Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ranveerahbadia

લેખ

અપૂર્વા મખીજા અને તેણે કરેલી પોસ્ટ

ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ વિવાદ: અપૂર્વાને મળી રેપ, ઍસિડ હુમલા અને મારી નાખવાની ધમકીઓ

India`s Got Latent Controversy: અપૂર્વા મખીજા ઉર્ફે ધ રેબેલ કિડ તેના વ્લોગ્સ માટે પ્રખ્યાત છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેણે પોતાની બધી પોસ્ટ ડિલીટ કરી દીધી અને બધાને અનફોલો કરી દીધા હતા.

09 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણવીર અલાહાબાદિયા

રણવીર અલાહાબાદિયાને અત્યારે પાસપોર્ટ પાછો આપવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર

કહ્યું કે એનાથી પોલીસ-તપાસમાં મોડું થઈ શકે છે. જોકે તેને ધરપકડથી બચવા માટે જે પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું એ ચાલુ રાખવાનો આદેશ આપ્યો

02 April, 2025 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના  સ્ટૅન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાએ ગઈ કાલે સાઇબર સેલના મુખ્યાલયમાં જઈને નિવેદન નોંધાવ્યું હતું.

સમય રૈના વિદેશથી પાછો આવ્યો, પોલીસ સમક્ષ હાજર થયો

પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ સમય રૈનાના શોમાં માતા-પિતાને લગતી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેને લીધે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

26 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અલાહબાદિયા (ફાઈલ તસવીર)

`આ છેલ્લી ભૂલ છે...માફ કરી દો` રણવીર અલાહબાદિયાએ મહિલા આયોગની લેખિતમાં માગી માફી

યૂટ્યૂબર રણવીર અલાહબાદિયા અને અપૂર્વા મુખીજા ગુરુવારે રાષ્ટ્રીય મહિલા આયોગની સામે રજૂ થયા. આયોગે કહ્યું કે તેમની ટિપ્પણીઓ અને અયોગ્ય ભાષાનો સ્વીકાર કરવામાં નહીં આવે. ત્યાર બાદ બન્નેએ પોતાના નિવેદન પર માફી માગી છે.

08 March, 2025 07:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણવીર અલાહાબાદિયા, ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા

રણવીર અલાહાબાદિયા અને અપૂર્વા માખીજા NCW સમક્ષ હાજર થયાં

શોમાં કરવામાં આવેલી બીભત્સ ટિપ્પણી બદલ તેમણે NCW સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો

08 March, 2025 07:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યૂટ્યૂબર આશિષ ચંચલાનીએ પોસ્ટ કર્યો ભાવુક વિડીઓ (તસ્વીર: સોશિયલ મીડિયા)

ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ વિવાદ મુદ્દે આશિષ ચંચલાના આંખોમાં આવી ગયા આંસુ, જુઓ વીડિયો

Ranveer Allahbadia Controversy: રણવીર ઈલાહબાદિયાના `ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ`માં વિવાદિત જૉક મામલે આશિષ ચંચલાની 4 કલાકની પોલીસ પૂછપરછમાં ફસાઈ ગયો. ઈમોશનલ વીડિયો દ્વારા ફેન્સને સમર્થન માટે અપીલ કરી.

05 March, 2025 07:01 IST | Mumabi | Gujarati Mid-day Online Correspondent
રણવીર અલાહાબાદિયા

રણવીર અલાહાબાદિયાને પોતાનો શો ફરી શરૂ કરવાની મળી પરવાનગી

સમાજમાં શું સ્વીકાર્ય છે એ ધ્યાનમાં રાખીને ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ગાઇડલાઇન્સ બનાવવા કેન્દ્ર સરકારને કહ્યું સુપ્રીમ કોર્ટે

04 March, 2025 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આખરે રણવીર અલાહાબાદિયા પોલીસ સમક્ષ થયો હાજર

આખરે રણવીર અલાહાબાદિયા પોલીસ સમક્ષ થયો હાજર

સાડાપાંચ કલાક સાઇબર પોલીસના હેડક્વૉર્ટરમાં રહેલા યુટ્યુબર અને પૉડકાસ્ટરે મીડિયાથી બચવા માસ્ક પહેર્યો હતો : આશિષ ચંચલાણીએ પણ રેકૉર્ડ કરાવ્યું સ્ટેટમેન્ટ

26 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

રણવીર અલાહબાદિયા કાનૂની મુશ્કેલીમાં!

રણવીર અલાહબાદિયા કાનૂની મુશ્કેલીમાં!

યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલાહબાદિયાએ સમય રૈનાના `ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ` પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ભારે પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. તેમની, સમય અને આશિષ ચંચલાની અને અપૂર્વ મુખિજા સહિત અન્ય ન્યાયાધીશો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમની વાંધાજનક ટિપ્પણીઓએ બહિષ્કાર માટેના કોલને વેગ આપ્યો છે અને OTT પ્લેટફોર્મ્સ પર સામગ્રી નિયમન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. નીલેશ મિશ્રા અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ જેવા જાહેર વ્યક્તિઓએ પણ જવાબદાર ભાષણના મહત્વ પર ભાર મૂકતા ટિપ્પણીની ટીકા કરી છે. રણવીરે માફી માંગી હોવા છતાં, ઘણાએ પ્રશ્ન કર્યો કે શું તે સાચું છે. આ ઘટનાએ જાહેર જગ્યાઓમાં શબ્દોની અસર વિશે વ્યાપક ચર્ચાને વેગ આપ્યો છે.

11 February, 2025 07:14 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK