ટીવી એક્ટ્રેસ સના મકબૂલે બિગ બૉસ ઓટીટી 3નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સનાની આ જીતથી જ્યાં તેમના મિત્ર અને ઘરને કેટલાક કોન્ટેસ્ટન્ટ ખુશ છે. શૉમાં સેકેન્ડ રનર અપ રહી ચૂકેલા બૉલિવૂડ એક્ટર રણવીર શૌરી બિલકુલ પણ ખુશ નથી.
03 August, 2024 03:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent