અલવિદા જુમ્મા, જેને ‘જુમુઆતુલ-વિદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસ્લામિક વિશ્વાસમાં અલવિદા જુમ્મા ઊંડું મહત્વ ધરાવે છે. અલવિદા જુમ્મા, રમઝાનના પવિત્ર મહિનાના વિદાય શુક્રવારને ચિહ્નિત કરે છે. સમગ્ર વિશ્વમાં આજે અલવિદા જુમ્માની અનોખી ઉજવણી જોવા મળી હતી. આવો જોઈએ અલવિદા જુમ્માનો નોખો નજારો તસવીરોમાં…
(તસવીરો : એએનઆઇ, એએફપી)
05 April, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent