Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Rajya Sabha

લેખ

આદિત્યનાથ યોગી

વક્ફના નામે જાહેર જમીન પર કબજો ત્યાં સ્કૂલો અને હૉસ્પિટલો બનાવવામાં આવશે : યોગી

જાહેર જમીન પર કોઈ કબજો કરી શકશે નહીં. જે પણ જાહેર જમીન હશે એનો ઉપયોગ સ્કૂલો, હૉસ્પિટલો, કૉલેજો અને મેડિકલ કૉલેજો બનાવવા માટે કરવામાં આવશે.

06 April, 2025 12:03 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં ૮.૮ લાખ વક્ફ સંપત્તિ, એમાંથી ૭૩,૦૦૦થી વધુ વિવાદિત

કબ્રસ્તાન કુલ વક્ફ સંપત્તિના ભાગ ૧૭.૩ ટકા ભાગમાં છે. કૃષિભૂમિનો ૧૬ ટકા અને મસ્જિદનો ૧૪ ટકા ભાગ છે.

06 April, 2025 12:02 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

કલ્પના કરો કે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં ન આવી હોત તો દેશની હાલત શું થાત?

લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં વક્ફ સંશોધન વિધેયક ૨૦૨૪ રજૂ કરતી વખતે બોલ્યા કિરેન રિજિજુ

04 April, 2025 12:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

`ભારતને બરબાદ કરી મૂકશે અમેરિકાનું ટૅરિફ`, રાહુલ ગાંધીનો સરકાર પર હુમલો

Tariff war રાહુલ ગાંધીએ લોકસભામાં અમેરિકાએ મૂકલા ટૅરિફનો મુદ્દો ઉઠાવ્યો. એટલું જ નહીં તેમમે ચીની ઘૂસણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. કૉંગ્રેસ સાંસદે કહ્યું કે અમેરિકાએ ભારત પર ટૅરિફ મૂક્યું છે. આની દેશની અર્થવ્યવસ્થા પર અસર પડશે.

04 April, 2025 06:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

હાંડીવાલા મસ્જિદના ઉલેમાઓ વક્ફ સુધારા બિલ 2024 નો વિરોધ કરવા માટે ભેગા થયા. તસવીર/ અનુરાગ આહિરે

ભીંડી બજારમાં વક્ફ બિલ સામે હાંડીવાલા મસ્જિદ અને રઝા એકેડેમીના ઉલેમાઓનો વિરોધ

ગુરુવારે મુંબઈના ભીંડી બજારમાં હાંડીવાલા મસ્જિદ અને રઝા એકેડેમીના ઉલેમાઓએ વક્ફ સુધારા બિલ 2024 સામે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે તેમણે બિલ સામે કાનૂની સલાહ પણ માંગી છે. તસવીર/ અનુરાગ આહિરે

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય સૈયદ સમીર આબેદી

વિપક્ષે EVM `દુરુપયોગ` વિરોધ દર્શાવવા વિધાનસભામાં ધારાસભ્ય શપથનો કર્યો બહિષ્કાર

મહારાષ્ટ્રમાં વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) સભ્યોએ શનિવારે ખાસ ત્રણ દિવસીય વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ધારાસભ્યો તરીકે શપથ ન લેવાનો નિર્ણય લીધો હતો, જેમાં તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં EVMનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. (તસવીરો/સૈયદ સમીર આબેદી)

07 December, 2024 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરશીની જમણી બાજુએ `સેંગોલ` એટલે કે રાજદંડ સ્થાપિત કર્યો હતો. (તમામ તસવીરો: પીટીઆઈ)

PM નરેન્દ્ર મોદીએ સંસદની નવી ઇમારતનું કર્યું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. PM મોદીએ મોટી સંખ્યામાં મહાનુભાવો અને પૂજારીઓની હાજરીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. જુઓ તસવીરો.

28 May, 2023 12:38 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

EAM ડૉ. એસ. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

EAM ડૉ. એસ. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

વિદેશ મંત્રી અને ગુજરાતના રાજ્યસભા સાંસદ, ડૉ. એસ. જયશંકરે કેવડિયાના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. EAM જયશંકરે પોતાનો સંતોષ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, "એકતા નગરમાં પ્રવાસન સુવિધાઓનો સતત વિકાસ જોઈને પ્રોત્સાહિત થયા. હોટેલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, દુકાનો, ફૂડ કોર્ટ, બગીચા અને મનોરંજન સ્થળો ઝડપી ગતિએ વિસ્તરી રહ્યા છે. પ્રવાસનની સરળતા પર આવી પ્રગતિ જોઈને આનંદ થયો."

15 April, 2025 05:11 IST | Ahmedabad
વક્ફ (સુધારા) બિલ 2025 રાજ્યસભામાં 128 મત સાથે પસાર થયું

વક્ફ (સુધારા) બિલ 2025 રાજ્યસભામાં 128 મત સાથે પસાર થયું

વક્ફ (સુધારા) બિલ UMEED `યુનિફાઇડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ` તરીકે રિબ્રાન્ડેડ રાજ્યસભામાં પસાર થયું-તે 12 કલાકથી વધુ તીવ્ર ચર્ચા પછી લોકસભામાં પસાર થયાના એક દિવસ પછી થયું છે. વર્ષોથી ચાલુ રહેલા ગેરવહીવટ, પારદર્શિતાના અભાવ અને જમીન વિવાદોના મુદ્દાઓ સામે રક્ષણ આપવા માટે આ બિલ વક્ફ કાયદામાં સુધારા લાવે છે. સરકારનો દાવો છે કે-વક્ફ સુધારા બિલ-જેનું નામ હવે બદલીને UMEED કરવામાં આવ્યું છે, જે વધુ જવાબદારી અને કાર્યક્ષમતા લાવશે.

04 April, 2025 02:32 IST | Delhi

"ખડગે સાહેબ બજાઓ તાલી" રામદાસ અઠાવલેની રમૂજ- સાંસદો હસ્યા

રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલેની `રમૂજી` ટિપ્પણી પર 03 એપ્રિલના રોજ રાજ્યસભાના સાંસદો હસવા લાગ્યા હતા. આઠવલેની કાવ્યાત્મક ટિપ્પણીએ સંસદમાં હળવું વાતાવરણ સર્જ્યુ.

04 April, 2025 12:52 IST | Delhi
રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

“વ્યક્તિ કેટલી બદલાઈ ગઈ છે…” બાંગ્લાદેશ મુદ્દે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાજ્યસભામાં ગર્જના કરી, કૉંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા.

21 March, 2025 07:58 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK