Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ram Gopal Varma

લેખ

ફાઇલ તસવીર

રામ ગોપાલ વર્માને ભોગવવી પડશે 3 મહિનાની જેલની સજા, બિન-જામીનપાત્ર વૉરન્ટ જાહેર

Ram Gopal Varma gets non-bailable warrant: મુંબઈની સેશન કોર્ટ દ્વારા રામ ગોપાલ વર્મા સામે ચેક બાઉન્સ કેસમાં બિન-જામીનપાત્ર વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેસમાં જેલની સજા સ્થગિત કરવાની માગણીની અરજી ફગાવી દેવાયા બાદ વૉરન્ટ જાહેર કરાયું છે.

07 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઊર્મિલા માતોન્ડકર

રામગોપાલ વર્મા સાથે મારો કોઈ ઝઘડો નથી, કરીઅરનો ભોગ લીધો બૉલીવુડના વંશવાદે

સત્યાની રીરિલીઝ પ્રસંગે ઊર્મિલા માતોન્ડકરે ઠાલવ્યો પોતાના દિલનો ઊભરો

24 January, 2025 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માને 3 મહિનાની જેલ, મુંબઈ કોર્ટે જાહેર કર્યું બિન-જામીનપાત્ર વૉરંટ

Ram Gopal Varma sentenced 3 months’ imprisonment: રામ ગોપાલ વર્મા નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમણે તાજેતરના સમયમાં કોઈ ફિલ્મ બનાવી નથી અને તેમની અગાઉની ફિલ્મો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સારી કામગીરી કરી નથી.

23 January, 2025 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘સત્યા’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત સ્ટાર્સ

સત્યા ફરી આવે છે ત્યારે ભેગા થયા એના સર્જકો

આ ફિલ્મ આવતી કાલે ફરી રિલીઝ થઈ રહી છે અને ગઈ કાલે એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું

16 January, 2025 11:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ટાઈગર શ્રોફ (તસવીર: સૌ. ટાઈગર શ્રોફ ઈન્સ્ટાગ્રામ)

Tiger Shroff Birthday:જ્યારે નામી ડિરેક્ટરે અભિનેતાને ટ્રાન્સઝેન્ડર ગણાવ્યો

બૉલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff)આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ટાઈગર બૉલિવૂડ સિનેમામાં એક્શન એક્ટર તરીકે જાણીતા છે. પરંતુ શરૂઆતમાં તે તેના ફેમિનિન લુકને કારણે ટ્રોલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર એક ડિરેક્ટરે તેની મજાક ઉડાવી હતી. દિગ્દર્શકે ટાઇગરને ટ્રાન્સજેન્ડર અને સૌથી સુંદર મહિલા એવું કહી દીધું હતું.

02 March, 2023 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : પીઆર

Ladki Trailer: રામ ગોપાલ વર્માએ 8 મિનિટનું ટ્રેલર બતાવી બનાવ્યો રેકોર્ડ

દિગ્દર્શક રામ ગોપાલ વર્માનો વર્ષ 2022નો સૌથી મોટો પ્રોજેક્ટ ‘લડકી’ મહામારીના પિંજરામાંથી બહાર આવીને બોક્સ ઓફિસ પર પોતાની પાંખો ફેલાવ્યા બાદ હવે 15 જુલાઈએ રિલીઝ માટે તૈયાર છે. રામ ગોપાલ વર્માએ ધ સ્પેશિયલ શો ઓફ લડકી નામનું એક વિશેષ અભિયાન ચલાવ્યું છે જ્યાં તેમણે યૂટ્યુબ પર ફિલ્મનું મોટું ટ્રેલર બતાવ્યું હતું.

11 June, 2022 07:44 IST | Mumbai

વિડિઓઝ

`રંગીલા` બાદ એ આર રહેમાન સાથે કામ નહીં કરવા પર રામ ગોપાલ વર્માએ કર્યો ખુલાસો

`રંગીલા` બાદ એ આર રહેમાન સાથે કામ નહીં કરવા પર રામ ગોપાલ વર્માએ કર્યો ખુલાસો

મિડ-ડેની પોડકાસ્ટ સિરીઝમાં `ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી` માટેના એક જૂના ઈન્ટરવ્યુમાં, ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ ખુલાસો કર્યો કે તેણે ફિલ્મ `રંગીલા` પછી સંગીતકાર એઆર રહેમાન સાથે કેમ કામ નથી કર્યું. ફિલ્મ મેકરે સંગીતકાર સાથે કામ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો અને એક ખાસ ઘટનાને યાદ કરી કહ્યું જ્યારે હું તેને મારી કારમાંથી બહાર ફેંકવા માગતો હતો. `રંગીલા` એ આર રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ હતી જેમાં તેનો ઓરિજિનલ સ્કોર અને સાઉન્ડટ્રેક હતો.

27 May, 2024 06:32 IST | Mumbai
બાલ ઠાકરેએ સરકાર જોયા પછી અમિતાભ બચ્ચનની જેમ દાઢી વધારવાનું શરૂ કર્યુંઃ RGV

બાલ ઠાકરેએ સરકાર જોયા પછી અમિતાભ બચ્ચનની જેમ દાઢી વધારવાનું શરૂ કર્યુંઃ RGV

બાલાસાહેબ ઠાકરે જેવા શક્તિશાળી રાજકીય વ્યક્તિ પર સરકાર જેવી ફિલ્મ બનાવતી વખતે લાગતો ડર અને બાલાસાહેબ ઠાકરે ફિલ્મ જોયા પછી તેમને ભેટી પડ્યા હતા અને અમિતાભ બચ્ચનની જેમ દાઢી વધારવાનું શરૂ કર્યું હતું જેવા અનેક ખુલાસા કર્યા.

25 May, 2024 07:57 IST | Mumbai
સત્ય અને કંપનીમાં અંડરવર્લ્ડને દર્શાવતા RGV

સત્ય અને કંપનીમાં અંડરવર્લ્ડને દર્શાવતા RGV

રામગોપાલ વર્માની શ્રેષ્ઠ કૃતિઓમાં સત્ય અને કંપની જેવી ગેંગસ્ટર ડ્રામા શામેલ છે, જે અંડરવર્લ્ડથી પ્રેરિત છે. ફિલ્મમેકરે અમારા બૉમ્બે ફિલ્મ સ્ટોરી પૉડકાસ્ટ દરમિયાન મિડ-ડેને કહ્યું કે તેણે ક્યારેય અપરાધની દુનિયા દ્વારા પ્રેરિત પાત્રોનું ચિત્રણ કરતા ક્યારેય કોઈ જજમેન્ટ લગાવ્યું નથી. તેણે એ પણ કહ્યું કે રિયલ ગેંગસ્ટરોને સિનેમામાં તેઓ કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

25 May, 2024 01:33 IST | Mumbai
ફિલ્મ `સરકાર’ પાછળ બાળાસાહેબ ઠાકરેનો શું હતો સહભાગ રામ ગોપાલ વર્માએ કર્યો ખુલાસો

ફિલ્મ `સરકાર’ પાછળ બાળાસાહેબ ઠાકરેનો શું હતો સહભાગ રામ ગોપાલ વર્માએ કર્યો ખુલાસો

ડિરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સરકાર’ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મ ‘ધ ગોડફાધર’ નહીં પણ મારિયો પુઝોના પુસ્તક પર વધુ આધારિત છે, પરંતુ તેમણે તેમની ફિલ્મને સંપૂર્ણપણે બોમ્બે પર આધારિત રાખી હતી. જો બાળ ઠાકરે ન હોત તો શું તેઓ ‘સરકાર’ ફિલ્મ બનાવી શક્યા હોત? મિડ-ડે સાથેના એક પોડકાસ્ટમાં ‘બોમ્બે ફિલ્મ સ્ટોરીને યાદ કરતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે કેવી રીતે બાળાસાહેબ ઠાકરેના વિશાળ વ્યક્તિત્વએ તેમને ‘સરકાર’ ફિલ્મ બનાવવાની પ્રેરણા આપી હતી. તેમ જ શા માટે અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે જેને લીધે આ ફિલ્મને લોકોએ સકારાત્મક રીતે જોઈ છે.

21 May, 2024 07:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK