Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rashmin Shah

લેખ

સાંઈરામ દવે

કલાકાર બનેલા શિક્ષક દીકરા પ્રશાંતને પપ્પાએ સાંઈરામ નામ કેમ આપ્યું?

હાસ્યકલાકાર, લોકકલાકાર, કેળવણીકાર અને લેખક સાંઈરામ દવેની એવી વાતો જાણીએ જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હશે

29 March, 2025 11:21 IST | Mumbai | Rashmin Shah
પ્રવીણ સોલંકી, વિપુલ મહેતા, ખંજન ઠુંબર

રંગભૂમિ બની ગઈ છે આજે નંગભૂમિ

થિયેટર વિશે ત્રણેય પેઢીએ જે વાત કરી એનો સૂર એ જ છે કે હવે ડેડિકેશનનો અભાવ છે અને ઓલ્ડ વૉઝ ગોલ્ડ

29 March, 2025 07:36 IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન

ઑપરેશન રાવણ સાવધાન, તમારો ટર્ન પણ હોઈ શકે છે (પ્રકરણ-૫)

માનસીએ દબાયેલા અવાજે કહ્યું, મને કિડનૅપ કરી લીધી છે; મને ગાડીની ડિક્કીમાં રાખી છે

28 March, 2025 07:15 IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન

ઑપરેશન રાવણ સાવધાન, તમારો ટર્ન પણ હોઈ શકે છે (પ્રકરણ-૪)

માનસીએ સોમચંદ સામે હાથ લંબાવ્યો, લાઇફ હશે તો ફરી મળીશું અને ફરી મળીશું તો આવી જ મજા ફરી કરીશું

27 March, 2025 03:35 IST | Mumbai | Rashmin Shah

ફોટા

શ્રી રામ અને હનુમાન

મળીએ રામાયણનાં પ્રચંડ પાત્રોને

ભગવાન શ્રીરામને મહાનતા આપવાની સાથોસાથ દુન્યવી રીતે પણ અનેક પ્રકારના સંદેશાઓ આપી જતાં અનેક પાત્રો રામાયણમાં સમાયેલાં છે. એ પાત્રોમાંથી પસંદ કરેલાં કેટલાંક પાત્રો અને એમની ક્વૉલિટી તથા આજના સમયમાં પણ એ કેવી રીતે પ્રસ્તુત છે એ જાણવા જેવું છે. હંમેશાં કહેવાયું છે કે તમે ત્યારે જ મહાન છો જ્યારે તમારી આજુબાજુમાં પણ મહાનતા ધરાવતા લોકો હોય. રામાયણ એવો જ એક ગ્રંથ છે જેણે ભગવાન શ્રીરામને સાધ્ય બનાવ્યા છે તો એ સાધ્ય સુધી પહોંચવા માટે તેમની આસપાસ અનેક એવાં પાત્રો આવ્યાં છે જે સાધ્ય એવા ભગવાન શ્રીરામ સુધી લઈ જવા માટે ઉપયોગી પુરવાર થાય છે. એ પાત્રોમાં અનેકાનેક ગુણો છે તો ગુણોની સાથોસાથ એ પાત્રોમાં અનેક પ્રકારનાં એવાં સત્ત્વો છે જે આજના સમયમાં પણ જીવનમાં અપનાવવામાં આવે તો જીવન સુખમય બનવાને પૂરું સક્ષમ બને છે. ચાલો, રામાયણમાં આવનારાં એ તમામ પાત્રો પૈકીનાં કેટલાંક પાત્રો, એ પાત્રોના ગુણ અને એમનામાં રહેલા સત્ત્વને જાણવાનો પ્રયાસ કરીએ....  

22 January, 2024 11:10 IST | Ayodhya | Rashmin Shah
કનક ભવન

આ મંદિરો પણ ખાસ

એક સમયે જેની ગણના આજના કાશી જેવી થતી હતી એ અયોધ્યા જવાનું બને તો તમે રામમંદિર તો ચોક્કસ જવાના છો, પણ નવનિર્મિત રામમંદિર ઉપરાંત પણ અયોધ્યામાં અનેક મંદિર એવાં છે જેની લોકવાયકા આજે પણ આંખો અહોભાવથી ભરી દે. કયાં-કયાં એ પૌરાણિક મંદિરો છે અને એની પાછળ કઈ ગાથા છે એ જાણવાની ખરેખર મજા પડશે.

22 January, 2024 11:10 IST | Ayodhya | Rashmin Shah
આ છે ૨૦૨૩ના સુપરહીરો

Year Ender 2023 : ૨૦૨૩ના સુપરહીરો

આ વર્ષે ભારતે અનેક ક્ષેત્રોમાં વિશ્વભરમાં ડંકો વગાડ્યો. સાયન્સ કે  ટેક્નૉલૉજીની વાત હોય કે ફાઇનૅન્સના ક્ષેત્રે ભારતને મજબૂત સ્થિતિમાં મૂકવાની; દેશની ધુરા સંભાળવાની હોય કે રમત-ગમત અને મનોરંજનના ક્ષેત્રે વિશ્વમાં નામ કમાવાની; આ વીરલાઓએ ગયા વર્ષે તેમના અપ્રતિમ યોગદાનથી દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. આ વર્ષના ૨૩ પ્રાઉડ પીપલને મળાવે છે ‘મિડ-ડે’ના રશ્મિન શાહ (૨૩ સુપરહીરો, ૨૩ સુપરઇવેન્ટ : આજે ૨૦૨૩નો છેલ્લો દિવસ છે ત્યારે મન થાય છેલ્લા ૧૨ મહિનામાં બનેલી સુપરઇવેન્ટ અને એવા સુપરહીરોને યાદ કરી લેવાનું, જેનાથી કોઈ પણ ભારતીયને ગર્વ થાય. બસ, એ જ વાતને ધ્યાનમાં રાખીને ‘મિડ-ડે’ના વાચકો માટે ભારતીયોની છાતી જેને લીધે ૨૦૨૩માં ગજગજ ફૂલી એવા ૨૩ સુપરહીરો અને એવી ૨૩ સુપરઇવેન્ટની ઝાંકી.)

31 December, 2023 12:00 IST | Mumbai | Rashmin Shah
બિપરજોયની તબાહીના દ્રશ્યો

કેવી રહેશે ‘બિપરજૉય’ની પોસ્ટ ઇફેક્ટ?

રાજકોટઃ અરબી સમુદ્ર પર સર્જાયેલા સાઇક્લોન બિપરજૉયે હવે ગુજરાત છોડી દીધું છે, પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે એની અસર ઓછી થઈ ગઈ છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ સોમવાર સુધી ગુજરાતમાં બિપરજૉયની અસર અકબંધ રહેશે અને એને લીધે ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડશે. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘બિપરજૉયની પોસ્ટ ઇફેક્ટને કારણે બની શકે કે સોમવાર સુધી કચ્છ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને દરિયાકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથે પવનની ગતિ પણ તેજ રહેશે.’વરસાદની અનિશ્ચિતતાને લીધે જો અનિવાર્ય ન હોય તો આવતા ૪૮થી ૭૨ કલાક ગુજરાતનો પ્રવાસ કોઈએ ન કરવો જોઈએ.બિપરજૉયને કારણે ગુજરાતનું જે વાતાવરણ ડિસ્ટર્બ થયું છે એને ફરીથી રાબેતા મુજબનું થવામાં એક વીક જેટલો સમય લાગશે. મનોરમા મોહંતીએ કહ્યું કે ડિસ્ટર્બ થયેલી વેધરને કારણે રવિવાર પછી દિવસ દરમ્યાન ત્રણ ઋતુનો અનુભવ થઈ શકે છે. જો ચોમાસાની શરૂઆતમાં જ ત્રણ ઋતુનો અનુભવ કરવાનું આવશે તો બની શકે કે ગુજરાતમાં રોગચાળો ફાટી નીકળે, જે બિપરજૉયની જ પોસ્ટ-ઇફેક્ટ ગણાશે.

17 June, 2023 11:03 IST | Rajkot | Rashmin Shah
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK