવા માટે જરૂરી અભિગમ જેવા મુદ્દાઓ પર વાત કરી ત્યારે નવા જ દ્રષ્ટિકોણ જાણવા મળ્યા - જુઓ શું કહે છે આ અભિનેતાઓ?

09 January, 2023 12:12 IST | Mumbai
રોનક કામદાર યાદ કરે છે જ્યારે સુશાંત સિંહ રાજપુતની થપ્પડથી તેને લોહી નિકળવા માંડ્યું હતું

રોનક કામદાર યાદ કરે છે જ્યારે સુશાંત સિંહ રાજપુતની થપ્પડથી તેને લોહી નિકળવા માંડ્યું હતું

રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં તેને ભારે રસ છે. ગુજારતી મિડ-ડે સાથેની આ વિશેષ મુલાકાતમાં તે શેર કરે છે એ દિવસની વાત જ્યારે કાઇપો છેનાં શૂટિંગમાં સુશાંત સિંહ રાજપુતની થપ્પડ જરા જોરથી વાગી ગઇ અને પછી કેવો રહ્યો આખો દિવસ. વળી એક્ટિંગના અનુભવ અને લર્નિંગ વિશે વિગતવાર વાત માંડે છે આ ગુડલુકિંગ એક્ટર

13 July, 2020 11:39 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK