IPL 2019નો રંગ જામી ચુક્યો છે. એક પછી એક પ્લેયર તેમનું પરફોર્મન્સ આપીને પ્રભાવિત કરી રહ્યા છે ત્યારે બેંગ્લોરના ઓપનર પાર્થિવ પટેલ કેમ બાકી રહે. પાર્થિવ પટેલ બેંગ્લોર તરફથી ઓપનિંગ કરી રહ્યો છે અને ટીમની સારી શરુઆતની જવાબદારી પાર્થિવ પર રહેશે. પાર્થિવ ધીમી શરુઆત સાથે સેટ થયા પછી મોટા શોટ રમવા માટે જાણીતો છે.
31 March, 2019 04:06 IST