Nitesh Tiwari Ramayan:
09 April, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઝારખંડના સાહિત્યકાર શિવકુમાર પાંડેએ એક વર્ષની મહેનતથી રામાયણની કથા એક જ શબ્દમાં સમાવી દીધી છે. ગઈ કાલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પૂરા ભારતમાં ધામધૂમથી મનાવાયો ત્યારે આ સાહિત્યકારની એક વર્ષની મહેનતને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
07 April, 2025 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમેરઠના બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યાકાંડનાં આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને પણ તેઓ મળ્યા હતા
01 April, 2025 11:13 IST | Meerut | Gujarati Mid-day Correspondent૩૦ માર્ચ રાજસ્થાનનો સ્થાપના દિવસ છે. રાજ્યની સ્થાપનાનો આ ખાસ દિવસ દર વર્ષે ખૂબ ધામધૂમથી અને ભવ્ય કાર્યક્રમો દ્વારા ઊજવાય છે. કેટલાક કલાકારો આ દિવસને રાજસ્થાન પર્યટન દિવસના ઉત્સવ તરીકે પર ઊજવે છે.
28 March, 2025 11:03 IST | Jaipur | Gujarati Mid-day CorrespondentDipika Chikhlia comeback: ‘રામાયણ’નાં સીતામાતા તરીકે પ્રખ્યાત દીપિકા ચિખલિયા હવે ‘બડી હવેલી કી છોટી ઠકુરાયણ’માં ‘ગુરુ મા’ બનીને એક દૈવી શક્તિ તરીકે પ્રગટ થશે. આ શો દર સોમવારથી શનિવાર, રાત્રે 9 વાગ્યે, શેમારૂ ઉમંગ પર પ્રસારિત થાય છે.
26 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentફિલ્મ રામાયણમાં અરુણ ગોવિલ દશરથ બન્યા છે ત્યારે દીપિકા ચિખલિયા કહે છે...
07 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકાંદિવલીમાં રહેતાં વૈશાલી રાવલ આજની જનરેશન ધર્મના સાચા જ્ઞાનથી વિમુખ ન રહે એ માટે પોતાની સોસાયટીનાં બાળકોને સનાતન ધર્મની વાર્તા, પુરાણો અને ગ્રંથો વિશે તેમ જ મંત્રોચ્ચાર કરતાં શીખવે છે
26 February, 2025 04:09 IST | Mumbai | Darshini Vashiઆ ફિલ્મ બે હિસ્સાઓમાં રિલીઝ થશે અને એનો પહેલો પાર્ટ ૨૦૨૬ની દિવાળી વખતે પ્રદર્શિત થશે
26 February, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondentભગવાન શ્રીરામને મહાનતા આપવાની સાથોસાથ દુન્યવી રીતે પણ અનેક પ્રકારના સંદેશાઓ આપી જતાં અનેક પાત્રો રામાયણમાં સમાયેલાં છે. એ પાત્રોમાંથી પસંદ કરેલાં કેટલાંક પાત્રો અને એમની ક્વૉલિટી તથા આજના સમયમાં પણ એ કેવી રીતે પ્રસ્તુત છે એ જાણવા જેવું છે. હંમેશાં કહેવાયું છે કે તમે ત્યારે જ મહાન છો જ્યારે તમારી આજુબાજુમાં પણ મહાનતા ધરાવતા લોકો હોય. રામાયણ એવો જ એક ગ્રંથ છે જેણે ભગવાન શ્રીરામને સાધ્ય બનાવ્યા છે તો એ સાધ્ય સુધી પહોંચવા માટે તેમની આસપાસ અનેક એવાં પાત્રો આવ્યાં છે જે સાધ્ય એવા ભગવાન શ્રીરામ સુધી લઈ જવા માટે ઉપયોગી પુરવાર થાય છે. એ પાત્રોમાં અનેકાનેક ગુણો છે તો ગુણોની સાથોસાથ એ પાત્રોમાં અનેક પ્રકારનાં એવાં સત્ત્વો છે જે આજના સમયમાં પણ જીવનમાં અપનાવવામાં આવે તો જીવન સુખમય બનવાને પૂરું સક્ષમ બને છે. ચાલો, રામાયણમાં આવનારાં એ તમામ પાત્રો પૈકીનાં કેટલાંક પાત્રો, એ પાત્રોના ગુણ અને એમનામાં રહેલા સત્ત્વને જાણવાનો પ્રયાસ કરીએ....
22 January, 2024 11:10 IST | Ayodhya | Rashmin Shahરામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યા બાદ દીપિકા ચિખલીયા ઘર ઘરમાં જાણીતાં બની ગયાં હતાં. જો કે રામાયણ સિરીયલ બાદ તેઓ ભુલાઈ ગયાં. બાદમાં કેટલીક ફિલ્મો અને સિરીયલ બાદ થોડોક સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ `નટસમ્રાટ`માં દેખાયાં હતાં. ત્યારે જુઓ એક સમયની સીતા આજે કેવી લાઈફ જીવી રહી છે. આજે દીપિકા ચિખલિયા પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. જુઓ તસવીરો (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)
29 April, 2023 02:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઆજે અરુણ ગોવિલ પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એવા અદાકાર છે જેમણે રામનાં પાત્રને યાદગાર બનાવી દીધું છે. રામાયણ પર ફિલ્મો પણ બની અને અન્ય પ્રોડક્શન્સ પણ બન્યાં પણ રામાનંદ સાગરનાં રામાયણને પગલે અરુણ ગોવિલ પ્રખ્યાતીના એવા શિખરે પહોંચ્યા જેને કારણે શ્રીરામ બોલનાર એ દરેક વ્યક્તિ જેણે રામાયણ ધારાવાહિક જોઇ છે તેને માટે અરુણ ગોવિલનો હળવાશ ભર્યા સ્મિતવાળો ચહેરો જ રામનો પર્યાય છે. (તસવીરો – સોશ્યલ મીડિયા, વિકીબાયો)
12 January, 2023 01:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિય કલાકાર એટલે અભિનેતા અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી. જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે. (તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)
07 October, 2021 07:38 IST | Mumbaiજ્યારથી દૂરદર્શન પર ધાર્મિક શૉ રામાયણ ફરીથી ટેલિકાસ્ટ થયો છે, ત્યારથી આ શૉના બધા પાત્રો ચર્ચાનો વિષય બની ગયા છે. 33 વર્ષ પહેલા શરૂ થયેલા આ શૉના પુન:પ્રસારણથી લોકોને શૉ જોડાયેલી રોચક વાતો અને કરેક્ટર્સ વિશે બધુ જાણવું હોય છે. હાલ શૉમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી સોશિયલ મીડિયા પર ઘણા છવાયેલા છે અને હવે વારો આવ્યો છે એમના દીકરાનો. હવે સુનીલ લહરીનો દીકરો ક્રિશ પાઠક સોશિયલ મીડિયા પર ઘણો છવાયેલો છે. ક્રિશ પણ પિતાની જેમ એક્ટિંગનો દીવાનો છે અને ક્રિશ સલમાન ખાનનો પણ જબરો ફૅન છે.. આજે ક્રિશના જન્મદિવસે જોઈએ તેની તસવીરો.. ચલો કરીએ એક નજર (તસવીર સૌજન્ય- ક્રિશ પાઠક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
04 March, 2021 03:43 ISTલૉકડાઉન દરમિયાન દૂરદર્શન નેશનલ પર જૂના જમાનાનાં કાર્યક્રમો ફરી ચાલૂ કરાયા હતા અને લોએએ તે મન ભરીને માણ્યા. રામાયણ, મહાભારત, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી અને સર્કસ. નેવુંના દાયકામાં આવતી એવી ઘણી સિરિયલ્સ છે જે આજે પણ એક પેઢીની યાદગીરીમાં જીવંત છે. નજર કરીએ એવી કેટલીક તસવીરો પર જે યાદ કરાવશે આપણને કે કઇ સિરિયલ્સ એ જમાનામાં જીતી લેતી હતી સૌનાં હ્રદય. તસવીરો- યૂ ટ્યૂબ
04 January, 2021 11:06 ISTરામાનંદ સાગરની રામાયણમાંની સીતાનું પાત્ર ભજવાનારી દીપિકા ચિખલિયા આજકાલ ઘણી ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકોને રામાયણમાં એની એક્ટિંગ ઘણી પસંદ આવી રહી છે. એ સિવાય દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ થઈ ગઈ છે અને એના દ્વારા તે પોતાની જૂની અને રાજકારણથી જોડાયેલી કેટલીક તસવીરો પણ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહી છે. આજે દીપિકા ચિખલિયાનો 55મો જન્મદિવસ છે, તેમનો જન્મ 29 એપ્રિલ 1965એ મુંબઈમાં થયો હતો. જુઓ એમની રાજકીય સફરની કેટલીક તસવીરો તસવીર સૌજન્ય -દીપિકા ચિખલિયા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
27 May, 2020 06:50 ISTદેશમાં લૉકડાઉન લાગુ થતાંની સાથે જ દૂરદર્શનની ચૅનલો પર રામાયણ, મહાભારત જેવી પૌરાણિક ધારાવાહિકો શરૂ થઈ ગઈ અને એમાંય રામાયણે તો ટીઆરપીના તમામ રેકૉર્ડ બ્રેક કરી નાખ્યા ત્યારે આ સિરિયલો માત્ર બાળકો તેમ જ ઘરના સભ્યો જુએ એના કરતાં એને જીવનમાં સરળતાથી ઉતારી શકે એ માટે શું કરી શકાય એવો વિચાર પરિવારનાં પુત્રવધૂ રંજન મકવાણાએ રજૂ કર્યો કે આપણે ઘરમાં રામાયણના પ્રસંગો ભજવીએ તો? જુઓ તસવીરો કે કેવી રીતે ભજવી રહ્યા છે તેઓ રોજે રોજ રામાયણ, આ વિશેષ અહેવાલ છે મનસુખ ચોટલીયાનો.
13 May, 2020 12:56 ISTવ્ય મહાકુંભ મેળા 2025 માં રંજન કુમાર નામના વ્યક્તિએ ભગવાન હનુમાનનો પોશાક પહેર્યો હતો. રંજન કુમાર સાથે લોકો સેલ્ફી પણ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, "મેં ભગવાન હનુમાનનો પોશાક પહેર્યો છે અને મને ખૂબ સારું લાગે છે, લોકો મારી સાથે સેલ્ફી લઈ રહ્યા છે. હું ભગવાન હનુમાનનો ભક્ત છું."
21 January, 2025 02:28 IST | Prayagraj22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિશ્વની સૌથી મોંઘી રામાયણ અયોધ્યા પહોંચી છે અને તેની કિંમત એક લાખ 65 હજાર રૂપિયા છે. પુસ્તકનું કવર ઇમ્પોર્ટેડ મટિરિયલ છે અને તેની શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે.
20 January, 2024 11:47 IST | Delhiઆઇકોનિક શો ‘રામાયણ’માં ભગવાન રામના ચિત્રણ માટે મનોરંજન ઉદ્યોગના શ્રી રામ તરીકે ઓળખાતા, અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘695’માં જોવા મળશે. ‘695’ એક આગામી રામ મંદિર ફિલ્મ છે જે રામમંદિર માટેના અવિરત સંઘર્ષ અને બલિદાનને દર્શાવે છે. આ વાર્તા રામ જન્મભૂમિ સંઘર્ષ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ તેના પર એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને અભિનેતા અરુણ ગોવિલ અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર પોતાનું હૃદય બોલતા જોવા મળ્યા હતા.
06 January, 2024 06:00 IST | New Delhiઆદિપુરુષ વિવાદ ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યો છે અને આ વખતે તેનું કારણ ફિલ્મનો નબળો પ્રતિસાદ છે. પૌરાણિક ડ્રામાએ ભારતમાં નવી ચર્ચા જગાવી છે. ફિલ્મના "પડેસ્ટ્રિયન ડાયલોગ્સ"ને ટાંકીને શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ફિલ્મ નિર્માતાઓ પાસેથી જાહેર માફી માંગી. દરમિયાન, આદિપુરુષના ‘અયોગ્ય’ સંવાદો અને ‘નબળા’ વિઝ્યુઅલ ઇફેક્ટ્સે ટ્વિટર પર મેમ ફેસ્ટ શરૂ કર્યો છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, આ ફિલ્મ હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે.
18 June, 2023 12:28 IST | Mumbaiક્રિષ પાઠકે (Krish Pathak) બંદી યુદ્ધ કે સિરીઝમાં રોલ કર્યો, અને હવે તે એક્ટિંગના કૌવતને વધુ ધારદાર બનાવી પોતાનું કરિયર બનાવવા માંગે છે. તે પોતાના પિતા સુનિલ લાહિરી એટલે કે લક્ષ્મણ માટે લોકોના ફેન ફોલોઇંગથી આશ્ચર્યમાં છે. જાણીએ આ યંગ ક્યૂટ એસ્પાયરિંગ એક્ટર વિશે વધુ.
28 December, 2020 11:33 IST |જૂની સિરીયલ રામાયણ ફરી વાર દૂરદર્શન પર આવવાની શરૂ થઇ અને પછી તો વિશ્વનાં સૌથી વધુ જોવાયેલા શોનો પણ તેણે રેકોર્ડ તોડ્યો. રામાયણમાં લક્ષ્ણમનું પાત્ર ભજવનારા સુનિલ લાહરીના ફેન્સની સંખ્યા દિવસે ન વધે એટલી રાતે વધે છે અને રાતે ન વધે એટલી દિવસે વધે છે. ગુજરાતી મિડ-ડે.કોમ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન કર્યો એક વિશેષ ઇન્ટરવ્યુ અને જણાવી કેટલીક મજેદાર વાતો. સીધા,સરળ અને મળતાવડા સુનિલ લાહરીની આ મુલાકાત ચૂકતા નહીં.
24 June, 2020 11:59 IST |ADVERTISEMENT
ADVERTISEMENT