Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ratnagiri

લેખ

ઑલિવ રિડલી ટર્ટલનાં ઈંડાં માટે વેલાસ બીચ પર બનાવેલું સંવર્ધન કેન્દ્ર.

કોંકણના વેલાસ બીચ પર શરૂ થઈ ગયો છે ઑલિવ રિડલી ટર્ટલ ફેસ્ટિવલ

અત્યાર સુધી આ ટર્ટલ્સનાં ઈંડાં બીચ પરથી કોઈ જંગલી પ્રાણીઓ કે માણસો ઉઠાવી જતા હોવાથી જન્મ પહેલાં જ એમનું બાળમરણ થઈ જતું હતું. જોકે ભારતમાં લગભગ સાતેક જગ્યાઓએ ઑલિવ રિડલી ટર્ટલ્સનાં સંવર્ધન માટેનાં કેન્દ્રો તૈયાર થયાં છે. 

28 March, 2025 11:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપ સુર્વેનાં લગ્નમાં નોરા ફતેહી

ભારતમાં પહેલી વાર ટ્રેનમાં મુસાફરી કરી નોરા ફતેહીએ

તે પોતાની ટીમના મેમ્બર અનુપ સુર્વેનાં લગ્નમાં હાજરી આપવા દાદરથી રત્નાગિરી ગઈ હતી

28 December, 2024 11:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૩ની ૪ ડિસેમ્બરે નેવી ડેએ આ પૂતળાનું અનાવરણ કર્યું હતું

માલવણના રાજકોટ કિલ્લામાં શિવાજી મહારાજનું ૬૦ ફુટનું પૂતળું મૂકવામાં આવશે

મહારાષ્ટ્ર સરકારે જાણીતા ને પદ્મશ્રીથી નવાજવામાં આવેલા મૂર્તિકાર રામ સુતારને કૉન્ટ્રૅક્ટ આપ્યો : ૪૦ ટન કાંસું અને ૨૮ ટન સ્ટીલ વાપરવામાં આવશે

15 December, 2024 11:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

JSWના પાવરપ્લાન્ટમાં ગૅસગળતર : ૩૦+ વિદ્યાર્થીઓને થઈ અસર

પ્લાન્ટની ટાંકી ક્લીન કરવામાં આવી રહી હતી ત્યારે એમાંથી કેમિકલ ગૅસ લીક થયો હતો

13 December, 2024 12:46 IST | Ratnagiri | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રત્નાગિરિમાં ટ્રેઇની નર્સ પર રિક્ષા-ડ્રાઇવર દ્વારા બળાત્કાર

રિક્ષા-ડ્રાઇવર તેને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો

28 August, 2024 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ચિંચપોકલીમાં વરસાદની મજા લઈ રહેલા ટીનેજરો. (તસવીર - આશિષ રાજે)

મેઘરાજાએ પાલઘરમાં બૅટિંગ કર્યા બાદ થાણે, રાયગડ, રત્નાગિરિમાં આજે ઑરેન્જ અલર્ટ

રાજ્યના પુણે અને સાતારા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

26 August, 2024 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ આમરે

ભૂતપૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરેને નોટિસ : ગેરકાયદે બાંધકામનો આરોપ

પંદર દિવસમાં આ નોટિસનો જવાબ આપવાનું ૧૯૯૧થી ૧૯૯૯માં ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારા પ્રવીણ આમરેને કહેવામાં આવ્યું છે.

24 August, 2024 10:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૪૦૦ વર્ષ જૂનો વડલો

૪૦૦ વર્ષ જૂના વડને બચાવવા માટે હાઇવેને વળાંક અપાયો અને હવે એ વડલો જ તૂટી પડ્યો

આ વડ હાઇવે બનાવતી વખતે વચ્ચે આવતો હોવાથી કપાણમાં જતો હતો

12 June, 2024 02:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઉદ્ધવ ઠાકરે

`સરમુખત્યારશાહી` ડામવા ઉદ્ધવ ઠાકરેની શિવસૈનિકોને અપીલ, કહ્યું કે…

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રત્નાગીરીના રાજાપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે શિવસૈનિકોને સાથે મળીને લડવા અને સરમુખત્યારશાહીને ડામવાની અપીલ કરી હતી. (તસવીરો : શિવસેના – યુબિટી)

05 February, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં

Mumbai Rains: ઓરેન્જ એલર્ટમાં ભીંજવાઇ ગયું મુંબઇ શહેર, જુઓ તસવીરો

મુંબઇમાં સોમવારે ભારે વરસાદ પડતાં આઇએમટીએ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. વળી થાણા અને પાલઘર જિલ્લામાં પણ ભારે વરસાદની જાહેરાતને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. 15 જુલાઇ સુધી આ સ્થિતિ રહેવાની વકી છે. રાઇગડ, રત્નાગીરી, સતારા અને સિંધુદુર્ગમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. (તસવીરો - પ્રદીપ  ધિવાર, શાદાબ ખાન, સતેજ શિંદે)

13 July, 2021 12:46 IST | Mumbai
Mumbai Rains: વાવાઝોડું આવ્યું અને ગયું, રહ્યું ગોરંભાયેલું આકાશ,ભીંજાયેલું શહેર

Mumbai Rains: વાવાઝોડું આવ્યું અને ગયું, રહ્યું ગોરંભાયેલું આકાશ,ભીંજાયેલું શહેર

નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રની નજીક તાંડવ કર્યું અને પછી આખા રાજ્યને ભીંજાયેલું છોડ્યું. વળી અલીગઢ અને રાયગઢ જિલ્લાઓમાં તો ખાસું નુકસાન પણ થયું અને મુંબઇગરાંઓ માટે દિવસ વરસાદી રહ્યો. વરસાદમાં મુંબઇનો મિજાજ નહીં જુઓ તો પછી વરસાદ જોયો એમ તો ન જ કહેવાયને વળી. તસવીરો- નિમેશ દવે, સતેજ શિંદે, બિપીન કોકાટે, સુરેશ કેકે, અતુલ કાંબલે, શાદાબ ખાન

05 June, 2020 01:52 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK