Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ramayan

લેખ

સની દેઓલ અને ફિલ્મ ‘રામાયણ’નાં દૃશ્યો (તસવીર: મિડ-ડે)
સાહિત્યકાર શિવકુમાર પાંડે

૩૦૪૬ અક્ષરના એક જ શબ્દમાં ભગવાન રામનું સંપૂર્ણ વર્ણન કર્યું આ સાહિત્યકારે

ઝારખંડના સાહિત્યકાર શિવકુમાર પાંડેએ એક વર્ષની મહેનતથી રામાયણની કથા એક જ શબ્દમાં સમાવી દીધી છે. ગઈ કાલે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પૂરા ભારતમાં ધામધૂમથી મનાવાયો ત્યારે આ સાહિત્યકારની એક વર્ષની મહેનતને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

07 April, 2025 12:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ ગોવિલે મેરઠ હત્યાકાંડનાં આરોપીઓ મુસ્કાન અને સાહિલને જેલમાં રામાયણની કૉપી આપી

અરુણ ગોવિલે મેરઠ હત્યાકાંડનાં આરોપીઓ મુસ્કાન,સાહિલને જેલમાં રામાયણની કૉપી આપી

મેરઠના બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યાકાંડનાં આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને પણ તેઓ મળ્યા હતા

01 April, 2025 11:13 IST | Meerut | Gujarati Mid-day Correspondent
૧૨ બાય ૧૫ ઇંચની ૬૪ ધાતુની પ્લેટ પર બનાવ્યું અનોખું રામાયણ, પેઇન્ટિંગનું વજન ૪૦૦ કિલો છે

૧૨ બાય ૧૫ ઇંચની ૬૪ ધાતુની પ્લેટ પર બનાવ્યું રામાયણ, પેઇન્ટિંગનું વજન ૪૦૦ કિલો

૩૦ માર્ચ રાજસ્થાનનો સ્થાપના દિવસ છે. રાજ્યની સ્થાપનાનો આ ખાસ દિવસ દર વર્ષે ખૂબ ધામધૂમથી અને ભવ્ય કાર્યક્રમો દ્વારા ઊજવાય છે. કેટલાક કલાકારો આ દિવસને રાજસ્થાન પર્યટન દિવસના ઉત્સવ તરીકે પર ઊજવે છે.

28 March, 2025 11:03 IST | Jaipur | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્રી રામ અને હનુમાન

મળીએ રામાયણનાં પ્રચંડ પાત્રોને

ભગવાન શ્રીરામને મહાનતા આપવાની સાથોસાથ દુન્યવી રીતે પણ અનેક પ્રકારના સંદેશાઓ આપી જતાં અનેક પાત્રો રામાયણમાં સમાયેલાં છે. એ પાત્રોમાંથી પસંદ કરેલાં કેટલાંક પાત્રો અને એમની ક્વૉલિટી તથા આજના સમયમાં પણ એ કેવી રીતે પ્રસ્તુત છે એ જાણવા જેવું છે. હંમેશાં કહેવાયું છે કે તમે ત્યારે જ મહાન છો જ્યારે તમારી આજુબાજુમાં પણ મહાનતા ધરાવતા લોકો હોય. રામાયણ એવો જ એક ગ્રંથ છે જેણે ભગવાન શ્રીરામને સાધ્ય બનાવ્યા છે તો એ સાધ્ય સુધી પહોંચવા માટે તેમની આસપાસ અનેક એવાં પાત્રો આવ્યાં છે જે સાધ્ય એવા ભગવાન શ્રીરામ સુધી લઈ જવા માટે ઉપયોગી પુરવાર થાય છે. એ પાત્રોમાં અનેકાનેક ગુણો છે તો ગુણોની સાથોસાથ એ પાત્રોમાં અનેક પ્રકારનાં એવાં સત્ત્વો છે જે આજના સમયમાં પણ જીવનમાં અપનાવવામાં આવે તો જીવન સુખમય બનવાને પૂરું સક્ષમ બને છે. ચાલો, રામાયણમાં આવનારાં એ તમામ પાત્રો પૈકીનાં કેટલાંક પાત્રો, એ પાત્રોના ગુણ અને એમનામાં રહેલા સત્ત્વને જાણવાનો પ્રયાસ કરીએ....  

22 January, 2024 11:10 IST | Ayodhya | Rashmin Shah
આજે દીપિકા ચિખલિયાના જન્મદિવસે જુઓ તેમની લાઇફ જર્ની તસવીરો સાથે....

હેપ્પી બર્થ-ડે દીપિકા ચિખલિયા: જુઓ `રામાયણ`ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે

રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યા બાદ દીપિકા ચિખલીયા ઘર ઘરમાં જાણીતાં બની ગયાં હતાં. જો કે રામાયણ સિરીયલ બાદ તેઓ ભુલાઈ ગયાં. બાદમાં કેટલીક ફિલ્મો અને સિરીયલ બાદ થોડોક સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ `નટસમ્રાટ`માં દેખાયાં હતાં. ત્યારે જુઓ એક સમયની સીતા આજે કેવી લાઈફ જીવી રહી છે. આજે દીપિકા ચિખલિયા પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. જુઓ તસવીરો (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

29 April, 2023 02:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરુણ ગોવિલ

Happy B`day Arun Govil:લોકો તેમને ખરેખર સમજી ગયા હતા ભગવાન,થતી હતી રોજ એમની પૂજા

આજે અરુણ ગોવિલ પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એવા અદાકાર છે જેમણે રામનાં પાત્રને યાદગાર બનાવી દીધું છે. રામાયણ પર ફિલ્મો પણ બની અને અન્ય પ્રોડક્શન્સ પણ બન્યાં પણ રામાનંદ સાગરનાં રામાયણને પગલે અરુણ ગોવિલ પ્રખ્યાતીના એવા શિખરે પહોંચ્યા જેને કારણે શ્રીરામ બોલનાર એ દરેક વ્યક્તિ જેણે રામાયણ ધારાવાહિક જોઇ છે તેને માટે અરુણ ગોવિલનો હળવાશ ભર્યા સ્મિતવાળો ચહેરો જ રામનો પર્યાય છે. (તસવીરો – સોશ્યલ મીડિયા, વિકીબાયો)

12 January, 2023 01:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિય કલાકાર એટલે અભિનેતા અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી. જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે. (તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)

07 October, 2021 07:38 IST | Mumbai

વિડિઓઝ

Maha Kumbh 2025: ભગવાન હનુમાનનો પોશાક પહેરીને આ માણસે ખેંચ્યું સહુનું ધ્યાન

Maha Kumbh 2025: ભગવાન હનુમાનનો પોશાક પહેરીને આ માણસે ખેંચ્યું સહુનું ધ્યાન

વ્ય મહાકુંભ મેળા 2025 માં રંજન કુમાર નામના વ્યક્તિએ ભગવાન હનુમાનનો પોશાક પહેર્યો હતો. રંજન કુમાર સાથે લોકો સેલ્ફી પણ લઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે, "મેં ભગવાન હનુમાનનો પોશાક પહેર્યો છે અને મને ખૂબ સારું લાગે છે, લોકો મારી સાથે સેલ્ફી લઈ રહ્યા છે. હું ભગવાન હનુમાનનો ભક્ત છું."

21 January, 2025 02:28 IST | Prayagraj
અયોધ્યા રામ મંદિર: વિશ્વની સૌથી મોંઘી રામાયણ પહોંચી અયોધ્યા

અયોધ્યા રામ મંદિર: વિશ્વની સૌથી મોંઘી રામાયણ પહોંચી અયોધ્યા

22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા વિશ્વની સૌથી મોંઘી રામાયણ અયોધ્યા પહોંચી છે અને તેની કિંમત એક લાખ 65 હજાર રૂપિયા છે. પુસ્તકનું કવર ઇમ્પોર્ટેડ મટિરિયલ છે અને તેની શાહી જાપાનથી આયાત કરવામાં આવી છે.

20 January, 2024 11:47 IST | Delhi
અરુણ ગોવિલે અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર તેમના હૃદયની વાત કરી

અરુણ ગોવિલે અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર તેમના હૃદયની વાત કરી

આઇકોનિક શો ‘રામાયણ’માં ભગવાન રામના ચિત્રણ માટે મનોરંજન ઉદ્યોગના શ્રી રામ તરીકે ઓળખાતા, અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘695’માં જોવા મળશે. ‘695’ એક આગામી રામ મંદિર ફિલ્મ છે જે રામમંદિર માટેના અવિરત સંઘર્ષ અને બલિદાનને દર્શાવે છે. આ વાર્તા રામ જન્મભૂમિ સંઘર્ષ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ તેના પર એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને અભિનેતા અરુણ ગોવિલ અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર પોતાનું હૃદય બોલતા જોવા મળ્યા હતા.

06 January, 2024 06:00 IST | New Delhi
આદિપુરુષ વિવાદ: શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આદિપુરુષ મેકર્સની નિંદા કરી

આદિપુરુષ વિવાદ: શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આદિપુરુષ મેકર્સની નિંદા કરી

આદિપુરુષ વિવાદ ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યો છે અને આ વખતે તેનું કારણ ફિલ્મનો નબળો પ્રતિસાદ છે. પૌરાણિક ડ્રામાએ ભારતમાં નવી ચર્ચા જગાવી છે. ફિલ્મના "પડેસ્ટ્રિયન ડાયલોગ્સ"ને ટાંકીને શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ફિલ્મ નિર્માતાઓ પાસેથી જાહેર માફી માંગી. દરમિયાન, આદિપુરુષના ‘અયોગ્ય’ સંવાદો અને ‘નબળા’ વિઝ્યુઅલ ઇફેક્ટ્સે ટ્વિટર પર મેમ ફેસ્ટ શરૂ કર્યો છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, આ ફિલ્મ હિન્દુ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે અને તેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે.

18 June, 2023 12:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK