Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rashami Desai

લેખ

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈને આવતા હતા સુસાઇડના વિચારો

ઘર વગરની થઈ ગઈ હોવાથી તેણે કારમાં પસાર કરી હતી ચાર રાત

31 July, 2024 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રીતિ ઝિન્ટાની તસવીર

ટોટલ ટાઇમપાસ : પ્રીતિ ઝિન્ટાએ શરૂ કર્યું લાહોર 1947નું શૂટિંગ અને વધુ સમાચાર

ભારતીય નૌસેનાના શૌર્યને દેખાડતી ફિલ્મ ઑપરેશન ટ્રાઇડન્ટ બનાવશે ફરહાન , ડ્રેસિંગ-સેન્સને લઈને ટ્રોલ થઈ રશ્મિ દેસાઈ અને વધુ સમાચાર

25 April, 2024 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિ દેસાઇ , રણવીર સિંઘ

રણવીર સિંહ અને જૉની સિન્સની ઍડ જોઈને ચહેરા પર તમાચો માર્યો હોય એવું ફીલ થાય છે

આ એક સેક્સ્યુઅલ હેલ્થકૅર ઍડ છે જેમાં રણવીર અને જૉનીએ સાથે કામ કર્યું છે. તેઓ સાથે કામ કરશે એવું સપનામાં પણ કોઈએ વિચાર્યું નહીં હોય

14 February, 2024 06:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિ દેસાઈ

સ્માર્ટ ડ્રેસિંગ સેન્સથી અટ્રૅક્ટ થાય છે રશ્મિ

તેણે ૨૦૦૬માં ‘રાવણ’ સિરિયલમાં કામ કર્યું હતું અને ત્યાંથી તેની ટીવી-કરીઅરની શરૂઆત થઈ હતી

05 March, 2023 01:34 IST | Mumbai | Harsh Desai

ફોટા

Happy Birthday Rashami Desai: બિગ-બૉસ 13માં આ ગુજ્જુ ગર્લ હતી ચર્ચામાં, જુઓ તસવીરો

Happy Birthday Rashami Desai: બિગ-બૉસ 13માં આ ગુજ્જુ ગર્લ હતી ચર્ચામાં, જુઓ તસવીરો

આજે ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મિ દેસાઈ (Rashami Desai) પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર અમે તમને એનાથી જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે કદાચ જ તમને ખબર હશે. ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ બનવા પહેલા રશ્મિ દેસાઈ ભોજપુરી ફિલ્મોમાં બૉલ્ડ અવતારમાં નજર આવી ચૂકી છે. રશ્મિનો જન્મ 13 ફેબ્રઆરી 1986એ થયો હતો. તેણે ટીવી શો રાવણથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી, જેના પછી તે જાણીતી બની ગઈ. ચાલો જાણીએ તેના કરિઅર વિશે તેની કેટલીક તસવીરો સાથે... તસવીર સૌજન્યઃ રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ

13 February, 2021 11:45 IST
પૂલમાં પિંક બિકિની પહેરીને રશ્મિ દેસાઈએ કરાવ્યું ફોટોશૂટ, ફૅન્સે કહ્યું જલપરી

પૂલમાં પિંક બિકિની પહેરીને રશ્મિ દેસાઈએ કરાવ્યું ફોટોશૂટ, ફૅન્સે કહ્યું જલપરી

આ ફોટોશૂટમાં રશ્મિ દેસાઈ જે રીતે પૂલમાં હૉટ પૉઝ આપી રહી છે, તે એના ચાહકો વચ્ચે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આમ તો રશ્મિ દેસાઈએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે, પણ એણે બિકિની ઉપર સફેદ પારદર્શક ઓવરલે પહેર્યો છે. જે એના લૂકને હજી આકર્ષક બનાવી રહી છે. તો ચાલો આપણે એની હૉટ અને સેક્સી તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ 

29 November, 2020 05:10 IST
જુઓ બિકિનીમાં 'રશ્મિ દેસાઈ'નું દેખાયું હૉટ ફિગર, સોશિયલ મીડિયા પર મચી ધમાલ

જુઓ બિકિનીમાં 'રશ્મિ દેસાઈ'નું દેખાયું હૉટ ફિગર, સોશિયલ મીડિયા પર મચી ધમાલ

બિગ-બૉસ 13 બાદ ટીવી શૉ નાગિનથી ચર્ચામાં આવ્યા બાદ રશ્મિ દેસાઈ સતત ચર્ચામાં છવાયેલી છે. રશ્મિ દેસાઈ કોરોના વાઈરસથી થયેલા લૉકડાઉન દરમિયાન ફક્ત પોતાની બૉલ્ડ અને ગ્લેમરસ તસવીરો શૅર કરીને ફૅન્સને આશ્ચર્યચકિત કરી દેતી હતી. તેમ જ હાલ સોશિયલ મીડિયા એની એક બૉલ્ડ તસવીર ઘણી ધૂમ મચાવી રહી છે, તો ચાલો કરીએ આપણે એની તસવીર પર એક નજર. તસવીર સૌજન્ય - રશ્મિ દેસાઈ ઈન્સ્ટાગ્રામ

06 November, 2020 07:06 IST
બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

બિગ બૉસ 13 ટીવીના હિટ અને ચર્ચાસ્પદ શોમાંથી એક છે. જેમાં ફિલ્મ અને ટીવી જગતના જાણીતા સિતારાઓ આવે છે. પરંતુ તેમાંથી કેટલાક પોતાની છાપ નથી છોડી શકતા. ચાલો જાણીએ બિગ બૉસના આવા સ્ટાર્સ વિશે.

06 December, 2019 02:26 IST

વિડિઓઝ

‘મૉમ તને નહીં સમજે’ ફિલ્મની સ્ટાર કાસ્ટ રશ્મિ દેસાઈ, અમર ઉપાધ્યાય, ધર્મેશ મહેતા

‘મૉમ તને નહીં સમજે’ ફિલ્મની સ્ટાર કાસ્ટ રશ્મિ દેસાઈ, અમર ઉપાધ્યાય, ધર્મેશ મહેતા

માતાને ઘણી વાર મંજૂર તરીકે લેવામાં આવે છે, છતાં અતૂટ પ્રેમ અને સ્નેહનો સતત સ્ત્રોત. બાળપણની નિર્ભરતાથી માંડીને તુચ્છ બાબતો પર દલીલો સુધી, તેણીની મૌન શક્તિ અને બલિદાન ઘણીવાર કોઈનું ધ્યાન ગયું નથી. ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત અને અમર ઉપાધ્યાય અને રશ્મિ દેસાઈ અભિનીત "મૉમ તને નહીં સમજાય," એક માતાની લાગણીઓને સુંદર રીતે કેપ્ચર કરે છે જે તેના બાળકો દ્વારા ગેરસમજ અનુભવે છે. આ હ્રદયસ્પર્શી ફિલ્મ આપણને માતાના અનંત પ્રેમની યાદ અપાવે છે, ભલે તેની કદર ન થાય. આ ઇન્ટરવ્યુમાં, ત્રણેય તેમની માતાઓ સાથેના તેમના સંબંધો, તેઓએ જે દુઃખ અને પીડાનો સામનો કર્યો છે અને કેવી રીતે આ ફિલ્મે માતા અને બાળક વચ્ચેના બંધન અંગેના તેમના દ્રષ્ટિકોણને ફરીથી આકાર આપ્યો તે શૅર કરે છે.

01 January, 2025 09:33 IST | Mumbai
‘Filmfare OTT Awards’માં સેલિબ્રિટિઝનો જમાવડો

‘Filmfare OTT Awards’માં સેલિબ્રિટિઝનો જમાવડો

ફિલ્મ ફેર ઓટીટી એવૉર્ડ્સની ત્રીજી સિઝન તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી અપી હતી.

22 December, 2022 04:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK